Valentine Day : વેલેન્ટાઇન ડેના (Valentine Day)દિવસે પોતાના પ્રેમને વ્યક્ત કરવા માટે ગુલાબના ફુલની હાઇ ડિમાન્ડ રહે છે. લાલ ગુલાબનું ફુલ એ પ્રેમનું પ્રતિક ગણાય છે. વેલેન્ટાઇન વીકમાં મોંઘી દાટ …
-
-
રાષ્ટ્રીય
Madhya Pradesh Crime : ઉજ્જૈનમાં BJP નેતા અને તેમની પત્નીની હત્યા, પોલીસે તપાસ શરૂ કરી…
by Dhruv Parmarby Dhruv Parmarમધ્ય પ્રદેશ (Madhya Pradesh)ના ઉજ્જૈનમાં શંકાસ્પદ લૂંટારાઓએ સ્થાનિક ભાજપ નેતા અને તેમની પત્નીની તેમના નિવાસસ્થાને હત્યા કરી. માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ઘટનાની તપાસ હાથ ધરી હતી. આ ઘટનાની …
-
-
-
Read
ટાઇમ પર ન પહોંચી પત્ની, પતિએ એરપોર્ટ પર છોડી એકલાજ ફ્લાઇટ પકડી લીધી, લોકોએ કહ્યું બિલકુલ બરાબર કર્યુ
by Vishal Daveby Vishal Daveપુરુષોને સ્ત્રીઓની એક આદત બિલકુલ પસંદ નથી હોતી. હવે તમે વિચારતા હશો કે આ કઈ આદત છે. આ આદત છે દરેક જગ્યાએ સમયસર પહોંચવામાં મોડુ કરવાની.. આ સમસ્યા મોટાભાગની મહિલાઓમાં …
-
Read
બ્રિટનના PM ઋષિ સુનક આવતીકાલે અક્ષરધામ મંદિર જશે, પત્ની અક્ષતા સાથે કરશે પૂજા-અર્ચના
by Vishal Daveby Vishal Daveબ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક જી-20 સમિટ માટે ભારતની મુલાકાતે છે. આજે તેઓ સમિટના પ્રથમ સત્ર અને બીજા સત્રની બેઠકોમાં ભાગ લઈ રહ્યા છે. સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે રવિવારે …
-
Read
અમદાવાદથી ગોંડલ પિયરમાં સાતમ આઠમનાં તહેવાર માણવા આવેલી પરિણિતાનું અકસ્માતમાં પતિની નજર સામે જ મોત
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોડલ જન્માષ્ટમીના તહેવારો ઉજવવા અમદાવાદ થી ગોંડલ માવતરને ત્યાં આવેલી પરણિતા પતિ સાથે કૃષ્ણ જન્મોત્સવ જોઇને બાઈક પર પતિ સાથે ઘર તરફ જઈ રહી હતી, ત્યારે અજાણ્યા …
-
પાકિસ્તાનથી પોતાના બાળકોને લઇને ભારત પોતાના પ્રેમને મેળવવાની આશાએ આવેલી સીમા હૈદરનો કેસ આજે તમામની જીભે છે. પણ શું તમને ખબર છે કે દેશમાં આવા કિસ્સાઓનું જાણે પૂર આવ્યું હોય …
-
આંતરરાષ્ટ્રીય
આતંકવાદી યાસીન મલિકની પત્ની પાકિસ્તાનમાં બનશે મંત્રી, આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે JKLF ચીફ
by Hiren Daveby Hiren Daveકાશ્મીરના અલગતાવાદી નેતા અને ટેરર ફંડિંગ કેસમાં જેલમાં બંધ યાસીન મલિકની પત્ની મુશાલ હુસૈન પાકિસ્તાનની વચગાળાની સરકારમાં મંત્રી બનવા જઈ રહી છે. પાકિસ્તાનમાં વડાપ્રધાન શાહબાઝ શરીફના રાજીનામા બાદ અનવર ઉલ …
-
Read
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૨૪ મું અંગદાન, બ્રેઇનડેડ જાહેર કરાયેલા પતિના અંગોનું પત્નીએ કર્યુ દાન
by Vishal Daveby Vishal Daveઅમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વિશ્વ આદિવાસી દિવસની વહેલી સવારે એક અંગદાતા પત્નીએ પોતાના બ્રેઇનડેડ પતિ સુરેન્દ્રસિંહનું અંગદાન કર્યું છે. આ અંગદાનમાં બે કિડની અને એક લીવરનું દાન મળ્યું છે. જે જરુરિયાતમંદ …