VADODARA Mobile market: વડોદરા (VADODARA) શહેરના જૂના મોબાઇલ માર્કેટ (Mobile market) મરી માતાના ખાંચામાં પાલિકા (VMC) ની ટીમ દ્વારા સરવે હાથ ધરવામાં આવ્યો છે. હાલ પાલિકાની બે ટીમો આ સરવેની …
-
-
ગુજરાત
SOU : એકતા નગરમાં 5 ગામના અસરગ્રસ્તોને 230 દુકાનો ભાડાપટ્ટે અપાશે
by PARTH PANDYAby PARTH PANDYASTATUE OF UNITY : એકતા નગર (EKTANAGAR) ખાતે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી (STATUE OF UNITY) અને SOU : આસ પાસ અન્ય વિશ્વ કક્ષાના પ્રવાસન કેન્દ્રો (TOURIST PLACES …
-
Read
યુવકે ગલ્લા પરથી પૂછ્યા વગર ઉઠાવી 2 બીડી, ગલ્લાવાળાએ બેફામ મારી ઢીમ ઢાળી દીધું
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ અર્જુનવાળા, ગીર-સોમનાથ નરસિંહ ટેકરી વિસ્તારમાં આવેલા ગણેશ પાન ગલ્લા પરથી યુવાને પૂછ્યા વિના બીડી લીધી હતી. જેથી ઉશ્કેરાયેલા દુકાનદારે યુવકને માર માર્યો હતો. જે બાદ યુવાનને સારવાર માટે હોસ્પિટલ …
-
ગુજરાત
ભરૂચ પાલિકાનો સપાટો, હરિહર કોમ્પ્લેક્સમાં 280થી વધુ દુકાનો સીલ
by Vipul Pandyaby Vipul Pandyaભરૂચના હરિહર કોમ્પ્લેક્સમાં 280થી વધુ દુકાનો સીલફાયર એનઓસી માટે નોટિસ આપ્યા છતાં ફાયર સુવિધા ન થતાં નગરપાલિકા દ્વારા સીલ કરાઇઝાડેશ્વરના હરિહર કોમ્પલેક્ષમાં દુકાનો સહિત ટ્યુશન ક્લાસીસો સીલ કરવામાં આવતા લોકોમાં …
-
ગુજરાત
દિવાળીના સમયે લૂંટારુઓ થયા બેફામ, કાપડની દુકાનમાં 39 લાખની કરી લૂંટ
by Vipul Pandyaby Vipul Pandyaસુરત (surata)ના અમરીલી (Amroli)વિસ્તાની ઘટના સામે આવી છે. ત્યારે સાડીનો વેપાર (Vepari)કરતી મહિલાની દુકાનમાં કર્મચારીને ધમકાવી ખૂણામાં બેસાડી બે કારખાનેદારો સહિત ૫ જણાએ ૩૮.૯૬ લાખનો ચણીયા ચોળી અને સાડીનો માલ …
-
ધર્મ ભક્તિ
દિવસના હિસાબથી કરો શોપિંગ, જાણો કયો દિવસ કઇ વસ્તુ ખરીદવા માટે છે શુભ-અશુભ
by Vipul Pandyaby Vipul Pandyaસામાન્ય રીતે આપણે ત્યાં હિન્દુ ધર્મમાં દરેક દિવસનું વિશેષ મહત્વ છે. તેમાં પણ અઠવાડિયાના સાત દિવસો એક અથવા બીજા દેવતાને સમર્પિત કરવામાં આવતા હોય છે. આપણે ત્યાં હિન્દુ ધર્મમાં કોઈપણ …
-
રાષ્ટ્રીય
જમ્મુમાં રેસિડેન્ટ વિસ્તારમાં ખતરનાક બ્લાસ્ટ, ત્રણના મોત, 15 ઈજાગ્રસ્ત
by Vipul Pandyaby Vipul Pandyaજમ્મુમાં એક ખતરનાક વિસ્ફોટ થવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. જમ્મુના રેસિડેન્સી રોડ વિસ્તારમાં એક રહસ્યમય વિસ્ફોટમાં ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે 15થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. …