ઈઝરાયેલ ગાઝા પર સતત હવાઈ હુમલા કરી રહ્યું છે. હમાસના આતંકવાદીઓના ઠેકાણાઓને નષ્ટ કરવામાં આવી રહ્યા છે. હમાસ અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અલગ-અલગ દેશો પણ ઈઝરાયેલને સમર્થન આપવા …
-
-
અહેવાલ—પ્રદિપ કચિયા, અમદાવાદ અમદાવાદ ( Ahmedabad) શહેરમાં વધુ એક વખત હથિયારનો જથ્થો ઝડપાયો છે. પોલીસ દ્વારા શહેરના વિશાલા સર્કલ નજીકથી હથિયારો સાથે 6 લોકોની ધરપકડ કરી છે અને 9 પિસ્ટલ …
-
ગુજરાત
ગાંધીનગરમાં બિનવારસી કારમાંથી મળ્યો હથિયારોનો જથ્થો , 2 રિવોલ્વર,300 કારતૂસ જપ્ત
by Vishal Daveby Vishal Daveકાર છેલ્લા કેટલાક સમયથી ફ્લેટના બેઝમેન્ટમાં બિન વારસી પડી રહી હતી ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં કારમાંથી ગેરકાયદે હથિયારોનો જથ્થો ઝડપાયો છે.આ કાર છેલ્લા કેટલાક સમયથી ફ્લેટના બેઝમેન્ટમાં બિન વારસી પડી રહી …
-
તાલાલાના ગુંદરણ ગામે કાળીધારની સીમમાંથી હથિયારોની ફેક્ટરી ઝડપાઇએસઓજીએ ગેરકાયદેસર હથિયારોની ફેક્ટરી ઝડપી પાડીદેશી બનાવટની બંદૂક 4, જીવતા કારતૂસ 13, તલવાર, ધારિયા, છરી, ગુપ્તી, કુહાડા, ફારસી મળીને કુલ ૨૩ જેટલા ધારદાર …
-
UnionBudget2023
સશસ્ત્ર દળોના હાથ બનશે મજબૂત, આપ્યું અત્યાર સુધીનું સૌથી મોટું ડિફેન્સ બજેટ
by Vipul Pandyaby Vipul Pandyaકેન્દ્રીય બજેટમાં મોદી સરકારે દેશના સશસ્ત્ર દળોના હાથ મજબૂત કરવાનું કામ કર્યું છે. કેન્દ્ર સરકારે સંરક્ષણ દળો માટે અત્યાર સુધીનું સૌથી વધારે 5.94 લાખ કરોડનું ડિફેન્સ બજેટ આપ્યું છે. ચીન …
-
અમદાવાદ
ગુજરાત ATSના જાબાઝ અધિકારીઓની ઇરાદાઓને દરિયાના મોજા પણ હલાવી શક્યા નહીં, 5 દિવસ સુધી ચાલેલા દિલ ધડક ઓપરેશનની વાતો
by Vipul Pandyaby Vipul Pandyaડ્રગ્સની સાથે હથિયારોની હેરાફેરીનો પર્દાફાશગુજરાત એટીએસે 10 પાકિસ્તાનીઓની 280 કરોડના હેરોઇન અને હથિયારો સાથે દબોચી લીધા…ઓખાના દરિયામાંથી ભારતીય જળ સીમમાં ઓપરેશન પાર પાડવામાં આવ્યું…ગેસના સિલિન્ડરમાં ડ્રગ્સ છુપાવવામાં આવ્યું હતુંત્રણમાંથી બે ગેસ …
-
વિધાનસભા ચૂંટણીઓ-2022 (Gujarat Elections 2022) અંતર્ગત અમદાવાદ શહેરમાં બીજા તબક્કામાં મતદાન થનાર છે. જેને ધ્યાને લઈ આ ચૂંટણીઓ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિત જળવાઇ રહે અને ચૂંટણી મુકત, ન્યાયી અને …
-
રાષ્ટ્રીય
મારા જવાનો પાસે એવા હથિયાર હશે જેની વિરોધીઓ કલ્પના પણ નહીં કરી શકેઃ PM મોદી
by Vipul Pandyaby Vipul Pandyaવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કહ્યું હતું કે ભારતમાં એક નવી સંરક્ષણ ઇકોસિસ્ટમ વિકસાવવામાં આવી રહી છે જ્યાં આયાત ઘટી રહી છે અને નિકાસ વધી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય …
-
અમદાવાદ
રથયાત્રા પૂર્વે ક્રાઈમ બ્રાન્ચે હથિયાર સાથે રીઢા ગુનેગાર ધમા બારડના સાગરીતોને ઝડપ્યા
by Vipul Pandyaby Vipul Pandyaરથયાત્રાને લઇને અમદાવાદ પોલીસ સતર્ક થઇ છે. ઘણા દિવસોથી શહેરની સુરક્ષામાં વધારો કરાયો છે. પોલીસ દ્વારા રથયાત્રાને ધ્યાનમાં રાખીને પેટ્રોલિંગથી લઇને ગુનેગારોને જેલ હવાલે કરવાનું કામ ઉપાડ્યું છે. તેવામાં આજે ક્રાઈમ બ્રાન્ચે …
-
આંતરરાષ્ટ્રીય
સંયુક્ત રાષ્ટ્રના દેશોમાં ચિંતા વધી, ઈરાન ગમે ત્યારે પરમાણુ બોમ્બ..
by Vipul Pandyaby Vipul Pandyaસંયુક્ત રાષ્ટ્રની પરમાણુ એજન્સીએ કહ્યું છે કે ઈરાને દેશમાં મળી આવેલી પરમાણુ સામગ્રીની તપાસનો કોઈ ભરોસાપાત્ર જવાબ આપ્યો નથી અને કહ્યું છે કે ઈરાને યુરેનિયમનો ભંડાર જમા કરી રહ્યો છે …