અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રીજી અને છેલ્લી T20 મેચ રમાઈ રહી છે. આ એક નિર્ણાયક મેચ છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. …
-
ગુજરાત
-
વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે T20 સીરીઝની અંતિમ મેચ રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો …
-
ગુજરાત
ભારતે કર્યું ક્લીન સ્વીપ, ન્યુઝીલેન્ડ સામેની વનડેમાં મેળવી ધમાકેદાર જીત
by Vipul Pandyaby Vipul Pandyaન્યુઝીલેન્ડ સામેની છેલ્લી અને ફાઈનલ વનડે મેચ આજે મધ્યપ્રદેશના હોલકર ક્ર્કેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. ટોસ હારીને બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 385 રન બનાવ્યા હતા. જેની સામે 386 રનનો ટાર્ગેટ …
-
ગુજરાત
ટીમ ઈન્ડિયાની રોમાંચક જીત, શુભમન ગિલ બાદ સિરાજે બતાવી પોતાની તાકાત
by Vipul Pandyaby Vipul Pandyaભારતીય ટીમની વિનિંગ સ્ટ્રીક પહેલી જ વનડેમાં વિજય ન્યુઝીલેન્ડને 12 રને હરાવ્યુંપહેલા બેટિંગ કરીને કર્યાં 349 રન ન્યુઝીલેન્ડની ટીમ 337 રન કરી શકી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે શ્રેણી પ્રથમ વનડે મેચ હૈદરાબાદમાં રમાઈ હતી. …
-
ગુજરાત
શુભમન ગિલે ODIમાં બેવડી સદી ફટકારીને રચ્યો ઈતિહાસ, યાદીમાં આ મોટા નામો
by Vipul Pandyaby Vipul Pandyaહૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાના વિસ્ફોટક ઓપનર શુભમન ગીલે ODI ક્રિકેટમાં બેવડી સદી ફટકારીને ઈતિહાસ રચી દીધો છે. હૈદરાબાદમાં ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ ODI દરમિયાન શુભમન ગીલે ODI ક્રિકેટમાં …
-
ગુજરાત
શુભમન ગિલની તોફાની બેવડી સદી, ભારતે ન્યૂઝીલેન્ડને 350 રનનો ટાર્ગેટ આપ્યો
by Vipul Pandyaby Vipul Pandyaહૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ખાતે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ વનડે સીરીઝની પ્રથમ મેચ રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાની કમાન રોહિત શર્માના હાથમાં છે. તે જ સમયે, ટોમ લાથમ ન્યુઝીલેન્ડની …
-
ભારતીય ટીમના સ્ટાર યુવા ઓપનર શુભમન ગિલનું શાનદાર બેટિંગ ફોર્મ જારી છે. શુભમને ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ મેચની વનડે શ્રેણીની પ્રથમ મેચમાં શાનદાર સદી ફટકારી છે. વનડેમાં આ તેની સતત બીજી …
-
ગુજરાત
ભારતીય ખેલાડીઓ જુનિયર એનટીઆરને મળ્યા, ચહલ-સૂર્યકુમાર અને શુભમન ગિલે કરી મુલાકાત
by Vipul Pandyaby Vipul Pandyaશ્રીલંકા બાદ હવે ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે હોમ સિરીઝ રમવા માટે તૈયાર છે. વનડે શ્રેણી 18 જાન્યુઆરીથી શરૂ થશે. પ્રથમ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. મેચ પહેલા ટીમ …
-
ગુજરાત
India Vs NZ 1st ODI,જાણો ક્યારે, ક્યાં અને કઈ રીતે જોઈ શકશો મેચ
by Vipul Pandyaby Vipul Pandyaભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 વનડે મેચોની શ્રેણી રમાશે. બંને ટીમો વચ્ચે શ્રેણીની પ્રથમ મેચ 18 જાન્યુઆરીએ રમાશે. આ પહેલા ભારતીય ટીમે શ્રીલંકાને 3-0થી હરાવ્યું હતું. આ સાથે જ ન્યૂઝીલેન્ડે …
-
ગુજરાત
ભારતીય ટીમે શ્રીલંકાને આપ્યો 374 રનનો ટાર્ગેટ, જોવા મળી વિરાટ-રોહિતની ધમાકેદાર બેટિંગ
by Vipul Pandyaby Vipul Pandyaગુવાહાટીમાં ચાલી રહેલી પ્રથમ વનડે મેચમાં ભારતીય ક્રિકેટ ટીમે ધમાકેદાર બેંટિગ કરી હતી. ભારતીય ટીમે 50 ઓવરમાં 7 વિકેટના નુકશના સાથે 373 રન બનાવ્યા હતા. ભારતીય ટીમે શ્રીલંકાને 374 રનનો …