VADODARA : વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલા ઇસ્કોન મંદિરમાં (ISKON TEMPLE) થી તાજેતરમાં ચોરીની ઘટના સામે આવી હતી. જેમાં રાત્રીના સમયે કોઇ અજાણ્યો ઇસમ મંદિરના ગર્ભગૃહમાંથી ભગવાનના શણગારની ઉઠાંતરી કરતો જોવા …
-
-
VADODARA : વડોદરા (VADODARA) ના ડભોઇ ટાઉન (DABHOI TOWN) વિસ્તારમાં વૃદ્ધ મહિલા અને તેમના પતિ ઘરમાં જ હતા. તેવામાં અચાનક અવાજ આવતા તેઓ દોડ્યા તે દિશામાં દોડ્યા હતા. ઘરમાં જઇ …
-
ગુજરાત
VADODARA : સ્પોર્ટસ બાઇકના હપ્તા કાઢવા ATM માંથી ચોરીનો પ્રયાસ નિષ્ફળ
by PARTH PANDYAby PARTH PANDYAVADODARA : સ્પોર્ટસ બાઇકના હપ્તા કાઢવા માટે યુવકે એટીએમ મશીનમાં ચોરી કરવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. મામલે ગુનો નોંધાયા બાદ વડોદરા ક્રાઇમ બ્રાન્ચ (VADODARA CRIME BRANCH) દ્વારા આરોપી યુવકને પકડી …
-
VADODARA : વડોદરા પાસે રાતોરાત 1 હજાર સ્ક્વેર ફૂટ ઉપરાંતની જાણી ગાયબ થઇ હોવાનો મામલો પોલીસ મથક પહોંચ્યો છે. વડોદરા ગ્રામ્યમાં આવતા સાવલી પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ફરિયાદ દાખલ …
-
ગુજરાત
VADODARA : શકમંદે ચોરીનો મોબાઇલ ચાલુ કર્યો અને પોલીસ એલર્ટ થઇ
by PARTH PANDYAby PARTH PANDYAVADODARA : વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા મોબાઇલ ચોરીના કિસ્સાઓમાં ટેકનોલોજીથી સજ્જ અધ્યત સીઇઆઇઆર પોર્ટલનો ઉપયોગ કરી કેસ ઉકેલવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. એક તરફ શકમંદ દ્વારા ચોરીનો મોબાઇલ સ્વિચ …
-
VADODARA : વડોદરા પાસે સેવઉસળ (SEV USAL) ની લારીએ જતા શખ્સને રૂ. 40 હજારનું નુકશાન પહોંચ્યું હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે. જે બાદ વરણામા પોલીસે (VARNAMA POLICE STATION) આરોપીઓની શોધખોળ …
-
VADODARA : વડોદરા (VADODARA) માં ઉનાળુ વેકેશન (SUMMER VACATION) ની શરૂઆત ટાણે જ તસ્કરો બેખૌફ બન્યા હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. માંજલપુર વિસ્તારમાં વહેલી સવારે મોર્નિંગ વોક (MORNING WALK) …
-
ગુજરાત
VADODARA : બોગસ પુરાવા આપી મેળવેલ કારની ઠગાઇ કરનાર રીઢો નિકળ્યો
by PARTH PANDYAby PARTH PANDYAVADODARA :વડોદરા (VADODARA) માં બોગસ પુરાવા આપી મેળવેલી સેલ્ફ ડ્રાઇવીંગ (SELF DRIVING) માટેની કારનો ઉપયોગ ખોટા કામમાં થયો હોવાનું સામે આવ્યું છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચ (VADODARA CRIME BRANCH) દ્વારા કાર …
-
VADODARA : વડોદરા (VADODARA) પાસે કરજણ (KARJAN) માં ટ્રાન્સપોર્ટનો સામાન લાવવા-લઇ જવા માટેના ટેમ્પામાં રાત્રે માલ ભરીને બીજા દિવસે ડિલીવરી કરવા જવાનું હોય છે. તેવામાં માલ-સામાનની ડિલીવરી કરવા જતા બિલ્ટીમાં …
-
ગુજરાત
VADODARA : પાના-પક્કડથી લઇ સોનાના દાગીના સુધી ચોરીનો 100 ટકા મુદ્દામાલ રિકવર
by PARTH PANDYAby PARTH PANDYAVADODARA : વડોદરાના કારેલીબાગ પોલીસ મથક (KARELIBAG POLICE STATION) વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગ (NIGHT ROUND) દરમિયાન એક શખ્સ પાસે શંકાસ્પદ સામાન જણાતા તેને ઉભો રહેવા માટે પોલીસે ઇશારો કર્યો હતો. જે …