રક્ષાબંધનના પવિત્ર તહેવારે રાજકોટમાં ટ્રાફિકના નિયમો ભંગ કરનારને પોલીસે દંડના બદલે રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી હતી. ટ્રાફિકમાં તૈનાત મહિલા પોલીસ કર્મીઓએ રાખડી બાંધી રક્ષાની પ્રાર્થના કરી હતી. ગુજરાત ફર્સ્ટ …
-
-
અમદાવાદમાં દિવસેને દિવસે ટ્રાફિકની સમસ્યાઓ વધી રહી છે. ત્યારે ટ્રાફિકના નિયમોનું પાલન કરવામાં અમદાવાદીઓ કેવા તે કહેવાની જરૂર નથી. એ ગલીમાંથી નીકાળીને જોયા વિના જ વળાંક લઇ લેવો. પણ હવે …
-
રાષ્ટ્રીય
Mumbai Police ‘મેરે દિલ કા ટેલિફોન’ ગીતનો આપ્યો જોરદાર ડેમો, Video જોયા પછી હસવું રોકવું મુશ્કેલ
by Dhruv Parmarby Dhruv Parmarઆયુષ્માન ખુરાના અને અનન્યા પાંડેની કોમેડી ફિલ્મ “ડ્રીમ ગર્લ 2” ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. રાજ શાંડિલ્ય આ ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યા છે અને તાજેતરમાં રિલીઝ થયેલું …
-
અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા તો છે જ પણ તેની સાથે સાથે અહીં નાગરિકોમાં ટ્રાફિક સેન્સનો ખૂબ જ અભાવ છે. જેનું તાજું ઉદાહરણ ચાણક્યપુરીમાંથી જોવા મળી હતી. જણાવી દઇએ કે, શહેરના નાગરિકો …
-
રાજ્યભરમાં હાલમાં ટ્રાફિક અંગે વિવિધ મુહિમ ચાલી રહી છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસે સાથે મળીને એક અનોખી કામગીરી હાથ ધરી છે. જેમાં રોંગ સાઈઢ વાહન ચલાવનારની ખેર …
-
રાજ્યભરમાં હાલમાં ટ્રાફિક અંગે વિવિધ મુહિમ ચાલી રહી છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસે સાથે મળીને એક અનોખી કામગીરી હાથ ધરી છે. જેમાં રોંગ સાઈઢ વાહન ચલાવનારની ખેર …
-
Read
ભરૂચમાં ટ્રાફિકને લઈ જિલ્લા પોલીસનો સપાટો, મોટી સંખ્યામાં વાહનો કર્યા ડિટેઇન
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ ભરૂચ શહેર જિલ્લામાં ટ્રાફિક જામની સમસ્યા માથાના દુઃખાવા સમાન સાબિત થઈ ગઈ છે અને છેલ્લા બે દિવસથી શ્રવણ ચોકડી અને એબીસી ચોકડી નજીક ટ્રાફિકનું ભારણ માથાના …
-
દેશનો સામાન્ય માણસ ફરી મોંઘવારીનો ભોગ બનશે, કારણ કે 1 જુલાઈ 2023થી ઘણા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે, આ ફેરફારોની સીધી અસર તમારા ખિસ્સા પર પડી શકે છે. અહીં જાણો …
-
અમદાવાદ ટ્રાફિક પોલીસ (Ahmedabad Traffic Police) દ્વારા શહેરના ટ્રાફિકથી અસરગ્રસ્ત રહેતા વિસ્તારોમાં વાહન ચાલકોને તકલીફ ન પડે તે માટે એક એપ્લિકેશન લોન્ચ કરી છે. આ એપ્લિકેશન મારફતે ટ્રાફિક પોલીસકર્મી પોતાની …
-
જૂનાગઢ
ઉલટી ગંગા, જૂનાગઢમાં ટ્રાફિક સિગ્નલ જ સર્જે છે ટ્રાફિક સમસ્યા
by Vipul Pandyaby Vipul Pandyaજૂનાગઢમાં વહે છે ઉલટી ગંગા…જૂનાગઢમાં ટ્રાફિક સિગ્નલ સર્જે છે ટ્રાફિક સમસ્યાજૂનાગઢમાં ટ્રાફિક સિગ્નલ શોભાના ગાંઠિયા સમાનટ્રાફિક સિગ્નલ પોલીસ માટે માથાના દુઃખાવા સમાનટ્રાફિક સમસ્યા સર્જાતી હોવાથી કરવા પડ્યા બંધટ્રાફિક સિગ્નલની નિષ્ફળતા …