જ્યારે રાત અને દિવસ ભેગા થાય છે અથવા શિયાળો ( winter) આવે છે, ત્યારે અંતરીક્ષ (Space) માંથી આપણી પૃથ્વી કેવી દેખાતી હશે? ઘણા લોકોને આ વિશે ઉત્સુક્તા હશે. યુરોપિયન સ્પેસ …
-
-
રાષ્ટ્રીય
CHANDRYAN MISSON- 4 : ISRO પર JAXAને વિશ્વાસ ,ચંદ્રયાન-4 માટે જાપાન તૈયાર
by Hiren Daveby Hiren Daveસંકલ્પ જ્યારે સિદ્ધિ બની જાય ત્યારે દુનિયા સલામ કરે તે વાત સ્વાભાવિક છે. વાત ચંદ્રયાન-3ની સફળતા સાથે જોડાયેલી છે. દુનિયાભરમાંથી ભારતને ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ બદલ શુભેચ્છાઓ મળી રહી છે. ત્યારે …
-
રાષ્ટ્રીય
G-20 Summit : મોદી-બિડેન વચ્ચે 52 મિનિટની વાતચીત, સ્પેસ-ડિફેન્સ અને AI સેક્ટરમાં સહયોગ સહિત આ મુદ્દાઓ પર કરાર
by Dhruv Parmarby Dhruv ParmarG-20 સમિટ પહેલા PM મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનની લગભગ 52 મિનિટ સુધી વાતચીત થઇ હતી. એરપોર્ટ પહોંચ્યા બાદ બિડેન સીધા PMના નિવાસસ્થાને પહોંચ્યા હતા. અહીં બંને નેતાઓ વચ્ચે …
-
Read
ચંદ્રયાન-3 મિશનની સફળતા પર NASA, ESA અને UKSA જેવી સ્પેસ એજન્સીઓએ પાઠવ્યા અભિનંદન
by Vishal Daveby Vishal Daveભારતના ચંદ્રયાન-3 ઉપગ્રહે બુધવારે ચંદ્રના દક્ષિણ ધ્રુવીય ક્ષેત્ર પર વિક્રમ લેન્ડરને સફળતાપૂર્વક લેન્ડ કર્યુ, આ સાથે ભારતે ઈતિહાસ રચ્યો. લેન્ડરને આ વિસ્તારમાં સોફ્ટ લેન્ડિંગ કરવાનું હતું, જે ખૂબ જ સારી …
-
રાષ્ટ્રીય
અંતરિક્ષમાં કોઈ પણ દેશનો એકાધિકાર નહી, હથિયાર લઈ જવા પર પ્રતિબંધ, જાણો Space ના નિયમ
by Viral Joshiby Viral Joshiઆજે દુનિયાભરમાં સ્પેસમિશનની રેસ છે. દર વર્ષે અનેક મિશનો લોન્ચ થાય છે પણ તમે ક્યારેય વિચાર કર્યો છે કે આટલા સફળ મિશનો બાદ પણ અંતરિક્ષના કોઈ પણ ક્ષેત્ર પર ક્યાં …
-
આંતરરાષ્ટ્રીય
NASA: નાસાના સ્પેસ સેન્ટરમાં વિજળી ગુલ, ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સાથે સંપર્ક થોડા સમય માટે કપાયો
by Hiren Daveby Hiren Daveઅહેવાલ -રવિ પટેલ -અમદાવાદ એસ સ્પેસ એજન્સી નાસામાં પાવર નિષ્ફળતાના કારણે મંગળવારે મિશન કંટ્રોલ અને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન વચ્ચેનો સંચાર ખોરવાઈ ગયો હતો. પાવર આઉટેજને કારણે મિશન કંટ્રોલને સ્પેસ સ્ટેશનને …
-
અવકાશ (Space)ના ક્ષેત્રમાં એક નવું પગલું ભરતા, ISRO એ તેનો સૌથી નાનો ઉપગ્રહ (Satellite) SSLV-D2 લોન્ચ કર્યો છે. આ રોકેટને શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું. આ …
-
ISROનું રોકેટ LVM3 એક ખાનગી કોમ્યુનિકેશન ફર્મ વનવેબના 36 ઉપગ્રહોને લઈને શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યું છે. આ પ્રક્ષેપણ 23 ઓક્ટોબરે બપોરે 12:07 વાગ્યે થયું હતું. વાસ્તવમાં ઈસરોની વનવેબ સાથે ડીલ …
-
રાષ્ટ્રીય
દિવાળીના આગલા દિવસે ઈસરો છોડશે આ રૉકેટ, લોન્ચિંગ માટે થયું તૈનાત
by Vipul Pandyaby Vipul PandyaISRO દિવાળીના એક દિવસ પહેલા પોતાનું સૌથી ભારે રૉકેટ લોન્ચ કરવા જઈ રહ્યું છે. ઈસરોના આ રૉકેટનું નામ લોન્ચ વ્હીકલ માર્ક-3 (LVM3) છે. જ્યારે આ સમગ્ર મિશનનું નામ LVM3-M2/OneWeb India-1 …
-
આંતરરાષ્ટ્રીય
82 કલાકમાં અંતરીક્ષમાંથી આવ્યા 1863 રેડિયો સિગ્નલ, જાણો શું છે ઘટના
by Vipul Pandyaby Vipul Pandyaચીનના રેડિયો ટેલિસ્કોપમાં સિગ્નલ પકડાયાઅમેરીકા અને ચીનના વૈજ્ઞાનિકો કરી રહ્યાં છે રેડિયો સિગ્નલનો અભ્યાસમનુષ્ય દ્વારા એલિયનની દુનિયાનો સંપર્ક થઈ ગયો છે કારણ કે વૈજ્ઞાનિકોને અંતરિક્ષના એક ખૂણેથી સતત આવતા સિગ્નલો …