લોકસભાની ચૂંટણીનું રણશિંગું હવે ફૂંકાઈ ગયું છે. ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની ઘોષણા કરી દેવામાં આવેલી છે. સામાન્ય લોકસભા ચૂંટણી 2024 ના પ્રથમ તબક્કા માટે મતદાન 19 એપ્રિલના તારીખના રોજ શરું …
-
-
Top News
AR Rahman Birthday: જાણો, વિશ્વ પ્રસિદ્ધ ગાયક Rahman કેમ મુસ્લિમ બન્યા
by Aviraj Bagdaby Aviraj BagdaAR Rahman Birthday: વિશ્વ વિખ્યાત સંગીતકાર અને ગાયક AR Rahman પોતાના રુહાનિ સંગીતના કારણે લોકોના દિલમાં રાજ કરી રહ્યા છે. તેમના ગીતો અને સંગીત મનને એક અલગ જ શાંતિ આપે …
-
Top News
Mary Millben : નીતિશ કુમારની ‘અભદ્ર વાણી’ પર ભડકી અમેરિકી સિંગર..! વાંચો અહેવાલ
by Vipul Pandyaby Vipul Pandyaબિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર ના વિવાદાસ્પદ નિવેદનની આફ્રિકી અમેરિકી એક્ટ્રેસ અને સિંગર મેરી મિલબેન એ નિંદા કરી તેમના રાજીનામાની માગ કરી છે. તેમણે પીએમ મોદીના વખાણ કરતાં કહ્યું કે તેઓ …
-
અહેવાલ—કનુ જાની, અમદાવાદ સાઉથ ઇન્ડસ્ટ્રીની ‘હમિંગ ક્વિન’ અને બોલીવુડમાં અલગ ચીલો ચાતરનાર સ્વર્ણલતા (Swarnaltha)નો સુમધુર સ્વર હવે આપણને સાંભળવા નહીં મળે. આપણામાનાં કેટલાયની યુવાવસ્થા આ ગાયિકાના ગીતો સાંભળીને વીતી હશે. …
-
શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી મંદિર અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું દેશનું 51 શક્તિપીઠ પૈકીનું આદ્ય શક્તિપીઠ તરીકે તરીકે ઓળખાય …
-
મનોરંજન
‘જે બીમારી મને થઈ છે, તે મારા દુશ્મનને પણ ન થાય… હું રોજ મૃત્યુ માટે પ્રાર્થના કરતો હતો’
by Vipul Pandyaby Vipul Pandyaફેમસ રેપર અને સિંગર હની સિંહે (Honey Singh) લાંબા બ્રેક બાદ જોરદાર વાપસી કરી છે. તેનું નવું આલ્બમ હની 3.0 રિલીઝ થયું છે. જણાવી દઈએ કે વર્ષ 2016માં હની સિંહે …
-
મનોરંજન
બોલિવુડની આ સિંગર 2503 બાળકોની હાર્ટ સર્જરી કરાવવામાં પોતાનું યાગદાન આપી ચૂકી છે
by Vipul Pandyaby Vipul Pandyaગુરુવારે રિલીઝ થયેલી ફિલ્મ ‘રક્ષા બંધન’ના ગીત માટે ખૂબ જ અભિનંદન પ્રાપ્ત કરતી ગાયિકા પલક મુંછલ માટે આ વર્ષે સ્વતંત્રતાના તહેવારને એક વિશેષ અર્થ મળ્યો છે. 15 ઓગસ્ટે તે પ્લેબેક …
-
મનોરંજન
ભૂપિન્દર સિંહનું 82 વર્ષની વયે અવસાન, ‘સત્તે પે સત્તા’ અને ‘હકીકત’ માટે ગાયા યાદગાર ગીતો
by Vipul Pandyaby Vipul Pandya‘મૌસમ’, ‘સત્તે પે સત્તા’, ‘આહિસ્તા આહિસ્તા’, ‘દૂરિયાં’ અને ‘હકીકત’ જેવી ફિલ્મો માટે ઘણા યાદગાર ગીતો ગાઈ ચૂકેલા પીઢ ગઝલ ગાયક ભૂપિન્દર સિંહનું નિધન થયું છે. તેમની મુંબઈની ક્રિટી કેર હોસ્પિટલમાં …
-
દેશના પ્રખ્યાત પ્લેબેક સિંગર જુબીન નૌટિયાલે પોતાના અવાજના જાદૂથી ઘણી ફિલ્મોના સંગીત આપ્યું છે. પરંતુ, જ્યારે અભિનયની વાત આવે છે, ત્યારે તેનો અભિનયમાં હાથ અજમાવવાનો હાલમાં કોઈ ઈરાદો નથી. ઝુબીનના …
-
હોલિવૂડના પોપ સિંગર જસ્ટિન બીબરના ફેન્સ માટે એક ખરાબ અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે.જેમાં જસ્ટિન બીબરે પોતે જ સોશિયલ મીડિયા પર ચાહકોને આ સમાચારની માહિતી આપી છે.જસ્ટિનને રામસે હંટ …