રાજ્યમાં વરસાદની આગાહી વચ્ચે આજે વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદ (Unseasonal Rain) પડ્યો છે. માવઠું પડતા જગતનો તાત ચિંતામાં મૂકાયો છે. ત્યારે આગામી દિવસોમાં પણ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. …
-
-
ગુજરાત
Weather : હાડ થીજવતી ઠંડી માટે રહેજો તૈયાર! અંબાલાલ પટેલે કરી આ આગાહી
by Vipul Senby Vipul SenWeather : ઉત્તર ભારતમાં વધેલી ઠંડીના પગલે ગુજરાતમાં (Gujarat) પણ ઠંડીનો ચમકારો લોકો અનુભવ કરી રહ્યા છે. ઠંડા પવનો ફૂંકાવાના કારણે વહેલી સવારેથી લોકો હાડ થીજવતી ઠંડીનો સામનો કરી રહ્યા …
-
ગુજરાત
રાજ્યમાં ધીમા પગલે ઠંડીની શરૂઆત, આગામી સપ્તાહથી વધશે ઠંડીનું જોર
by Hardik Shahby Hardik Shahરાજ્યમાં નવરાત્રી બાદ હવે ધીમે ધીમે ઠંડીની શરૂઆત થઇ રહી છે. જોકે, હાલમાં રાજ્યમાં બેવડી ઋતુની અસર જોવા મળી રહી છે. હવામાન વિભાગની માનીએ તો રાજ્યમાં રાત્રિના સમયે લઘુત્તમ તાપમાન …
-
રાષ્ટ્રીય
આ 3 Reason ના લીધે સમગ્ર ભારતમાં અતિ ભારે વરસાદ….! વાંચો આ અહેવાલ
by Vipul Pandyaby Vipul Pandyaરાજધાની દિલ્હી (Delhi) સહિત ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં શનિવારે ભારે વરસાદ (Heavy rain) થયો હતો. આજે પણ અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ દિલ્હી, …
-
ગુજરાત
હવામાન વિભાગની આગાહી, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અમદાવાદમાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ
by Dhruv Parmarby Dhruv Parmarરાજ્યમાં આજે ફરી એકવાર વરસાદી માહોલ સર્જાશે. રાજ્યમાં અલગ અલગ જગ્યાએ વાવાઝોડા સાથે વરસાદ પડવાની આગાહી કરાઈ છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે જમ્મુ …
-
ગુજરાત
1લી જૂન સુધી ઉત્તર-મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં મોસમ રહેશે કૂલ…કરા સાથે વરસાદની આગાહી..
by Vipul Pandyaby Vipul Pandyaવેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે દેશના ઘણા રાજ્યોમાં વરસાદને કારણે વાતાવરણ ખુશનુમા રહ્યું છે. ઉત્તર અને મધ્ય ગુજરાત તથા દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગ ઉપરાંત યુપી-એમપી-રાજસ્થાનની સાથે, હવામાન વિભાગે ઘણા રાજ્યોમાં …