સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઓરિસ્સાના ગંજામ જિલ્લામાં દિલધડક ઓપરેશન કરીને ગાંજો સપ્લાય કરતા બે આરોપીઓની ધરપકડ કરી સુરત ખાતે લઈ જવામાં આવ્યા છે. સુરત પોલીસ ઉપર ઓરિસ્સાના ગંજામમાં પથ્થરમારો …
-
ગુજરાત
-
GujaratElectionResultગુજરાત
સુરતમાં AAP અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ, એક બીજા પર કર્યો પથ્થરમારો, કારમાં કરી તોડફોડ
by Vipul Pandyaby Vipul Pandyaસુરતમાં (Surat)ભાજપ અને આપના કાર્યકરો વચ્ચે બબાલ થઈ હતી. ભાજપ અને આપના કાર્યકરો સામસામે આવી જતા વાતાવરણ તંગ બન્યું છે. બંને પક્ષોએ સામ સામે પથ્થરમારો કર્યો હતો. પથ્થરમારો થતાં ભાજપના …
-
ગુજરાત
ખેડામાં ગરબે રમી રહ્યા હતા ખેલૈયાઓ અને અચાનક શરૂ થયો પથ્થરમારો, 6 લોકો ઈજાગ્રસ્ત
by Vipul Pandyaby Vipul Pandyaરાજ્યમાં નવરાત્રિનો તહેવાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. આજે 9મું અને અંતિમ નોરતું છે પરંતુ આ સમય દરમિયાન અસામાજિક તત્વો કોઇને કોઇ રીતે આ પાવન પર્વમાં ખલેલ પહોંચાડતા જોવા મળી રહ્યા …
-
રાષ્ટ્રીય
બંગાળમાં આગચંપી, પથ્થરમારો, ફરી હંગામો ! BJP-TMC સમર્થકો વચ્ચે અથડામણ
by Vipul Pandyaby Vipul Pandyaપશ્ચિમ બંગાળમાં ભાજપે મમતા સરકાર વિરૂદ્ધ વિરોધ માર્ચ કાઢી હતી, જેમાં ભારે હોબાળો થયો હતો. કારણકે ભાજપની કૂચ દરમિયાન ટીએમસી સમર્થકો પણ આમને સામને આવ્યા હતા. આ દરમિયાન પોલીસ અને …
-
રાષ્ટ્રીય
જહાંગીરપુરી વિસ્તારમાં ફરી થયો પથ્થરમારો, વાહનોના તોડ્યાં કાચ, Video
by Vipul Pandyaby Vipul Pandyaદિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં ફરીથી પથ્થરમારો સામે આવ્યો છે, પથ્થરબાજી કરતા લોકોએ એક-બે નહીં પરંતુ ત્રણ વાહનોના કાચ તોડી નાખ્યા અને લગભગ 500 મીટરના રહેઠાણ વિસ્તારમાં પથ્થરમારો કર્યો. આ સમગ્ર ઘટનાનો …
-
રાષ્ટ્રીય
જહાંગીરપુરીમાં એકવાર ફરી સ્થિતિ ખરાબ, પોલીસ ટીમ પર થયો પથ્થરમારો
by Vipul Pandyaby Vipul Pandyaરાજધાની દિલ્હીના જહાંગીરપુરીમાં ફરી એકવાર પથ્થરમારાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ક્રાઈમ બ્રાન્ચની ટીમ અહીં એક મહિલાની પૂછપરછ કરી રહી હતી, તે દરમિયાન સ્થિતિ વધુ વણસી અને પોલીસકર્મીઓ …
-
ગુજરાત
હિંમતનગરમાં ફરી પથ્થરમારો, ખંભાતમાં થયેલા પથ્થરમારામાં એકનું મોત, હાલ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ
by Vipul Pandyaby Vipul Pandyaસાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં ફરી એક વખત પથ્થરમારાની ઘટના બની છે. મળતી માહિતિ પ્રમાણે આગજની અને તોડફોડ બાદ ફરી એક વખત પથ્થરમારો કરવામાં આવ્યો છે. જો કે હવે સ્થિતિ નિયંત્રણ હેઠળ …