આજે દુનિયામાં એવા ઘણા લોકો તમને જોવા મળી જશે જે કઇક એવું વિચિત્ર કાર્ય કરતા હશે કે જેના વિશે જાણીને તમે તમારુ માથું ખંજવાડ્યા વિના બિલકુલ પણ નહીં રહી શકો. …
-
-
આંતરરાષ્ટ્રીય
World News : 80 વર્ષની વૃદ્ધ મહિલાના માથામાંથી મળી સોય, તેના માતા-પિતાએ જન્મ લેતા જ શા માટે આવું કર્યું… ?
by Dhruv Parmarby Dhruv Parmarકેટલીકવાર સારવાર દરમિયાન જૂની ઈજાના ડાઘ દેખાવા સામાન્ય છે. પરંતુ તાજેતરમાં, જ્યારે એક રશિયન મહિલા અસ્વસ્થતા અનુભવવાને કારણે ડૉક્ટર પાસે ગઈ, ત્યારે રિપોર્ટમાં કંઈક એવો ખુલાસો થયો જેણે તેણીને ચોંકાવી …
-
આંતરરાષ્ટ્રીય
Animal Lover : રશિયન મહિલાને લાગ્યું કે તે એક સુંદર બિલાડી છે, પરંતુ તે ખૂબ જ ખૂંખાર હતું…, Video
by Dhruv Parmarby Dhruv Parmarહાલના સમયમાં દેશ અને દુનિયામાં પ્રાણીપ્રેમીઓની સંખ્યામાં વધારો થયો છે. આપણી આસપાસ એવા ઘણા લોકો છે જેઓ તેમના બાળકો કરતા પ્રાણીઓને વધારે ચાહે છે. હવે તેને સંવેદનશીલતા કહો કે નૈતિક …
-
વાયરલ & સોશિયલ
આ સુંદર યુવતીએ Boyfriend બનાવવા માટે બહાર પાડ્યું Form, 3000 લોકોએ કર્યું Apply
by Hardik Shahby Hardik Shahદુનિયાભરના તમામ લોકો આજે સોશિયલ મીડિયાનો સૌથી વધુ ઉપયોગ કરતા થયા છે. વળી આજના સમયે પોતાના જીવનસાથીને પણ ઓનલાઈન ડેટિંગ એપ દ્વારા શોધતા જોવા મળે છે. પરંતુ આ બધાથી અલગ …