દિલ્હી-NCR માં રવિવારે સવારે ધુમ્મસ જોવા મળ્યું હતું. જેના કારણે દિલ્હી એરપોર્ટ પર ફ્લાઈટની કામગીરી પણ પ્રભાવિત થઈ હતી. ઠંડા પવનોને કારણે ઠંડીમાં થોડો વધારો થયો હતો. લોકો બોનફાયર પ્રગટાવીને …
-
રાષ્ટ્રીય
-
રાષ્ટ્રીય
Weather Update : હિમાચલ અને કાશ્મીરમાં ઠંડીનો પ્રકોપ, જાણો કેવું રહેશે આજનું તાપમાન…
by Dhruv Parmarby Dhruv Parmarપહાડોમાં હિમવર્ષા બાદ મેદાની વિસ્તારોમાં ઠંડીમાં ઘટાડો થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. દિલ્હી NCR માં વરસાદ ઓછો થયા બાદ ચમકતો તડકો બહાર આવી રહ્યો છે, પરંતુ તે ઠંડીથી રાહત …
-
રાષ્ટ્રીય
Weather Forecast : ઉત્તર ભારત ઠંડીથી થથડ્યું, હાડ થીજવતી ઠંડીમાં રસ્તાઓ થયા ગાયબ
by Hardik Shahby Hardik ShahWeather Forecast : ગુજરાતમાં ભલે ઠંડીનો એટલો અહેસાસ ન થતો હોય પણ ઉત્તર ભારતમાં તેનાથી વિપરીત પરિસ્થિતિ જોવા મળી રહી છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ અને જમ્મુ-કાશ્મીરમાં કડકડતી ઠંડી પડી …
-
રાષ્ટ્રીય
weather update : ઉત્તર ભારત ગાઢ ધુમ્મસ અને શીત લહેરની પકડમાં, હિમવર્ષા સાથે નવા વર્ષનું સ્વાગત
by Dhruv Parmarby Dhruv Parmarજમ્મુ અને કાશ્મીરથી લઈને હિમાચલ પ્રદેશ અને પંજાબ, હરિયાણાથી લઈને રાજસ્થાન અને બિહાર સુધીનો સમગ્ર ઉત્તરપશ્ચિમ ભારત ગાઢ ધુમ્મસ અને તીવ્ર શીત લહેરોની ઝપેટમાં છે. છેલ્લા કેટલાક દિવસોથી પર્વતીય રાજ્યોના …
-
ગુજરાત
રાજ્યમાં 24 કલાકમાં કેટલો વરસાદ પડ્યો? હવામાન વિભાગે જાહેર કર્યા આંકડા
by Hiren Daveby Hiren Daveરાજ્યમાં 24 કલાકમાં 128 તાલુકામાં વરસાદ જેતપુર પાવીમાં સૌથી વધુ 8 ઈંચ વરસાદ પડ્યો બોડેલીમાં 8, જાંબુઘોડા તાલુકામાં 6 ઈંચ વરસાદ તિલકવાડા અને સંખડા તાલુકામાં 4-4 ઈંચ વરસાદ સિનોરામાં સાડા …
-
દેશભરમાં ફરી એકવાર ભારે વરસાદને કારણે લોકોના ટેન્શનમાં વધારો થયો છે. રાજધાની દિલ્હીમાં બુધવાર (26 જુલાઈ) સવારથી જ ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 26 અને 27 …
-
રાષ્ટ્રીય
બંગાળની ખાડીમાં આજે લો પ્રેશર વિસ્તાર બનવાની સંભાવના, માછીમારોને ચેતવણી
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ રવિ પટેલ, ગુજરાત ફર્સ્ટ દક્ષિણપૂર્વ બંગાળની ખાડી અને તેને અડીને આવેલા દક્ષિણ આંદામાન સમુદ્રમાં ચક્રવાતનું પરિભ્રમણ યથાવત છે અને તેના પ્રભાવ હેઠળ સોમવારે આ પ્રદેશ પર નીચા દબાણનો વિસ્તાર …
-
રાષ્ટ્રીય
દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં વધી ગરમી, પારો 40 ડિગ્રીને પાર, યલો એલર્ટ જાહેર
by Hardik Shahby Hardik Shahઅહેવાલ – રવિ પટેલ સમગ્ર દેશમાં સૂર્યનો તાપ વધી રહ્યો છે. આકરા તડકાના કારણે તાપમાનનો પારો વધવા લાગ્યો છે. શુક્રવારે દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું હતું. …