યુપીમાં રાજ્યસભાની ચૂંટણી (Rajya Sabha Election)ને લઈને મુકાબલો રસપ્રદ બની ગયો છે. રાજ્યમાં રાજ્યસભાની 10 બેઠકો માટે સપા અને ભાજપ વચ્ચે મુકાબલો છે. ભાજપે 8 ઉમેદવારો ઉભા રાખ્યા છે. જ્યારે …
-
Loksabha Election 2024
-
રાષ્ટ્રીય
Bharat Jodo Nyay Yatra in UP: આખરે ઈન્ડિયા ગઠબંધનની બે મુખ્ય પાર્ટીઓના નેતા આવ્યા એક સાથે
by Aviraj Bagdaby Aviraj BagdaBharat Jodo Nyay Yatra in UP: હવે, લોકસભાની ચૂંટણી (Lok Sabha Election) ને લઈને ગણતરીના દિવસો બાકી રહી ગયા છે. તો વિવિધ પાર્ટીઓ દ્વારા પ્રચારના બ્યુગલ પણ વગાડી દેવામાં આવ્યા …
-
Loksabha Election 2024
RLD : બે ચૂંટણી, 11 માં 0નો સ્કોર… RLD ને ભાજપ કરતાં નવા ગઠબંધનની જરૂર છે…
by Dhruv Parmarby Dhruv Parmarસામાન્ય ચૂંટણીઓ નજીક છે અને ભાજપની ચૂંટણી વ્યૂહરચના સતત આશ્ચર્યજનક છે. પહેલા બિહારમાં મહાગઠબંધનમાં ભંગ થયો અને હવે યુપીમાં મોટી તોડફોડની તૈયારીઓ ચાલી રહી છે. એવા અહેવાલ છે કે ગઠબંધન …
-
રાષ્ટ્રીય
Lok Sabha Election : UP માં કોંગ્રેસ-સપા વચ્ચે ડીલ ફાઈનલ! અખિલેશ યાદવ 11 બેઠક આપવા રાજી
by Hiren Daveby Hiren DaveLok Sabha Election : લોકસભાની ચૂંટણીની (Lok Sabha Election) તૈયારી કરી રહેલી ‘ઈન્ડિયા ગઠબંધન’ની પ્રમુખ પાર્ટી કોંગ્રેસને જ્યાં પશ્ચિમ બંગાળ અને પંજાબમાંથી સાથી પક્ષોએ આંચકો આપ્યો છે ત્યારે ઉત્તર પ્રદેશમાંથી …
-
Loksabha Election 2024
Akhilesh Yadav : વિપક્ષ કેવી રીતે NDA ને હરાવશે, અખિલેશ યાદવે કર્યો ખુલાસો…
by Dhruv Parmarby Dhruv Parmarસમાજવાદી પાર્ટી (SP)ના પ્રમુખ અખિલેશ યાદવે (Akhilesh Yadav) શુક્રવારે દાવો કર્યો હતો કે લોકસભા ચૂંટણી (Loksabha Election)માં માત્ર ‘PDA’ (પછાત, દલિત, લઘુમતી) જ રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA)ને હરાવી શકશે. યાદવે …
-
ગુજરાત
IMFL Theft : પોલીસ સ્ટેશનના મુદ્દામાલમાંથી ગાયબ થયેલો દારૂ પાછો આવી ગયો ?
by Bankim Patelby Bankim PatelIMFL Theft : ગુજરાત પોલીસ (Gujarat Police) માં અવારનવાર મુદ્દામાલમાંથી અધિકારી-કર્મચારી દ્વારા ચોરી કરવાની ઘટનાઓ બનતી રહે છે. મુદ્દામાલમાંથી જો કોઈ સૌથી વધુ કોઈ ચીજવસ્તુની ચોરી થતી હોય તો તે …
-
રાષ્ટ્રીય
પૂર્વ સાંસદ અને અભિનેત્રી જયા પ્રદા સામે બિનજામીનપાત્ર વોરંટ જાહેર, જાણો શું છે સમગ્ર મામલો?
by Vipul Senby Vipul Senપૂર્વ સાંસદ અને અભિનેત્રી જયા પ્રદા સામે લોકસભા ચૂંટણી 2019 દરમિયાન આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા મામલે કેસ નોંધાયો હતો. આ કેસ હેઠળ અભિનેત્રી સામે પાંચમી વખત બિનજામીનપાત્ર વોરંટ ઇશ્યૂ કરવામાં …
-
ગુજરાત
Gujarat Police : એક IPS અધિકારીએ ઈતિહાસ રચ્યો, શું છે વિગતો જાણો
by Bankim Patelby Bankim Patelગુજરાત પોલીસ (Gujarat Police) વિભાગમાં છેલ્લાં બે દસકમાં અનેક ઈતિહાસ રચાયા છે. રાજ્ય પોલીસ વડા, ACB ચીફ તેમજ અનેક મહત્વના પદ પર એક નહીં અનેક વખત ઈન્ચાર્જની નિમણૂંક કરવામાં આવી. …
-
ગુજરાત
RAJKOT : સોડવદર ગામમાં અવાર-નવાર માથાકૂટ કરી મારામારી કરતા ઉપરાંત ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવા માંગ કરાઇ
by Harsh Bhattby Harsh Bhattઅહેવાલ – રહીમ લખાણી, રાજકોટ જામકંડોરણાના સોડવદર ગામમાં અવાર-નવાર માથાકૂટ કરી મારામારી કરતા માથાભારે તત્વો, ઉપરાંત ગેરકાયદે પ્રવૃત્તિ કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવા માંગ કરાઈ છે. ઘાતક હથિયારોથી હુમલા …
-
Read
દાહોદના SP તરીકે ડો રાજદીપસિંહ ઝાલા એ વિધિવત રીતે ચાર્જ સંભાળતા દાહોદ પોલીસના અધિકારીઓએ એ ‘ગાર્ડ ઓફ ઓનર’ આપી સ્વાગત કર્યુ
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ શબીર ભાભોર, દાહોદ રાજ્યભર ના 70 આઇપીએસ ની બદલીનો ગંજીફો ઝીંકતા દાહોદના એસપી તરીકે ફરજ બજાવતા બલરામ મીણાની અમદાવાદ ખાતે વેસ્ટર્ન રેલ્વે માં બદલી થઈ હતી જ્યારે દાહોદ ના …