બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા ટૂંક સમયમાં ક્રિકેટર તરીકે સિલ્વર સ્ક્રીન પર જોવા મળશે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ફાસ્ટ બોલર ઝૂલન ગોસ્વામીની બાયોપિક ફિલ્મમાં અનુષ્કા શર્મા મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. …
-
-
રાષ્ટ્રીય
કર્ણાટકમાં 3 દિવસ સ્કૂલો-કોલેજો રહેશે બંધ, 144મી કલમ લગાવાઈ
by Vipul Pandyaby Vipul Pandyaકોલેજને વિદ્યાર્થીઓએ બનાવ્યો અખાડો કર્ણાટકમાં હિજાબ વિવાદ પર હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી. એકતરફ હાઈકોર્ટમાં સુનાવણી તો બીજી તરફ રાજ્યની અનેક સ્કૂલ-કોલેજોમાં વિદ્યાર્થીઓએ ઉગ્ર વિરોધ કર્યો હતો. મુસ્લિમ વિદ્યાર્થિનીઓએ હિજાબ પહેરીને …