VADODARA : વડોદરા (VADODARA) પાસે કરજણ (KARJAN) માં શનિદેવ મંદિર (SHANIDEV TEMPLE) બહાર કાર પાર્કિંગ (CAR PARKING) ને લઇને બે જુથ વચ્ચે ધીંગાણું થયું હોવાનું સામે આવ્યું છે. જેમાં સામ …
-
-
ગુજરાત
VADODARA : મૂળ વ્યવસાયે ફેરિયો હોટલમાં રોકાઈને ચોરીને અંજામ આપતો
by PARTH PANDYAby PARTH PANDYAVADODARA : તાજેતરમાં વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલા ઇસ્કોન (ISKON) મંદિરમાં ચોરીની ઘટના સામે આવી હતી. જેમાં ચોરને નાગપુરથી દબોચી લેવામાં આવ્યો છે. તેની મોડસ ઓપરેન્ડી કોઇ પણ વ્યક્તિને વિચારતા કરી …
-
VADODARA : વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલા ઇસ્કોન મંદિરમાં (ISKON TEMPLE) થી તાજેતરમાં ચોરીની ઘટના સામે આવી હતી. જેમાં રાત્રીના સમયે કોઇ અજાણ્યો ઇસમ મંદિરના ગર્ભગૃહમાંથી ભગવાનના શણગારની ઉઠાંતરી કરતો જોવા …
-
Jammu and Kashmir: ભારતની દશા અને દિશમાં અત્યારે સારો એવો બદલાવ આવ્યો છે. જમ્મુ અને કાશ્મીરની વાત કરવામાં આવે તો અત્યારે ત્યા પણ શાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે. નોંધનીય …
-
ગુજરાત
Patan Archaic Rituals: પુત્ર પ્રાપ્તિની બાધા પૂરી થતા પ્રાચીન કુવારિકા મંદિરમાં મહિલાઓ ઉમટી
by Aviraj Bagdaby Aviraj BagdaPatan Archaic Rituals: પાટણ નજીક અઘાર ગામ ખાતે આવેલું કુવારિકા માતાજીના પ્રાચીન મંદિરનું ગુજરાત રાજ્યના નાગરિકોમાં ખૂબ જ મહત્વ છે. અહીંયા લોકો પુત્ર પ્રાપ્તિ માટે બાધા રાખતા હોય છે. તો …
-
ગુજરાત
Gondal : અક્ષરમંદિરમાં પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓમાં ફૂડ પોઈઝનિંગ,વિરપુર હોસ્પિટલમાં કરાયા દાખલ
by Hiren Daveby Hiren DaveGondal : ગોંડલના (Gondal) BAPS સ્વામિનારાયણ મંદિરમાં રાત્રી ભોજન અને સવારે નાસ્તો કર્યા બાદ પ્રવાસીઓ અને ગુરુકુળમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ફુડ પોઈઝનિંગની (Foodpoisoning )અસર થઇ હતી. ફૂડ પોઇઝનિંગને પગલે 28 થી …
-
રાષ્ટ્રીય
GeneralElections2024 : તારીખોની જાહેરાત સાથે ચૂંટણી પંચે આપી આ ખાસ માહિતી અને સૂચનાઓ, જાણો વિગતે
by Vipul Senby Vipul Senદેશમાં યોજાનારી લોકસભા ચૂંટણીને (GeneralElections2024) લઈ આજે ચૂંટણી પંચે તારીખોની જાહેરાત કરી છે. આ વખતે 543 બેઠકો માટે લોકસભા ચૂંટણી 7 તબક્કામાં યોજાશે. જ્યારે મત ગણતરી 4 જૂન થશે. પ્રથમ …
-
રાષ્ટ્રીય
Lok Sabha Election Guidelines : રાજકીય પક્ષો માટે માર્ગદર્શિકા જાહેર, ચૂંટણી પંચે આપી આ કડક સૂચના!
by Vipul Senby Vipul Senભારતમાં લોકસભાની ચૂંટણી (Gujarat lok Sabha Eleciton) આવે ત્યારે તહેવાર જેવો માહોલ સર્જાય છે. ત્યારે આજે એટલે કે શનિવાર 16મી માર્ચે રાષ્ટ્રીય ચૂંટણી પંચે (Election Commission of India) લોકસભા ચૂંટણી …
-
આંતરરાષ્ટ્રીય
PM Modi In UAE: વડાપ્રધાન UAE પહોંચ્યા, તેમને UAE દ્વારા ગાર્ડ ઓફ ઑનર અપાયું
by Aviraj Bagdaby Aviraj BagdaPM Modi In UAE: તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) UAE પહોંચ્યા છે. ત્યારે તેઓ સૌ પ્રથમ UAE ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન (Sheikh Mohamed …
-
રાષ્ટ્રીય
Historian Imfan Habib: મથુરામાં 300 વર્ષોથી મસ્જિદ સ્થાયી છે, પારસી પુસ્તકોમાં પણ તેનો વર્ણન
by Aviraj Bagdaby Aviraj BagdaHistorian Imfan Habib: ભારતનો ઈતિહાસ વિશ્વ સ્તર સુધી અલૌકિક માનવામાં આવે છે. ભારતના ભૂતકાળમાં અનેક અભેદ રહસ્યો સમાયેલા છે. ત્યારે ભારતની ધરતી પર હિન્દુ ધર્મનું પ્રતીક મંદિર અને મસ્જિદને લઈને …