TMC Leader: Lok Sabha Election ના આહ્વાન સાથે West Bengal માં ફરી હિંસાનો લોહિયાળ ખેલ શરૂ થઈ ગયો છે. TMC ના એક નેતાની તાજેતરમાં દિનદહાડે હત્યા કરવામાં આવી છે. આ …
-
-
મનોરંજન
SINGHAM 3 ના સેટ ઉપર અજય દેવગનને નડ્યો અકસ્માત, ઇજાના કારણે રોકવી પડી શૂટિંગ
by Harsh Bhattby Harsh Bhattવર્ષ 2024 માં ઘણી ઘણી મોટી ફિલ્મો આવવાની છે, રોહિત શેટ્ટીના ડાઇરેક્શન હેઠળ બની રહેલ અજય દેવગનની ફિલ્મ SINGHAM 3 તેમાંથી ચોક્કસપણે એક છે. ફિલ્મની શૂટિંગ હાલ ચાલી રહી છે …
-
રાષ્ટ્રીય
Sukhdev Singh Gogomedi: સુખદેવ સિંહ ગોગામેડી હત્યા કેસમાં લેડી ડોનની ધરપકડ, બિશ્નોઈ ગેંગ સાથે ખાસ સંબંધ
by Aviraj Bagdaby Aviraj Bagdaગોગામેડી હત્યા કેસમાં લેડી ડૉનની ધરપકડ રાજસ્થાનમાં રાજપૂત નેતા સુખદેવ સિંહ ગોગામેડી હત્યા કેસમાં પકડાયેલા ત્રણ આરોપીઓની પૂછપરછ કરી વિવિધ નવા પાસાઓ સામે આવી રહ્યાં છે. તેના અંતર્ગત આ કેસમાં …
-
ગુજરાત
ગોંડલની દીકરી ઇન્ટરનેશનલ ઓલમ્પિકમાં ચમકી, શૂટિંગમાં ગોલ્ડ જીતી સર્જ્યો વિક્રમ
by Harsh Bhattby Harsh Bhattઅહેવાલ – વિશ્વાસ ભોજાણી, ગોંડલ સામાન્ય રીતે દીકરીઓ કોમ્પ્યુટર વર્લ્ડ અથવા તો ડોક્ટર એન્જિનિયર સહિતની ફિલ્ડમાં પોતાની કારકિર્દી બનાવતી હોય છે. પરંતુ, ગોંડલની એક વિદ્યાર્થીની એ હાથમાં રાઇફલ ઉપાડીને ગોંડલ …
-
Read
એશિયન ગેમ્સમાં પિતાએ જીત્યો હતો દેશ માટે ગોલ્ડ મેડલ, હવે દીકરીએ શૂટિંગમાં સિલ્વર જીતી દેશને અપાવ્યુ ગૌરવ
by Vishal Daveby Vishal Daveએશિયન ગેમ્સ 2023માં ભારત માટે રવિવારનો દિવસ સારો રહ્યો. ટીમ ઈન્ડિયાએ એક ગોલ્ડ અને બે સિલ્વર મેડલ જીત્યા . ભારતે શૂટિંગમાં ગોલ્ડ અને સિલ્વર જીત્યા. ભારતની રાજેશ્વરી કુમાર, મનીષા કીર …
-
આંતરરાષ્ટ્રીય
અમેરિકાના મિસિસિપીમાં છ લોકોની ગોળી મારી હત્યા, પોલીસે શંકાસ્પદની અટકાયત કરી
by Vipul Pandyaby Vipul Pandyaઅમેરિકા (US)ના મિસિસિપી (Mississippi)માં ગોળીબારની ઘટના સામે આવી છે. અધિકારીઓ કહે છે કે ટેનેસી સ્ટેટ લાઇન નજીકના નાના મિસિસિપી શહેરમાં છ લોકોને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ઘટના સંદર્ભે …
-
આંતરરાષ્ટ્રીય
અમેરિકામાં એકવાર ફરી અંધાધૂધ ફાયરિંગ, 10 લોકોના મોત, અનેક લોકો ઈજાગ્રસ્ત
by Vipul Pandyaby Vipul Pandyaઅમેરિકામાં ગન કલ્ચર કેવું ફૂલ્યું ફાલ્યું છે તેનું સમયાંતરે ઉદાહરણ પૂરુ પાડતા કિસ્સાઓ સામે આવતા રહે છે. તાજેતરમાં એકવાર ફરી ગોળીબાર થયો હોવાના સમાચાર મળી રહ્યા છે. અમેરિકાના કેલિફોર્નિયામાં ફરી …
-
આંતરરાષ્ટ્રીય
અમેરિકામાં ફરી ફાયરિંગ, સ્વતંત્રતા દિવસની પરેડ દરમિયાન ગોળીબાર, અનેક ઈજાગ્રસ્ત
by Vipul Pandyaby Vipul Pandyaઅમેરિકાના શિકાગોમાં સ્વતંત્રતા દિવસની પરેડ દરમિયાન ગોળીબાર થયાના સમાચાર છે. આ ફાયરિંગમાં અનેક લોકોના મોત થયા હોવાની આશંકા છે. અધિકારીઓએ સત્તાવાર રીતે કોઈ જાનહાનિની જાણ કરી નથી, પરંતુ સાક્ષીઓએ જણાવ્યું …
-
આંતરરાષ્ટ્રીય
અમેરિકામાં આ શું થઇ રહ્યું છે? હવે આ વિસ્તારમાં થયું ફાયરિંગ, બંદૂકધારી સહિત 4ના મોત
by Vipul Pandyaby Vipul Pandyaદુનિયાના સૌથી વિકસીત અને સુપર પાવર ગણાતા અમેરિકામાં ફાયરિંગ ઘટનાઓ હવે સામાન્ય બનતી જઇ રહી છે. થોડા દિવસો પહેલા એક સ્કૂલમાં બાળકો પર ફાયરિંગ અને હવે એક હોસ્પિટલમાં ફાયરિંગની ઘટના …
-
આંતરરાષ્ટ્રીય
અમેરિકાની એક શાળામાં અંધાધૂંધ ગોળીબાર, 18 બાળકો સહિત 21ના મોત
by Vipul Pandyaby Vipul Pandyaટેક્સાસની એક શાળામાં થયેલા ગોળીબારમાં 18 બાળકો સહિત 21ના મોત થયા છે. આ ઘટના ટેક્સાસના ઉવાલ્ડેની રોબ એલિમેન્ટરી સ્કૂલમાં બની હતી. સીએનએન અનુસાર, એક 18 વર્ષીય વ્યક્તિ જેણે શાળામાં ગોળીબાર કર્યો …