કોરોના સંક્રમણથી હૃદયની ધમનીઓમાં બ્લોકેજ થઈ શકે છે, પરંતુ એન્ટી-કોરોના રસી લઈને હાર્ટ એટેકની વાત સાવ ખોટી છે. આ દાવો નવી દિલ્હી સ્થિત ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા …
-
રાષ્ટ્રીય
-
ગુજરાત
તમારા બાળકને કઈ રસી ક્યારે અપાવવી જાણી લો, રાજ્ય સરકારનું સાર્વત્રિક રસીકરણ અભિયાન
by Hardik Shahby Hardik Shahરોગપ્રતિરોધક રસીનું શું મહત્ત્વ છે, તે આપણે સૌએ કોરાનાકાળમાં જોયું છે. કેટલીક ગંભીર અને જીવલેણ બીમારીઓ સામે રક્ષણ આપવા માટે રસી લગાવવી ખૂબ જ જરૂરી છે. કેટલીક રસીના માત્ર એક …
-
રાષ્ટ્રીયરાષ્ટ્રીય
અસમાનતા ખતમ કરીને એઇડ્સથી છુટકારો મેળવો, વિશ્વમાં 40 થી વધુ રસીઓ પર ટ્રાયલ
by Vipul Pandyaby Vipul Pandyaએઇડ્સ સોસાયટી ઓફ ઇન્ડિયાના પ્રમુખ ડૉ. ઇશ્વર ગીલાડા, જેમણે 1986માં ભારતમાં સૌપ્રથમ એક્વાયર્ડ ઇમ્યુન ડેફિસિયન્સી સિન્ડ્રોમ (AIDS)∈ દર્દીની ઓળખ કરી હતી, કહે છે કે હ્યુમન ઇમ્યુનોડેફિસિયન્સી વાઇરસ (HIV) ∈ ટ્રાન્સમિશન …
-
રાષ્ટ્રીય
દેશમાં આજે કોરોનાના આંકડામાં થયો વધારો, બુધવારની સરખામણીએ 20 ટકા વધ્યા કેસ
by Hardik Shahby Hardik Shahદેશમાં કોરોનાવાયરસનો કહેર એકવાર ફરી વધી રહ્યો હોય તેવું સામે આવી રહેલા આંકડાઓ પરથી લાગી રહ્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં …
-
ગુજરાત
જિલ્લામાં રસીનો નવો જથ્થો ઉપલબ્ધ પરંતુ રસી લેવામાં લોકોની નિરશતા
by Vipul Pandyaby Vipul Pandyaપોરબંદર જિલ્લામાં કોરોના વેક્સિનનો નવો જથ્થો ઉપલબ્ધ થયો છે. પરંતુ રસી લેવામાં નિરશતા દાખવી રહ્યાં છે. ચિન જેવા મોટા દેશોમાં કોરોનાના કેસો વધી રહ્યાં છે. આ મામલે ભારત સરકાર પણ …
-
ગુજરાત
અમદાવાદમાં અનેક અર્બન હેલ્થ સેન્ટરમાં કોરોનાની રસી ઉપલબ્ધ નહીં, લોકોને ખાવો પડી રહ્યો છે ધરમ ધક્કો
by Vipul Pandyaby Vipul Pandyaએક તરફ કોરોનાના આંકડામાં સતત વધારો થઇ રહ્યો છે..જેની વચ્ચે ક્યાંક રસી ની અછત ઉભી થઇ હોય એવી સ્થિતિ ઉભી થઇ છે..શહેરમાં પણ હાલમાં સતત કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે..તેની …
-
અમદાવાદ
કોરનાનો એકવાર ફરી હાહાકાર, રસી લેવામાં હજુ પણ લોકો બેદરકાર..!!
by Vipul Pandyaby Vipul Pandyaકોરોનાએ ફરી એકવાર માથું ઉચક્યું છે. દેશમાં તેમજ રાજ્ય અને શહેરમાં સતત કેસમાં વધારો થઇ રહ્યો છે. જેની માટે કોર્પોરેશન તંત્ર સજ્જ છે. વેક્સિનેશન લેવા માટે લોકોને અપીલ કરવામાં આવી …
-
અમદાવાદ
કોરોનાના ભય વચ્ચે કયા લાગી લાઈનો, બુસ્ટર ડોઝ લેવા લોકોની પડાપડી
by Vipul Pandyaby Vipul Pandyaવિશ્વમાં કોરોનાની ફરી ખરાબ સ્થિતિને જોતા ભારતમાં ફરી એકવાર કોરોના માથું ઊંચકે તો નવાઈ નહીં. ત્યારે બીજી તરફ હવે કોરોનાને લઇ અમદાવાદના લોકોમાં ભય જોવા મળ્યો છે. કારણ કે બુસ્ટર …
-
રાષ્ટ્રીય
શું ભારતમાં ફરી થશે કોરોનાનો વિસ્ફોટ? આ લક્ષણો દેખાય તો થઇ જજો સાવધાન
by Vipul Pandyaby Vipul Pandyaકોરોનાના કિસ્સામાં, અઢી વર્ષથી વધુ સમય સુધી, સમગ્ર વિશ્વમાં લોકોએ આવી ઘણી લહેરનો સામનો કર્યો, જેમાં એક પછી બીજી અને ત્રીજી લહેરનો સમાવેશ થાય છે. દર વખતે નવા વેરિઅન્ટ, નવા …
-
આંતરરાષ્ટ્રીય
અમેરિકા, જાપાન અને દ.કોરિયામાં વધ્યા કોરોનાના કેસ, વિશ્વમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 5 લાખથી વધુ નવા કેસ
by Vipul Pandyaby Vipul Pandyaજે વાયરસનું નામ આપણે સૌ ભુલવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, તેના કેસ એકવાર ફરી વધતા હોય તેવું સામે આવી રહ્યું છે. અહીં અમે ચીનની વાત કરી રહ્યા છીએ, જ્યા કોરોનાના …