સોમાલિયાથી (Somalia) એક મોટા સમાચાર આવ્યા છે. સોમાલિયાના દરિયાકાંઠે એક ‘MV લીલા નૉરફૉક’ નામના જહાજને હાઈજેક કરવામાં આવ્યું છે. માહિતી અનુસાર, ગઈકાલે જહાજને હાઇજેક કરવામાં આવ્યું હતું. આ ઘટના બાદ …
-
આંતરરાષ્ટ્રીય
-
આંતરરાષ્ટ્રીય
અમેરિકાની સેનાએ ISISના આતંકી બિલાલને લાદેન સ્ટાઇલથી ઠાર કર્યો
by Vipul Pandyaby Vipul Pandyaઅમેરિકી સેના (US Army)એ ઉત્તરી સોમાલિયા (Somalia)માં ઈસ્લામિક સ્ટેટ (ISIS)ના આતંકવાદી (Terrorist) બિલાલ અલ-સુદાનીને તેના લગભગ 10 સાથીઓ સાથે મારી નાખ્યો છે. રોયટર્સે અમેરિકી અધિકારીઓને ટાંકીને આ માહિતી આપી છે. …
-
આંતરરાષ્ટ્રીય
સોમાલિયામાં અમેરિકાની Air Strike, અલ-શબાબના 30 લડવૈયા ઠાર
by Vipul Pandyaby Vipul Pandyaયુએસ (America) સેનાએ સોમાલિયા (Somalia)ના ગલકાડ શહેર નજીક હવાઈ હુમલો (Air strike) કર્યો છે, જેમાં અલ શબાબના 30 લડવૈયાઓ માર્યા ગયા છે. યુએસ સેનાએ શુક્રવારે હુમલો કર્યો જ્યારે સોમાલિયાની સેના …
-
આંતરરાષ્ટ્રીય
સોમાલિયાના મોગાદિશુની હયાત હોટલ પર આતંકી હુમલો, 15ના મોત
by Vipul Pandyaby Vipul Pandyaઆતંકવાદી જૂથ અલ-શબાબના બંદૂકધારીઓએ સોમાલિયામાં એક હોટલ પર હુમલો કર્યો છે. આ ઘટનામાં 15 લોકોના મોત થયા છે, જ્યારે લગભગ 9 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના મોગાદિશુની …