અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે જો તેમની સરકાર બને છે તો તેઓ એક દિવસમાં રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવી શકે છે. તેમણે કહ્યું …
-
આંતરરાષ્ટ્રીય
-
રાષ્ટ્રીય
બાલાસોર ટ્રેન દુર્ઘટના પર યુક્રેનના રાષ્ટ્રપતિ Volodymyr Zelenskyy એ શોક વ્યક્ત કર્યો
by Hardik Shahby Hardik Shahઓડિશાના બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 261 મુસાફરોના મોત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. જ્યારે 900થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. વળી મળી રહેલા સમાચાર અનુસાર, મૃત્યુઆંક હજુ પણ …
-
રાષ્ટ્રીય
પીએમ મોદીના આ નિર્ણયની ખુદ રાહુલ ગાંધીએ પણ કરી ભરપૂર પ્રશંસા
by Vishal Daveby Vishal Daveકોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસે છે, જ્યાં તેઓ સતત મોદી સરકાર પર નિશાન સાધી રહ્યા છે. રાહુલ ગાંધીએ સંસ્થાઓને નબળી બનાવવા, વિપક્ષને હેરાન કરવા અને ફોન ટેપિંગ જેવા ગંભીર …
-
આંતરરાષ્ટ્રીય
રશિયાએ ભારતને આપી ધમકી!, જો FATF ની લીસ્ટમાં નામ આવશે તો સંબંધોનો થશે અંત…
by Dhruv Parmarby Dhruv Parmarયુક્રેન સાથેના યુદ્ધને કારણે વિશ્વથી અલગ પડેલું રશિયા FATF (ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ)માં સહયોગ માટે ભારત પર દબાણ કરી રહ્યું છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, રશિયાએ કહ્યું છે કે જો ભારત …
-
આંતરરાષ્ટ્રીય
એક વર્ષ સુધી સંઘર્ષ બાદ રશિયાએ બખ્મુત શહેર પર કબજાનો કર્યો દાવો, યુક્રેને કહ્યું લડાઈ હજુ ચાલુ છે
by Hiren Daveby Hiren Daveરશિયા અને યુક્રેન વચ્ચે 15 મહિનાથી વધુ સમયથી સંઘર્ષ ચાલી રહ્યો છે. જ્યારે રશિયાએ યુક્રેનના ઘણા શહેરો પર કબજો જમાવ્યો ત્યારે યુક્રેનની સેનાએ પણ જોરદાર જવાબ આપ્યો. દરમિયાન રશિયન …
-
આંતરરાષ્ટ્રીય
રાજદ્વારીઓ વચ્ચે જાહેરમાં મારામારી…જુઓ યુક્રેન-રશિયન પ્રતિનિધિઓ કેવા ઝઘડ્યાં !
by Vipul Pandyaby Vipul Pandyaરશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે બંને દેશો વચ્ચેનો તણાવ એટલો વધારી દીધો છે કે તેમના રાજદ્વારી પ્રતિનિધિઓ વચ્ચે હવે જાહેરમાં લડાઈ થઈ છે. સોશિયલ મીડિયા પર એક …
-
આંતરરાષ્ટ્રીય
યુક્રેન પર હુમલા માટે પુતિને ઉતારી આગ વરસાવતી ટેન્કો, બનાવવામાં લાગ્યા છે 11 વર્ષ
by Vishal Daveby Vishal Daveશું રશિયાએ આ વખતે ફરીથી યુક્રેનની સેના પર નવો હુમલો શરૂ કર્યો છે? જો કે રશિયન સરકારે આવું કોઈ નિવેદન જારી કર્યું નથી, પરંતુ સમાચાર એજન્સી રોઈટર્સે દાવો કર્યો છે …
-
આંતરરાષ્ટ્રીય
યુક્રેનમાં સ્થાયી શાંતિ પ્રસ્તાવ પર મતદાનથી દુર રહ્યું ભારત
by Vipul Pandyaby Vipul Pandyaયુએન ચાર્ટર (UN Charter)ના સિદ્ધાંતો અનુસાર વહેલામાં વહેલી તકે યુક્રેન (Ukraine)માં “વ્યાપક, ન્યાયી અને સ્થાયી શાંતિ” હાંસલ કરવાની જરૂરિયાત પર ભાર મૂકતા ઠરાવ પર યુએન જનરલ એસેમ્બલી (UN General Assembly)માં …
-
આંતરરાષ્ટ્રીય
બાઈડનના યુક્રેન પ્રવાસ બાદ પુતિને રાષ્ટ્રને સંબોધન કર્યું, કરી આ મહત્વપૂર્ણ જાહેરાત, તો પશ્ચિમી દેશોને લઈને કરી આ વાત
by Vipul Pandyaby Vipul Pandyaરશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મંગળવારે રાષ્ટ્રને સંબોધન કર્યું. યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધ પર, તેમણે કહ્યું કે, “અમે આ સમસ્યાને શાંતિપૂર્ણ રીતે ઉકેલવા માટે શક્ય તેટલા તમામ પ્રયાસો કરી રહ્યા …
-
આંતરરાષ્ટ્રીય
PM મોદી રોકી શકે છે રશિયા-યુક્રેન યુદ્ધ, અમેરિકાએ વ્યક્ત કર્યો વિશ્વાસ, કહી આ મોટી વાત
by Vipul Pandyaby Vipul Pandyaરશિયા-યુક્રેન યુદ્ધ (Russia-Ukraine War)ને લઈને અમેરિકા તરફથી મોટું નિવેદન આવ્યું છે. અમેરિકાએ કહ્યું છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) આ યુદ્ધને રોકી શકે છે. તે હજુ પણ રશિયન …