ભારતીય વેઇટલિફ્ટર લાલરિનુંગા જેરેમીએ બર્મિંગહામમાં કોમનવેલ્થ ગેમ્સ 2022ના બીજા દિવસે પુરુષોની 67 કિગ્રા વર્ગમાં વિક્રમી વજન ઉપાડીને સુવર્ણ ચંદ્રક જીત્યો. સ્નેચમાં, જેરેમીએ 140 કિગ્રા ઉપાડીને નવો કોમનવેલ્થ ગેમ્સ રેકોર્ડ બનાવ્યો, …
ગુજરાત