મહારાષ્ટ્ર (Maharashtra)ના રાજકારણમાં છેલ્લા બે વર્ષથી દરરોજ કંઈક ને કંઈક થઈ રહ્યું છે. સૌથી પહેલા ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં મહાવિકાસ આઘાડીની સરકાર પડી. આ દરમિયાન શિવસેનાના બે ભાગ પડી ગયા હતા. …
-
Loksabha Election 2024
-
Loksabha Election 2024
Maharashtra : ‘વાઘની ચામડી પહેરવાથી બિલાડી વાઘ નથી બની જતી’, ઉદ્ધવને BJP નેતાનો પડકાર – 1 સીટ જીતીને બતાવે…
by Dhruv Parmarby Dhruv Parmarમહારાષ્ટ્ર (Maharashtra)ના મંત્રી ગિરીશ મહાજને બુધવારે શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરે પર કટાક્ષ કર્યો અને આરોપ લગાવ્યો કે વાઘની ચામડી પહેરવાથી બિલાડી વાઘ બની જતી નથી અને એમની પાર્ટીએ આગામી …
-
રાષ્ટ્રીય
Maharashtra : શરદ પવારની પાર્ટીને ચૂંટણી ચિહ્ન મળ્યું, પાર્ટી ‘NCP શરદચંદ્ર પવાર’ તરીકે ઓળખાશે…
by Dhruv Parmarby Dhruv Parmarમહારાષ્ટ્ર (Maharashtra)ના રાજકારણમાં સતત ઉથલપાથલ ચાલી રહી છે. ખાસ કરીને શરદ પવાર અને અજિત પવાર વચ્ચે. હકીકતમાં, તાજેતરમાં મહારાષ્ટ્ર (Maharashtra) વિધાનસભા અને ચૂંટણી પંચે અજિત પવારને NCPના વાસ્તવિક દાવેદાર તરીકે …
-
રાષ્ટ્રીય
Real NCP: મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષે Real NCP કોણ છે, તેના પર પોતાનો મંતવ્ય કર્યો વ્યક્ત ?
by Aviraj Bagdaby Aviraj BagdaReal NCP: મહારાષ્ટ્ર વિધાનસભા (Maharashtra Assembly) ના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર (Ajit Pawar) અને અન્ય 8 ધારાસભ્યો (MLAs) ને ગેરલાયક ઠેરવવા માટે દાખલ કરવામાં આવેલી …
-
રાષ્ટ્રીય
Sharad Chnadra Pawar: શરદ પવારની એનસીપીને મળ્યું આ નવું નામ, વાંચો અહેવાલ
by Aviraj Bagdaby Aviraj BagdaSharad Chnadra Pawar: ફરી એકવાર Maharashtra Politics માં મોટો બદલાવ જોવા મળ્યો છે. આ બદલાવ શરદ પવારની પાર્ટીમાં જોવા મળ્યો છે. ત્યારે ચૂંટણી પંચ દ્વારા શરદ પવારના જૂથને નવું નામ …
-
રાષ્ટ્રીય
NCP : અજિત પવારના જૂથે કેવિયેટ ફાઈલ કરી, NCP ના નામ-ચૂંટણી ચિન્હને લઈને લડાઈ…
by Dhruv Parmarby Dhruv Parmarચૂંટણી પંચે અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીને વાસ્તવિક NCP જાહેર કરી છે. પંચના આ નિર્ણય બાદ મહારાષ્ટ્રમાં શરદ પવારના જૂથે આ નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી છે. અહેવાલ છે કે …
-
રાષ્ટ્રીય
Maharashtra : સ્પીકરે ઉદ્ધવ જૂથની માગણી ફગાવી, કહ્યું- શિંદેને હટાવવાનો અધિકાર નથી…
by Dhruv Parmarby Dhruv ParmarMaharashtra : મહારાષ્ટ્ર (Maharashtra) વિધાનસભાના સ્પીકર આજે મુખ્યમંત્રી એકનાથ શિંદે અને તેમના જૂથના ધારાસભ્યો વિરુદ્ધ ગેરલાયકાતના કેસમાં ચુકાદો આપી રહ્યા છે. Maharashtra માં લગભગ દોઢ વર્ષ પહેલા, 20 જૂન, 2022 …
-
રાષ્ટ્રીય
INDIA Alliance Protest : સાંસદોના સસ્પેન્શન સામે જંતર-મંતર પર INDIA ગઠબંધનનો વિરોધ…
by Dhruv Parmarby Dhruv Parmarવિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરવાના મામલે વિપક્ષ હવે રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે. જ્યારે ગુરુવારે વિપક્ષી સાંસદોએ સંસદથી વિજય ચોક સુધી કૂચ કરી હતી, આજે જંતર-મંતર ખાતે ઈન્ડિયા …
-
BJPના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના સંદર્ભમાં NCPના સુપ્રીમો શરદ પવારના નિવેદન પર પ્રહારો કર્યા છે. પીયૂષ ગોયલે કહ્યું છે કે …
-
રાષ્ટ્રીય
INDIA Meeting : ચાર રંગો, ઇટાલિક ફોન્ટ… આવો હશે INDIA’ ગઠબંધનનો લોગો!, મુંબઈમાં યોજાનારી મિટિંગમાં કરાશે લોન્ચ…
by Dhruv Parmarby Dhruv Parmarવિપક્ષી ગઠબંધન I.N.D.I.A. ની આગામી બેઠક મુંબઈમાં યોજાવા જઈ રહી છે. 31 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારી આ બેઠકમાં જોડાણના નવા લોગોનું પણ અનાવરણ કરવામાં આવનાર છે. આ અંગે ગઠબંધન …