Gujarat Weather : હાડ થીજવતી ઠંડી સહન કરવા માટે એકવાર ફરી તૈયાર થઇ જજો. જીહા, ઉત્તરાયણ (Uttarayan) બાદ રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે. આગામી 2 દિવસને લઇને હવામાન વિભાગે …
-
-
ગુજરાત
Uttarayan-2024 : ‘Killer દોરી’ એ બે દિવસમાં આટલા ગળા કાપ્યા! ઇમરજન્સી કેસોમાં ચોંકાવનારો વધારો
by Vipul Senby Vipul Senગુજરાતમાં ઉત્તરાયણના પર્વની (Uttarayan-2024) હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે. ઉત્તરાયણના તહેવારને લઈને લોકો મહિનાઓ પહેલાથી દોરી, પતંગ ખરીદવાની શરૂઆત કરી દેતા હોય છે. ઉત્તરાયણના દિવસે વહેલી સવારે જ લોકો …
-
ગુજરાત
ઉત્તરાયણના દિવસે 108 ઇમર્જન્સી કોલમાં થયો ધરખમ વધારો, વાંચો અહેવાલ
by Harsh Bhattby Harsh Bhattઉત્તરાયણના પર્વને લઇને ગુજરાતીઓ ઉત્સાહિત રહેતા હોય છે. ઉત્તરાયણ માટેની તૈયારીઓ ગુજરાતીઓ ઉત્તરાયણના થોડા દિવસ પહેલાથી જ કરી દેતા હોય છે. પરંતુ ઘણીવાર આ ઉત્સાહનો તહેવાર માતમાં પણ છવાઇ જાય …
-
ગુજરાત
VIDEO : ગુજરાતના પૂર્વ CM વિજય રુપાણીએ રાજકોટ ખાતે કરી ઉત્તરાયણની ઉજવણી
by Harsh Bhattby Harsh Bhattગુજરાત રાજ્યમાં 14 જાન્યુઆરીના દિવસને અગત્યનો દિવસ ગણવામાં આવે છે. આ દિવસે ગુજરાત રાજ્યમાં લોકો હર્ષો-ઉલ્લાસથી ઉતરાયણના પાવન પર્વની ઉજવણી કરે છે. ઉત્તરાયણના દિવસે રાજ્ય સહિત સૌ લોકો પોતાના પરિવારજનો …
-
Ambaji : શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ( Ambaji ) ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી ( Ambaji ) દેશના 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ …
-
MAKARSANKRANTI : આજે છે ઉત્તરાયણનો પર્વ એટલે કે મકરસંક્રાંતિ (MAKARSANKRANTI) આજથી સૂર્યનું ઉત્તરમાં અયન શરૂ થાય છે અને સૂર્ય મકર રાશિમાં પ્રવેશતા શુભ કાર્યોની શરૂઆત થાય છે.. MAKARSANKRANTI માં સૂર્યને …
-
ગુજરાત
Ahmedabad : ઉતરાયણ પર્વને લઇને આજે અમદાવાદના બજારોમાં જોવા મળી રોનક
by Hardik Shahby Hardik Shahઆવતીકાલે 14 જાન્યુઆરીના રોજ ઉતરાયણનો તહેવાર છે જેને લઇને આજે લોકો મોટી સંખ્યામાં માર્કેટમાં જોવા મળ્યા હતા. અમદાવાદની જો વાત કરીએ તો આજે અમદાવાદીઓએ પતંગ, દોરીની ખૂબ ખરીદી કરી છે. …
-
ગુજરાત
જેતપુરમાં કાતિલ ચાઇનીઝ દોરીએ યુવાનનું કાપ્યું ગળું, તો’ય તંત્ર આંધળું ?
by Harsh Bhattby Harsh Bhattજેતપુરમાં ચોરીછૂપીથી થતા બેફામ ચાઇનીઝ દોરીના વેચાણ અંગે હજુ ગઈકાલે જ અખબારી અહેવાલો વહેતા થયા હતા કે તંત્ર આ બાબતે મુક બની તમાશો જુએ છે તે વાતની સાબિતી આજે જ …
-
ગુજરાત
ગોંડલમાં પતંગ – દોરી બન્યા મોંઘા, 10 થી 15 ટકા સુધી વધી મોંઘવારી
by Harsh Bhattby Harsh Bhattપતંગ – દોરી બન્યા મોંઘા : દિવાળી તહેવાર બાદ જાન્યુઆરીમાં આવતો તહેવાર એટલે મકરસંક્રાતિ. ખાસ કરીને પતંગ રસિયાઓ આતુરતા પૂર્વક રાહ જોતા હોઈ છે. 14 જાન્યુઆરી એટલે મકરસંક્રાતિનો પર્વ. અને …
-
ગુજરાત
બહુચરાજીના યુવાને ઉત્તરાયણ બાદ રસ્તે પડેલી 600 કિલો દોરી ખરીદી
by Vipul Pandyaby Vipul Pandyaબહુચરાજીના એક યુવાનનો અનોખો જીવદયા પ્રેમછેલ્લા 10 વર્ષથી ઉત્તરાયણ કરવાનું ટાળ્યું5 વર્ષથી ઘાયલ અબોલ જીવને રેસ્ક્યુ કરી બચાવવા કર્યો પ્રયાસવિપુલ શાહ નામના નવયુવાને અન્ય યુવાનોને આપી પ્રેરણાબહુચરાજીના આ યુવાને ઉત્તરાયણ …