Russia Plane Crashed: Russia નું એક Lift Military Transport Aircraft IL-76, 65 યુક્રેનના યુદ્ધ કેદીઓ (POWs) ને લઈને જઈ રહ્યું હતું. ત્યારે આ Aircraft Belgorod માં Crashed થયું હતું. આ …
-
-
Russia Ukraine War Update: વર્ષ 2023 ના અંત પહેલા Russia અને Ukraine વચ્ચે યુદ્ધ વધુ તીવ્ર બન્યું છે. સૌપ્રથમ 29 ડિસેમ્બરે યુક્રેને રશિયન શહેર બેલગોરોડ પર રોકેટ છોડ્યા હતા. જેમાં …
-
આંતરરાષ્ટ્રીય
Russia-Ukraine War: યુક્રેનની રાજધાનીમાં મોડી રાતે હવાઈ હુમલા, બે લોકો ઘવાયા, ઘણી ઇમારતોને થયું નુકસાન
by Vipul Senby Vipul Senયુક્રેનની રાજધાની કીવમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. કીવમાં એક સાથે ઘણા હવાઇ હુમલા કરવામાં આવ્યા છે. કીવના મેયર વિટાલી ક્લિટસ્કોએ સોમવારે કહ્યું કે, રશિયાએ કીવ પર રાતભરમાં ઘણા હવાઇ …
-
આંતરરાષ્ટ્રીય
પાકિસ્તાનની પોલ ખુલી! યુક્રેનને હથિયારો વેચી 3000 કરોડ કમાયા, વાંચો અહેવાલ
by Hiren Daveby Hiren Daveરોકડ સંકટ સામે ઝઝૂમતાં પાકિસ્તાને રશિયા વિરુદ્ધ જઈને યુક્રેનને ઘાતક હથિયારોનું વેચાણ કર્યું હોવાનો મોટો ખુલાસો થયો છે. અહેવાલોમાં દાવો કરાયો છે કે પાકિસ્તાને યુક્રેનને 36.4 કરોડ ડૉલર એટલે કે …
-
Read
અમેરિકાએ કર્યો દાવો, યુક્રેન સામે યુદ્ધ કરવાનો ઇન્કાર કરનાર સૈનિકોને ફાંસી આપી રહ્યુ છે રશિયા
by Vishal Daveby Vishal Daveવ્હાઇટ હાઉસે ગુરુવારે દાવો કર્યો હતો કે રશિયા એવા સૈનિકોને ફાંસી પર લટકાવી રહ્યું છે જેઓ યુક્રેન સાથેના યુદ્ધ અંગે જારી કરાયેલા આદેશનું પાલન નથી કરી રહ્યા. આ સાથે, યુનાઇટેડ …
-
આંતરરાષ્ટ્રીય
Ukraine-Russia War: યુક્રેનના ભીષણ હુમલામાં રશિયન કમાન્ડર સહિત 34ના મોત
by Hiren Daveby Hiren Daveછેલ્લા કેટલાક દિવસોથી યુક્રેન રશિયાને મજબૂત ફાઈટ આપી રહ્યું છે. હવે આ યુદ્ધમાં રોજ નવા વળાંક આવતા જાય છે આ વખતે યુક્રેને રશિયા પર ભીષણ પ્રહાર કર્યો છે. યુક્રેને રશિયન …
-
આંતરરાષ્ટ્રીય
યુક્રેનના રાષ્ટ્રપતિ USની મુલાકાતે, હવે ઝેલેન્સકી પણ બાઇડનને મળશે
by Hiren Daveby Hiren Daveકિમ જોંગ ઉનની રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની મુલાકાત વૈશ્વિક સ્તરે ચર્ચાનો વિષય બની છે. ખાસ કરીને અમેરિકા અને યુક્રેનમાં આ બેઠકને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. યુક્રેનના …
-
આંતરરાષ્ટ્રીય
Russia – Ukraine War : યુક્રેન પર રશિયાનો મિસાઈલ હુમલો, 5 લોકોના મોત, 31 ઘાયલ
by Hiren Daveby Hiren Daveરશિયા અને યુક્રેન વચ્ચે એક વર્ષથી વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. ઘણા દેશો બંને દેશો વચ્ચેના આ યુદ્ધને શાંત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ ક્રમમાં રશિયા-યુક્રેન યુદ્ધનો શાંતિપૂર્ણ …
-
આંતરરાષ્ટ્રીય
Russia ની રાજધાની Moscow માં Ukraine એ કર્યો Drone Attack
by Viral Joshiby Viral Joshiએક મહિનામાં મોસ્કોમાં ચોથો ડ્રોન હુમલો યૂક્રેનના ડ્રોન હુમલામાં બે બિલ્ડીંગને ક્ષતિ હુમલા બાદ વનુકોવો એરપોર્ટ બંધ કરાયું રશિયાની રાજધાની મોસ્કોમાં યુક્રેને ડ્રોન વડે હુમલો કર્યો છે. મોસ્કોના મેયરે જણાવ્યું …
-
આંતરરાષ્ટ્રીય
Ukraine War: પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું- હું એક દિવસમાં રશિયા-યુક્રેન યુદ્ધ કરી શકું છું ખતમ, જણાવી રણનીતિ
by Viral Joshiby Viral Joshiઅમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે જો તેમની સરકાર બને છે તો તેઓ એક દિવસમાં રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવી શકે છે. તેમણે કહ્યું …