દેશના અનેક શહેરોમાં ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે. જેને અંકુશમાં લેવા માટે ટ્રાફિક પોલીસને રાત-દિવસ ચાર રસ્તા પર પરસેવો પાડવો પડે છે. તમે મીડિયામાં ટ્રાફિક પોલીસ અને ડ્રાઇવરો …
-
-
અમદાવાદ
અમદાવાદી ગર્લ્સના બાઇક પર ખુલ્લા હાથે ખતરનાક સ્ટન્ટ, જોઇ લો વિડીયો
by Vipul Pandyaby Vipul Pandyaસોશિયલ મીડિયામાં રિલ બનાવવા માટે લોકો અવનવા પેંતરા અને સ્ટન્ટ કરતા હોય છે ત્યારે રિલ બનાવવા સ્ટંટ કરતી અમદાવાદી ગર્લ્સનો એક વિડીયો વાયરલ થયો છે. પોલીસે આ યુવતી સામે ગુનો …
-
સોશિયલ મીડિયા પર આજકાલ લાખોમાં વિડીયો વાયરલ થઈ રહયા છે ત્યારે કયો વિડીયો ક્યારે વાયરલ થશે. તેનો ખ્યાલ રહેતો નથી. સોશિયલ મીડિયા પર ઘણા એવા પણ વિડીયો છે જે આપણા …
-
ગુજરાત
દિલ્હીમાં યુવતીની ખુલ્લેઆમ દાદાગીરી, મિત્રો સાથે મળીને પોલીસકર્મીને માર માર્યો, જુઓ વિડીયો
by Vipul Pandyaby Vipul Pandyaદેશની રાજધાની દિલ્હીમાં પોલીસકર્મી સાથે જાહેરમાં મારપીટની એક ઘટના સામે આવી છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક યુવતી તેના મિત્રો સાથે દિલ્હી પોલીસના જવાનને …
-
રાષ્ટ્રીય
હવે ટ્રાફિક પોલીસ કારણ વગર તમારી કારને રોકી નહીં શકે, જાણો શું છે કારણ..
by Vipul Pandyaby Vipul Pandyaજો તમે પણ કાર ચલાવતા હોય તો આ સમાચાર તમારા માટે ઉપયોગી થશે. સરકારે ટ્રાફિકને લઈને નવા નિયમો લાગુ કર્યા છે. જે અંતર્ગત પોલીસ હવે તમને કોઈ પણ કારણ વગર …
-
અમદાવાદ
SG હાઈવે પર હવે ફુલ સ્પીડે વાહન હંકારતા ચેતજો, પોલીસની બાજ નજર
by Vipul Pandyaby Vipul Pandyaઅમદાવાદમાં આજથી કેટલાક વિસ્તારોમાં ટ્રાફિક પોલીસ હવે સ્પીડ ગનની મદદથી લોકોને ટ્રાફિકના નિયમોનું ભાન કરાવશે. જો તમે આ વિસ્તારમાંથી નીકળવાના હોય તો વાહન ચલાવતી વખતે સ્પીડ મીટર પર નજર નહીં …
-
અમદાવાદ
અમદાવાદમાં રોંગ સાઇડ ડ્રાઇવ કરતા વાહનચાલકોને ટ્રાફિક પોલીસે ગુલાબ જાંબુ ખવડાવ્યા!
by Vipul Pandyaby Vipul Pandyaસામાન્ય રીતે જ્યારે લોકો ટ્રાફિકના નિયમો તોડે ત્યારે તેમને ટ્રાફિક પોલીસ દ્વારા દંડ ફટકારવામાં આવે છે. જેથી લોકો બીજી વખત આ પ્રકારની ભૂલ ના કરે. જો કે અમદાવાદ શહેરની ટ્રાફિક …
-
ભરૂચ શહેરમાં સતત રાહદારીઓ અને વાહનોથી ધમધમતા વિસ્તાર એવા પાંચબત્તી નજીક જ માટી ભરેલા ડમ્પરો દોડી રહ્યા છે. આડેધડ દોડી રહેલા ભારદારી વાહનોના કારણે લોકોમાં અકસ્માતનો ભય જોવા મળી રહ્યો …
-
ગુજરાત
જો તમે ચપ્પલ પહેરીને બાઇક ચલાવો છો, તો આટલા રુપિયાનો દંડ થઇ શકે છે!
by Vipul Pandyaby Vipul Pandyaઆપણામાંથી દરેક લોકોએ લગભગ ટ્રાફિકનો દંડ ભર્યો જ હશે. ક્યારેક તો એવું થયું જ હશે કે જ્યારે તમને ટ્રાફિકના નિયમ તોડવા બદલ પોલીસે દંડ ફટકાર્યો હશે. જો ટ્રાફિક પોલીસ દંડ …
-
ગુજરાત
કારની અંદર હેલ્મેટ ના પહેરવા બદલ ટ્રાફિક પોલીસે 500 રુપિયાનું ચલાણ મોકલ્યું!
by Vipul Pandyaby Vipul Pandyaછેલ્લા થોડા સમયથી ટ્રાફિક નિયમોનું સર્વેલાન્સ રોડ પર લાગેલા સીસીટીવી કેમારા વડે થાય છે. તમને પણ ટ્રાફિક રુલ્સ તોડવા બદલ ક્યારેક આ કેમેરાના માધ્યમ વડે ઇ મેમો આવ્યો છે. જે …