ગુજરાત ફર્સ્ટ ન્યુઝની ટીમએ આજે ભુજ તાલુકાના મીરજાપરના પેટા આરોગ્ય કેન્દ્રમાં મુલાકાત લીધી હતી જોકે સવારે 11:00 વાગે આ આરોગ્ય કેન્દ્રમાં તાળાં જોવા મળ્યા હતા બીજી તરફ ભુજ શહેરના વ્યાયામશાળા …
-
-
રાષ્ટ્રીય
રસીકરણનો રેકોર્ડ, 220 કરોડ રસીના ડોઝ અપાયા, કેન્દ્રિય આરોગ્યમંત્રીએ ટવીટ કરીને આપી જાણકારી
by Vipul Pandyaby Vipul Pandya16 જાન્યુઆરી 2021ના રોજ દેશભરમાં શરૂ થયેલા કોવિડ રસીકરણ અભિયાને વધુ એક રેકોર્ડ બનાવ્યો છે.ભારતમાં કોવિડ-19 રસીકરણ અભિયાને 220 કરોડ રસીના ડોઝનો સીમાચિહ્ન પાર કર્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ …
-
ગુજરાત
અમદાવાદમાં ઓરીના વધતા કેસોને લઇને આરોગ્ય તંત્ર હરકતમાં, વેક્સિનેશન પર મુકાયો ભાર
by Vipul Pandyaby Vipul Pandyaઆરોગ્ય તંત્ર સતર્ક અમદાવાદ શહેરમાં ઓરીના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે…ઓરી અને અછબડાના કેસો વધતા આમદાવાદ આરોગ્ય તંત્ર સતર્ક થયુ છે…ઓરી માટે નાના બાળકોના વેક્સીનેશન પર પણ ભાર મુક્વામાં આવ્યો …
-
બાળકોને વેક્સીનેશન પછી તાવ તેમજ દુખાવો પણ થતો હોય છે. જેના કારણે બાળક સતત રડ્યા કરે છે. રસી બાદ બાળકને ઘરે લાવી સુવડાવાથી બાળકને આરામ મળશે. 2 કલાક બાદ બાળકને જે …
-
Homeરાષ્ટ્રીય
કોવેક્સીન અને કોવિશીલ્ડ રસી લેનારા લોકો હવે લગાવી શકશે Corbevax Vaccineનો બૂસ્ટર ડોઝ
by Vipul Pandyaby Vipul Pandyaભારત સરકારના અધિકૃત સૂત્રોએ માહિતી આપી છે કે જૈવિક ‘ઇ કોર્બેવેક્સ બૂસ્ટર શોટ’ હવે 18 વર્ષથી વધુ ઉંમરના એ લોકો માટે ઉપલબ્ધ છે જે કોવેક્સિન અથવા કોવિશિલ્ડનો ડોઝ લઇ ચુક્યા …
-
સૌ પ્રથમ તો એ જાણવું જરૂરી છે કે બૂસ્ટર ડોઝ કયારે લઇ શકાય? જે લોકોનો પહેલો અને બીજો ડોઝ લેવાય ગયો હોય તે બાદ જ બૂસ્ટર ડોઝ લઈ શકાય છે. તેમજ …
-
Homeરાષ્ટ્રીય
ભારતે 18 મહિનામાં 200 કરોડ કોવિડ રસીકરણનું લક્ષ્ય પાર કર્યું
by Vipul Pandyaby Vipul Pandyaકોરોના વાયરસ સામેની લડાઈમાં ભારતે એક નવું સ્થાન હાંસલ કર્યું છે. ભારતે શનિવારે 200 કરોડ કોવિડ રસીકરણનો લક્ષ્યાંક હાંસલ કર્યો છે. ભારતે 18 મહિનામાં આ સીમાચિહ્ન હાંસલ કર્યું છે. ભારતમાં …
-
ભારતે વર્ષ 2021માં જોરશોરથી વેક્સિનેશન અભિયાનની શરૂઆત કરવી હતી. વેક્સિનેશન અભિયાનને ખૂબ જ મત્વ આપવામાં આવ્યું હતું. આ અભિયાનનું પરિણામ કારોનાની બીજી અને ત્રીજી લહેરમાં જોવા મળ્યું હતું. કોરોના મહામારીને રોકવા માટે બનાવવામાં આવેલી …
-
Home
દેશમાં કોરોનાના કેસમાં વધારો, આજે 3 મહિના બાદ નોંધાયા સૌથી વધુ નવા કેસ
by Vipul Pandyaby Vipul Pandyaદેશમાં એકવાર ફરી કોરોનાના કેસનો ગ્રાફ ઉપર ગયો છે. સોમવારની સરખામણીએ મંગળવારે કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ આજે કેસમાં વધારો થયો છે. 3 મહિના બાદ આજે સૌથી વધુ …
-
Home
જો જો સાચવજો, દેશમાં વધ્યા કોરોનાના કેસ, આજે નોંધાયા 8 હજારથી વધુ કેસ
by Vipul Pandyaby Vipul Pandyaદેશમાં હવે ધીમે ધીમે કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. દૈનિક કોરોનાના કેસ વધતા ફરી તે જ દિવસો કે જે સમગ્ર વિશ્વ જોઇ ચુક્યું છે, તે પરત ફરી રહ્યા હોય …