ઉત્તરપ્રદેશના કુખ્યાત ગેંગસ્ટર અતિક અહેમદને પ્રયાગરાજ ખાતે મેડિકલ તપાસ માટે લઈ જતા પોલીસ સાથેના તેના કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં અતીક અને અશરફનું મોત થયું છે. અતીક …
-
-
દેશના ઈતિહાસમાં પહેલીવાર ગેંગસ્ટરની ઓન કેમેરા હત્યા થી હોવાની આ ઘટના સામે આવી છે. અતીક અહેમદને મેડિકલ તપાસ માટે લઈ જતા તેના પોલીસ કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો. અતિક …
-
ગુજરાત
બનાવટી ફર્મ ઉભી કરી સુરતના વેપારી સાથે કરોડોની છેતરપીંડી, મુખ્ય આરોપીને ઉત્તરપ્રદેશથી ઝડપી લેવાયો
by Vipul Pandyaby Vipul Pandyaફેબ્રિક્સના વેપારીના મેનેજર અને અન્ય લોકોએ ખોટી ફર્મ ઊભી કરીને વેપારી સાથેથી કરોડો રૂપિયાની રકમની ઊંચાપત કરી હતી. ત્યારે આ ટોળકીમાં કાપડનો માલ માર્કેટમાં વેચનારા મુખ્ય આરોપીને સુરત ઇકો સેલ …
-
રાષ્ટ્રીય
ઉત્તર પ્રદેશ સરકારનું 6.90 લાખ કરોડનું બજેટ, જાણો યોગીની ઝોળીમાંથી કોને શું મળ્યું?
by Vipul Pandyaby Vipul Pandyaઉત્તરપ્રદેશની (Uttar Pradesh) યોગી સરકારે (Yogi Aditya Nath) આજે બજેટ (UP Budget 2023-24) રજુ કર્યું. આ યોગી સરકાર 2.0નું બીજું બજેટ છે. યોગી સરકારે વર્ષ 2023-24 માટે કુલ 690242.43 કરોડનું …
-
ગુજરાત
ઈન્વેસ્ટમેન્ટના દ્રષ્ટિકોણથી ઉત્તરપ્રદેશમાં અપાર સંભાવનાઓ, ગુજરાતના ઉદ્યોગપતિઓને યુપીમાં રોકાણ કરશે
by Vipul Pandyaby Vipul Pandyaઉત્તરપ્રદેશને નવા ભારતનું ગ્રોથ એન્જિન બનાવવા અને વન ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થાના લક્ષ્યાંકને હાંસલ કરવા પ્રતિબદ્ધ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના માર્ગદર્શન હેઠળ, UPGIS-23 માટે વિવિધ રાજ્યોમાં રોડ શો માટે પહોંચેલી ટીમ યોગીને …
-
રાષ્ટ્રીય
UPના મઉમાં મકાનમાં આગ લાગવાથી એક જ પરિવારના પાંચ લોકોના મોત
by Vipul Pandyaby Vipul Pandyaઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના મઉમાં કોપાગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના શાહપુર ગામમાં મંગળવારે રાત્રે લગભગ 9.30 વાગ્યે એક ઝૂંપડીમાં આગ (Fire)લાગવાથી એક જ પરિવારના પાંચ સભ્યોના મોત થયા હતા. ઘટનાનું કારણ …
-
રાષ્ટ્રીય
જેલમાં બંધ ધારાસભ્યની 1300 વખત સિગ્નેચર કરાવાઇ, જાણો સમગ્ર મામલો
by Vipul Pandyaby Vipul Pandyaજેલમાં બંધ ધારાસભ્યની 1300 વખત સિગ્નેચર કરાવાઇસમાજવાદી પાર્ટીના ધારાસભ્ય પર ખોટુ પ્રમાણપત્ર આપવાનો આરોપપોલીસે સપાના ધારાસભ્ય ઈરફાન સોલંકીના સહીના નમૂના લીધાઉત્તર પ્રદેશના (Uttar Pradesh)કાનપુર (Kanpur)માં તેમની પાડોશી મહિલાના પ્લોટમાં આગચંપી …
-
રાષ્ટ્રીય
યુપીના રસ્તાઓ પર રાતે રોડવેઝની બસો નહીં દોડે, ગાઢ ધુમ્મસમાં અકસ્માતો રોકવા સરકારનો નિર્ણય
by Vipul Pandyaby Vipul Pandyaઉત્તર પ્રદેશમાં રાત્રે રોડવેઝની બસ નહીં દોડેગાઢ ધુમ્મસમાં અકસ્માતો રોકવા સરકારનો નિર્ણય ઑનલાઇન રિઝર્વેશન આગામી એક મહિના માટે મોકૂફધુમ્મસ (Fog)ના કારણે અકસ્માતોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને, ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) સરકારે …
-
ગુજરાત
ઉત્તર પ્રદેશમાં વરરાજાને ભેટમાં મળ્યું ‘બુલડોઝર’, ચારેકોર થઇ રહી છે ચર્ચા
by Vipul Pandyaby Vipul Pandyaઉત્તર પ્રદેશ (Uttar Pradesh)માં કન્યાના પિતાએ વરરાજાને બુલડોઝર (Bulldozer)ની ભેટ આપી હોવાના ફોટા સોશિયલ મીડિયા (Social Media)માં વાયરલ થતાં લોકોમાં ઉત્તેજના જોવા મળી રહી છે. આ તસવીરો સોશિયલ મીડિયા પર …
-
રાષ્ટ્રીય
રામપુર પેટાચૂંટણીનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, સમાજવાદી સામે કેસ નોંધાયો
by Vipul Pandyaby Vipul Pandyaઉત્તર પ્રદેશની(Uttar Pradesh)રામપુર (Rampur)વિધાનસભા પેટાચૂંટણીનો મામલો સુપ્રીમ કોર્ટમાં(Supreme Court) પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટના એડવોકેટ સુલેમાન મોહમ્મદ ખાને ચૂંટણીમાં ધાંધલ ધમાલનો આરોપ લગાવતી અરજી દાખલ કરી છે. કોર્ટ ગુરુવારે આ મામલાની …