ભારત- પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય બોર્ડરને (ndia-Pakistan border) અડીને આવેલ રણ વિસ્તાર નડાબેટને (Nadabet) આજે 100 નવી એસટી બસોની ભેટ મળવાની છે. આજે નડાબેટ ખાતે નવીન 100 બસોનું લોકાર્પણ કરવામાં આવશે. ગૃહ …
-
-
Gujarat : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતને વધુ એક ભેટ આપવા જઇ રહ્યા છે. ગુજરાત (Gujarat)માં હવે અમૃત ભારત ટ્રેન શરુ થશે. Gujarat માં શરુ થનારી આ ટ્રેનમાં ઓછું ભાડું હશે …
-
રાષ્ટ્રીય
Vande Bharat Train : રાજસ્થાનમાંવંદે ભારત ટ્રેનને ઉથલાવવાનું કાવતરું, પાટા પર મુકાયા હતા પથ્થર અને લોખંડ સળિયા
by Hiren Daveby Hiren Daveઉ દયપુર-જયપુર વંદે ભારત એક્સપ્રેસ મોટી દુર્ઘટનાનો શિકાર થતા થતા રહી ગઇ. આ ટ્રેનને ઉથલાવવાનું કાવતરુ ઘડવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે જેમાં …
-
રાષ્ટ્રીય
Vande Bharat Train : 11 રાજ્યોને 9 વંદે ભારત એક્સપ્રેસની PM MODI એ આપી ગિફ્ટ
by Vipul Pandyaby Vipul Pandyaઆજે 24 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ 11 રાજ્યોને 9 વંદે ભારત એક્સપ્રેસ ( Vande Bharat Express) ગિફ્ટ કરીને મોટી ભેટ આપી હતી. પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ …
-
ગુજરાત
સાણંદમાં સેમી કંડક્ટર પ્લાન્ટનું ખાતમુહૂર્ત, વંદે ભારત સાણંદ ઉભી રહેશે તેવી જાહેરાત
by Vipul Pandyaby Vipul Pandyaસાણંદ (Sanand)માં માઇક્રોન ટેકનોલોજી પ્લાન્ટ (Micron Technology Plant) નું આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે (Ashwini Vaishnava) અમદાવાદ – જામનગર વચ્ચે શરૂ થનારી વંદે …
-
રાષ્ટ્રીય
Viral Video : Vande Bharat Train ની ટોયલેટમાં બીડી પી રહ્યો હતો એક વ્યક્તિ, એલાર્મ વાગ્યો અને પછી…
by Dhruv Parmarby Dhruv Parmarવંદે ભારત એક્સપ્રેસમાંથી એક મુસાફરની ધરપકડ કરવામાં આવી છે. મામલો બુધવારનો છે. તે ટ્રેનના ટોયલેટમાં ધૂમ્રપાન કરતો પકડાયો હતો. જેના કારણે ફાયર એલાર્મ વાગ્યું. પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે તે …
-
ગુજરાત
Vadnagar to Varanasi: યાત્રીગણ કૃપયા ધ્યાન દે, ‘વંદેભારત’ એક્સપ્રેસ ટ્રેનમાં તમને મળશે અનોખી સુવિધાઓ, જુઓ Video
by Dhruv Parmarby Dhruv Parmarવંદે ભારત (Vande Bharat) ટ્રેન સ્વદેશી ટેક્નોલોજીથી તૈયાર કરાયેલી ટ્રેન છે જે 8 કલાકમાં 700 કિમીની મુસાફરી કરી શકે છે. પેસેન્જર સુવિધાઓથી સજ્જ આ ટ્રેન આરામદાયક અને સુવિધાજનક છે. ટ્રેનના …
-
રાષ્ટ્રીય
Breking news ;ભોપાલથી દિલ્હી જઈ રહેલી વંદે ભારત ટ્રેનમાં લાગી આગ, તમામ યાત્રીઓ સુરક્ષિત
by Hiren Daveby Hiren Daveભોપાલથી દિલ્હી જતી વંદે ભારત ટ્રેનમાં આગ લાગી ગઈ છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આજે સવારે કુરવાઈ સ્ટેશન નજીક રાણી કમલાપતિ રેલવે સ્ટેશનથી નિઝામુદ્દીન જવા નીકળેલી વંદે ભારત ટ્રેનની C14 કોચમાં …
-
રાષ્ટ્રીય
PM મોદીએ ઓડિશાને પ્રથમ Vande Bharat ટ્રેનની આપી ભેટ, જાણો રુટ-સમય સહિતની તમામ વિગતો
by Dhruv Parmarby Dhruv Parmarવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પુરી-હાવડા રૂટ પર ભારતની 17 મી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી હતી. ટ્રેનનું ઉદ્ઘાટન સમારોહ કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ અને સીએમ …