સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની ખુલ્લી ચર્ચા ચાલી રહી છે. આ દરમિયાન સંવાદ દ્વારા શાંતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આમાં, વિવાદોના નિવારણ અને શાંતિપૂર્ણ ઉકેલ માટે પ્રાદેશિક, ઉપ-પ્રાદેશિક …
-
Read
-
રાષ્ટ્રીય
વિદેશમંત્રી એસ.જયશંકરે UN માં કેનેડાના PM જસ્ટિન ટ્રુડોના વલણની કરી સખત નિંદા
by Hardik Shahby Hardik Shahભારત અને કેનેડા વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી તણાવનો માહોલ ચાલી રહ્યો છે. આ વચ્ચે વિદેશ મંત્રી એસ જયશંકરે જસ્ટિન ટ્રુડો સરકારની આકરી ટીકા કરી છે. જોકે જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં …
-
-
આંતરરાષ્ટ્રીય
ભારતે UN માં મુંબઇ હુમલાના આરોપી સાજિદ મીરનું ઈન્ટરસેપ્ટેડ રેકોર્ડિંગ વગાડ્યું
by Vipul Pandyaby Vipul Pandyaભારત દ્વારા UN માં પાકિસ્તાની આતંકવાદીઓ વિરુદ્ધ જ્યારે પણ પ્રસ્તાવ રજૂ કરવામાં આવે છે, ત્યારે ચીન દ્વારા દરેક વખતે અવરોધવામાં આવે છે. આ વખતે પણ જ્યારે ભારતે લશ્કર-એ-તૈયબાના આતંકવાદી અને …
-
રાષ્ટ્રીય
UN માં Yoga Day નું ભવ્ય આયોજન થશે, 180 દેશના પ્રતિનિધિઓ થશે સામેલ
by Viral Joshiby Viral Joshi21મી જૂને સંયુક્ત રાષ્ટ્રમાં (UN) યોગ દિવસનું (Yoga Day 2023) ભવ્ય આયોજન કરવામાં આવશે. વડાપ્રધાન મોદીએ (Narendra Modi) નવ વર્ષ પહેલા યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીના મંચ પરથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસના …
-
વાયરલ & સોશિયલ
શા માટે મનાવવામાં આવે છે World Food Safety Day? જાણો તેનું મહત્વ
by Viral Joshiby Viral JoshiWorld Food Safety Day 2023: દર વર્ષે 7મી જૂને World Food Safety Day ઉજવવામાં આવે છે. વર્ષ 2019 માં, વિશ્વ આરોગ્ય સંસ્થા અને ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશનના સહયોગથી પ્રથમ વખત …
-
રાષ્ટ્રીય
UNમાં ભારતનો સણસણતો જવાબ, ‘જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ અમારું અભિન્ન અંગ….’
by Dhruv Parmarby Dhruv Parmarસંયુક્ત રાષ્ટ્ર મહાસભાની 68મી બેઠકમાં ભારતના સ્થાયી મિશનના કાઉન્સેલર પ્રતીક માથુરે કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપતા કહ્યું કે, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ ભારતના અભિન્ન અંગ છે, અને રહેશે. કોઈપણ દેશ …
-
રાષ્ટ્રીય
UNમાં વાગ્યો ભારતનો ડંકો, અનેક દેશોએ આ વાતને લઇને કરી પ્રશંસા
by Vipul Pandyaby Vipul Pandyaવિશ્વએ ભારતના યુએનએસસી પ્રેસિડન્સીની પ્રશંસા કરી: યુનાઈટેડ નેશન્સ (યુએન) ના સભ્ય દેશોએ આ મહિને સુરક્ષા પરિષદ (યુએનએસસી) ના ચૂંટાયેલા અસ્થાયી સભ્ય તરીકે ભારતના સફળ કાર્યકાળ અને તેના ઉત્પાદક પ્રમુખપદની પ્રશંસા …
-
આંતરરાષ્ટ્રીય
છેલ્લા 8 વર્ષ રહ્યાં સૌથી ગરમ, સમૃદ્રના જળસ્તરમાં વૃદ્ધીનો દર 1993 બાદથી બમણો થયો, WMO રિપોર્ટમાં ખુલાસો
by Vipul Pandyaby Vipul Pandyaયુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ (UNFCCC) ની કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ (COP) ની 27મી આવૃત્તિમાં બહાર પાડવામાં આવેલ WMO પ્રોવિઝનલ સ્ટેટ ઓફ ધ ગ્લોબલ ક્લાઇમેટ 2022 શીર્ષક ધરાવતા અહેવાલમાં …
-
આંતરરાષ્ટ્રીય
ચીન નહીં સુધરે, 2 દિવસમાં 2 વાર પાકિસ્તાનના 2 આતંકવાદીને બચાવ્યાં
by Vipul Pandyaby Vipul Pandyaસંયુક્ત રાષ્ટ્ર (United Nations)માં, ભારત (India) અને અમેરિકા (America)એ પાકિસ્તાન (Pakistan)સ્થિત આતંકવાદી લશ્કર-એ-તૈયબાના વડા હાફિઝ સઈદના પુત્ર હાફિઝ તલ્હા સઈદને બ્લેકલિસ્ટ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેના પર ચીન (China) દ્વારા …