તુર્કી અને સીરિયામાં આવેલા વિનાશક ભૂકંપથી સમગ્ર વિશ્વ હચમચી ઉઠ્યું છે. અહીં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. આ ભૂકંપમાં અત્યાર સુધીમાં 15,000થી વધુ લોકોના મોત થયા હોવાનો અહેવાલ છે. સંકટની …
-
આંતરરાષ્ટ્રીય
-
આંતરરાષ્ટ્રીય
તુર્કી-સીરિયાના શહેરો કાટમાળમાં ફેરવાયા, 15 હજારના મોત
by Vipul Pandyaby Vipul Pandyaતુર્કી (Turkey) અને સીરિયા (Syria)માં ભૂકંપ (Earthquake)ના આંચકાએ તબાહી મચાવી છે. અનેક શહેરો કાટમાળમાં ફેરવાયા છે અને નિર્જન ભાસી રહ્યા છે. તુર્કી અને સીરિયામાં વિશ્વની વિનાશક ભૂકંપની દુર્ઘટનામાં મૃત્યુઆંક 15,000ને …
-
આંતરરાષ્ટ્રીય
તૂર્કીમાં લોકોની જાન બચાવી રહી છે ભારતની ‘જૂલી’ અને ‘હની’
by Vipul Pandyaby Vipul Pandyaતુર્કી (Turkey)માં આવેલા ભૂકંપમાં હજારો લોકોના મોત થયા છે અને હજુ પણ મોટી સંખ્યામાં લોકો કાટમાળ નીચે દટાયેલા છે. કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢવું એ અત્યારે પ્રાથમિકતા છે અને …
-
તુર્કી (Turkey)માં આવેલા વિનાશક ભૂકંપ (Earthquake)માં હજારો લોકોના મોત થયા હતા. 7.8 ની તીવ્રતાના ધરતીકંપ પછી શ્રેણીબદ્ધ આફ્ટરશોક્સે તુર્કી અને સીરિયન શહેરોને કાટમાળમાં ધકેલી દીધા. આ દુર્ઘટનામાં લગભગ 8 હજાર …
-
આંતરરાષ્ટ્રીય
તુર્કીમાં આવેલા ભૂકંપમાં રમત-જગત પણ થયું પ્રભાવિત, આ ખેલાડીઓ કાટમાળ નીચે દટાયા…
by Vipul Pandyaby Vipul Pandyaસોમવારે તુર્કી અને સીરિયામાં 7.8ની તીવ્રતાના ભૂકંપ બાદ અત્યાર સુધીમાં લગભગ 5 હજાર જેટલા લોકોના મોત થયા છે અને 26,000થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. મંગળવારે સ્થાનિક સમય અનુસાર સવારે …
-
આંતરરાષ્ટ્રીય
ચીને બતાવી દરિયાદિલી! તુર્કીને કરી ભૂકંપ રાહત માટે 6 મિલિયન ડોલર સહાયની ઓફર
by Vipul Pandyaby Vipul Pandyaતુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપે અહીંની સ્થિતિ ભયાનક કરી દીધી છે. હજારો લોકોએ આ ભૂકંપમાં પોતાના સ્વજનને ગુમાવ્યા છે. સોમવારે આવેલા ભૂકંપ બાદ આજે મંગળવારે પણ તુર્કીની ધરતી ભૂકંપના આંચકાથી …
-
આંતરરાષ્ટ્રીય
તુર્કીમાં રેસ્ક્યુ ચાલું જ હતું ત્યારે જ આવ્યો ભયાનક આંચકો, જુઓ વીડિયો
by Vipul Pandyaby Vipul Pandyaતુર્કી અને સીરિયામાં 3800ના મોતતુર્કી અને સીરિયામાં સદીનો વિનાશક ભૂકંપભૂકંપના કારણે તુર્કીમાં અત્યાર સુધી 2379 મોતસીરિયામાં અત્યાર સુધી ભૂકંપથી 1444 મોતતુર્કીમાં ઘાયલોનો આંકડો 14483 પર પહોંચ્યોતુર્કીમાં 7 દિવસનો રાષ્ટ્રીય શોક …
-
આંતરરાષ્ટ્રીય
ફરી ધણધણી ઉઠી તુર્કીની ધરા, મોતનો આંકડો 1300ને પાર, હજારો લોકો ઈજાગ્રસ્ત
by Vipul Pandyaby Vipul Pandyaદક્ષિણ તુર્કીમાં 7.8 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. મળતી માહિતી મુજબ, તુર્કીના દક્ષિણમાં ગાજિયનટેપમાં સૌથી વધુ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આજે બપોરે ફરી એક વખતે ભૂકંપથી તુર્કીની ધરતી ધ્રુજી ઉઠી …
-
રાષ્ટ્રીય
ભૂકંપથી ધણધણી ઉઠ્યું તુર્કી-સિરીયા, મોતનો આંક 600 થી વધુ,અનેક ઇમારતો ધરાશાયી
by Vipul Pandyaby Vipul Pandyaતુર્કી અને સીરિયામાં ભૂકંપના આંચકાથી ભારે વિનાશબંને દેશોમાં ઘણી જગ્યાએ સેંકડો ઈમારતો ધરાશાયીતુર્કી-સીરિયામાં ભૂકંપથી કુલ 600 થી વધુ લોકોના મોતભૂકંપની ઘટનામાં હજી મૃત્યુઆંક વધવાની આશંકા (Turkey)તુર્કીમાં 7.8ની તીવ્રતાનો ભૂકંપ (Earthquake) આવ્યો છે. …
-
આંતરરાષ્ટ્રીય
તમામ શક્ય મદદ માટે ભારત તૈયાર, તુર્કી સાથે અમે ઉભા છીએ: PM MODI
by Vipul Pandyaby Vipul Pandyaતુર્કી (Turkey)માં સોમવારે આવેલા 7.8ની તીવ્રતાના ભૂકંપમાં અત્યાર સુધીમાં 195 લોકોના મોત થયા છે. મૃત્યુઆંક ઝડપથી વધી રહ્યો છે જ્યારે હજારો લોકો ઘાયલ થયા છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra …