આપણો કોઈ સામાન બજાર, કોઈ સ્ટેશન કે પછી અન્ય સ્થળ ઉપરથી સામાન ખોવાઈ જાય ત્યારે આપણને તેણે શોધવામાં ઘણી તકલીફ પડતી હોય છે. આપણે તે ખોવાયેલ સામાનની શોધખોળ માટે ભટકવું …
-
-
Ambati Raydu : પૂર્વ ભારતીય ક્રિકેટર અને ચેન્નાઈ સુપર કિંગ્સના સ્ટાર ખિલાડી Ambati Raydu આમ તો ક્રિકેટના બધા જ ફોર્મેટ માંથી સન્યાસ લઈ ચૂક્યા છે. પરંતુ તે ખબરોમાં ત્યારે આવ્યા …
-
રાષ્ટ્રીય
Assembly Election : PM મોદીએ કહ્યું- આ સુશાસન અને વિકાસની જીત છે તો રાહુલ ગાંધીએ હાર સ્વીકારી…
by Harsh Bhattby Harsh Bhattઆજે ચાર રાજ્યોના ચૂંટણીના પરિણામો સામે આવ્યા છે. જેમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપ જીત તરફ અગ્રેસર છે તથા તેલંગાણામાં કોંગ્રેસનો વિજય નિશ્ચિત જણાઈ રહ્યો છે. ત્યારે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને …
-
આજે દેશભરમાં ધનતેરસની ઉજવણી કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ તહેવાર નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી છે. આ દિવસે ભગવાન ધન્વંતરી, કુબેર અને માતા લક્ષ્મીની પૂજા કરવાની પરંપરા છે. …
-
મનોરંજન
રશ્મિકા મંદાનાનો વીડિયો જોઈને BIG B થયા ગુસ્સે, કરી નાખી કાનૂની કાર્યવાહીની વાત
by Harsh Bhattby Harsh Bhattજો કે બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન ખૂબ જ શાંત સ્વભાવના છે, પરંતુ ક્યારેક તેઓ પોતાનો ગુસ્સો ગુમાવતા પણ જોવા મળે છે. વાસ્તવમાં, આ વખતે બિગ બી સોશિયલ મીડિયા પર એક …
-
સ્પોર્ટ્સ
વિરાટના નવા વિક્રમ ઉપર ક્રિકેટના ભગવાન સચિનની પ્રતિક્રિયા આવી સામે, કહી આવી વાત
by Harsh Bhattby Harsh Bhattવિરાટ કોહલીએ આજે તેમના જન્મદિવસના દિને જ સાઉથ આફ્રિકા સામેની મેચમાં શાનદાર સદી ફટકારી છે. કોહલીએ કોલકાતાના મેદાન પર 121 બૉલમાં 10 ચોગ્ગાની મદદથી 101 રન ફટકારી વિક્રમ સર્જ્યો હતો. …
-
Read
50 ટકા કમિશનના ટવીટનો મામલો,પ્રિયંકા ગાંધી,કમલનાથ અને અરૂણ યાદવ સામે FIR
by Vishal Daveby Vishal Daveકોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાના મધ્યપ્રદેશમાં 50 ટકા કમિશનની માગણી કરવામાં આવતી હોવાના ટ્વીટથી રાજકારણ ગરમાયું છે. ઈન્દોરમાં ભાજપ લીગલ સેલના પદાધિકારીઓએ નકલી સંગઠનના પત્રના આધારે ટ્વિટ કરવા બદલ પ્રિયંકા …
-
ગુજરાત
Cyclone Biporjoy ને લઈને TAT ની મુખ્ય પરીક્ષાની તારીખમાં કરાયો ફેરફાર, જાણો નવી તારીખ
by Viral Joshiby Viral Joshiબિપરજોય વાવાઝોડાને ધ્યાનમાં લઈને ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આજે શિક્ષક અભિયોગ્યતા કસોટીની પ્રિલિમ્સનું પરિણામ જાહેર થયા બાદ મુખ્ય પરીક્ષા 18મી તારીખે યાજાનાર હતી જે હવે 25 તારીખે યોજવાનો નિર્ણય …
-
ગુજરાત
ગ્યાસુદ્દીન શેખના એક ટવીટથી રાજકારણ ગરમ, શું બદલાઇ શકે છે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ?
by Vishal Daveby Vishal Daveગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ બદલાય તેવી ચર્ચાઓ મજબુત બની છે.. મહત્વપૂર્ણ છે કે ગઇકાલે સાંજે ગુજરાત કોંગ્રેસના ટોચના નેતાઓ દિલ્હી પહોંચ્યા હતા.. આ દરમ્યાન કોંગ્રેસ નેતા ગ્યાસુદ્દીન શેખના એક ટવીટે …
-
વાયરલ & સોશિયલ
કર્મચારીએ બોસને લેટ આવવાનો મેસેજ મોકલ્યો તો બોસનો જવાબ વાંચવા જેવો..! જુઓ, રસપ્રદ ટ્વિટ
by Vipul Pandyaby Vipul Pandyaહાલ એક કર્મચારી અને તેના બોસ વચ્ચેની વોટ્સએપ ચેટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ ચેટથી લોકોમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. વાસ્તવમાં થયું એવું કે જ્યારે …