અહેવાલઃ અર્જુન વાળા, ગીર-સોમનાથ સુત્રાપાડામાં ખુલ્લેઆમ દારૂના વેચાણનો વીડીયો સામે આવ્યો છે. પ્રાથમિક જાણકારી અનુસાર આ વીડિયો સુત્રાપાડાના બીચ વિસ્તારની ઝુપડપટ્ટીનો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ દેશી દારૂ …
-
-
Read
બોકસ ઓફિસ પર ધૂમ મચાવ્યા બાદ આ OTT પ્લેટફોર્મ પર રજુ થશે ‘જવાન’, આટલા કરોડમાં વેચાયા રાઇટ્સ
by Vishal Daveby Vishal Daveશાહરૂખ ખાનની જવાન બોક્સ ઓફિસ પર શાનદાર બિઝનેસ કરી રહી છે. દરેક વ્યક્તિ તેની સકારાત્મક સમીક્ષાઓ આપી રહી છે. લોકોને શાહરૂખનો ડબલ રોલ ઘણો પસંદ આવી રહ્યો છે. પિતાના રોલમાં …
-
Read
મુકેશ અંબાણીએ ન્યુયોર્કના વેસ્ટ વિલેજમાં આવેલો પોતાનો આલીશાન ફ્લેટ વેચી દીધો, જાણો શું હતી આ ફ્લેટની ખાસિયત
by Vishal Daveby Vishal Daveરિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ ન્યુયોર્કના વેસ્ટ વિલેજમાં આવેલો પોતાનો આલીશાન ફ્લેટ વેચી દીધો છે. સુપિરિયર ઇન્ક. તરીકે ઓળખાતી બિલ્ડિંગમાં આ ફ્લેટ માટેનો સોદો $9 મિલિયનમાં કરવામાં આવ્યો છે. ચોથા …
-
સંતાનોની વાત આવે ત્યારે આપણે ત્યાં મા-બાપના બલિદાનના દાખલા દેવામાં આવે છે. પેટે પાટા બાંધીને સંતાનોને ઉછેર્યા હોય એની વાતો કરવામાં આવે છે. લોકો શેર માટીની ખોટ પૂરી કરવા માટે …
-
દેશમાં મહિલાઓના નામે સંપત્તિ ખરીદીમાં સતત વધારો થઇ રહ્યો છે. મહિલાઓને આર્થિક રૂપથી મજબુત કરવા માટે સરકાર સતત પ્રયાસો કરી રહી છે. પ્રોપર્ટીના મામલામાં પણ મહિલાઓને વધારે અધિકાર મળે છે. જો …