અમેરિકા (US)માં બરફના તોફાનનો કહેર વધી રહ્યો છે. વાવાઝોડાએ પશ્ચિમ અને મધ્ય રાજ્યોને લપેટમાં લીધા છે. આ કારણે એરલાઈન્સે 1,300થી વધુ ફ્લાઈટ્સ કેન્સલ કરી છે, જ્યારે 2,000થી વધુ ફ્લાઈટ્સ લેટ …
-
-
રાષ્ટ્રીય
ભારત જોડો યાત્રાના સમાપન પહેલા ભાઈ-બહેનનો જોવા મળ્યો પ્રેમ, જુઓ રાહુલ-પ્રિયંકાના Photos
by Vipul Pandyaby Vipul Pandyaકોંગ્રેસે સોમવારે તેની ‘ભારત જોડો યાત્રા’ના સમાપન પ્રસંગે ભારે હિમવર્ષા વચ્ચે જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં રેલી કાઢી હતી. શેર-એ-કાશ્મીર ક્રિકેટ સ્ટેડિયમથી શરૂ થયેલી રેલીનું નેતૃત્વ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કર્યું …
-
આંતરરાષ્ટ્રીય
અમેરિકા બાદ હવે જાપાનમાં હિમવર્ષા, 17 લોકોના મોત, 90થી વધુ ઈજાગ્રસ્ત
by Vipul Pandyaby Vipul Pandyaએક તરફ વિશ્વભરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે તો બીજી તરફ ઘણા દેશ એવા છે કે જ્યા હિમવર્ષાએ લોકોના જીવન પર ખરાબ અસર કરી છે. અમેરિકા જેવા વિકસીત દેશ પણ …
-
આંતરરાષ્ટ્રીય
અમેરિકામાં બરફ બન્યો સફેદ દાનવ, હિમવર્ષા અને ઠંડીના કહેરથી 34 લોકોના મોત
by Vipul Pandyaby Vipul Pandyaઅમેરિકામાં બરફના તોફાનનો કહેરબરફના તોફાનથી 34 લોકોના મોત4 લાખ ઘરોમાં છવાયો અંધારપટન્યૂયોર્ક આંતરરાષ્ટ્રીય એરપોર્ટ એક દિવસ બંધપૂર્વોત્તર અમેરિકામાં હાડ ગાળતી ઠંડી60 કિમીની ઝડપે ફૂંકાયો ઠંડો પવનએક તરફ દુનિયિભરમાં ક્રિસમસની ધામધૂમથી …