IPL 2024 ની શરૂઆત થતાં જ એક બાદ એક થ્રિલર મેચનો સિલસિલો શરૂ થઈ ચૂક્યો છે. આજરોજ IPL ની 7 મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ ( CSK ) નો સામનો …
-
સ્પોર્ટ્સ
-
આજે 22 ઓક્ટોબરના રોજ ધર્મશાળાના ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ કપ મેચ બપોરે 2 વાગ્યે શરુ થઈ હતી. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ …
-
ગુજરાત
પાદરામાં સંપર્ક થી સમર્થન અભિયાન, 2024ની ચૂંટણીમાં 400થી વધુ બેઠકો જીતવાનો આશાવાદ
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ વિજય માલી, વડોદરા કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી ના નેતૃત્વ ને ૯ વર્ષ પૂર્ણ થતાં દેશભરમાં ‘સંપર્ક થી સમર્થન અભિયાન’ અંતર્ગત પાદરા વિધાનસભાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં હિમાચલના …
-
રાષ્ટ્રીય
સુપ્રીમમાં AAP ની મોટી જીત, અધિકારીઓની ટ્રાન્સફર-પોસ્ટીંગનો અધિકાર ચૂંટાયેલી સરકારને
by Vishal Daveby Vishal Daveદિલ્હી સરકાર અને લેફ્ટનન્ટ ગવર્નરના મામલામાં અધિકારીઓના ટ્રાન્સફર-પોસ્ટિંગના અધિકાર અંગે સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે દિલ્હી સરકારને અધિકારીઓની બદલી અને પોસ્ટિંગનો અધિકાર છે. આ દિલ્હી સરકારની મોટી જીત છે. …
-
ગુજરાત
પાકિસ્તાનના ઘરઆંગણે પ્રથમવાર સૂપડા સાફ, ઇગ્લેન્ડે 3-0થી કર્યો વ્હાઇટવોશ
by Vipul Pandyaby Vipul Pandyaઈંગ્લેન્ડે કરાચી ટેસ્ટ મેચમાં પાકિસ્તાનને હરાવીને ઈતિહાસ રચ્યો છે. પાકિસ્તાનમાં રમાયેલી 3 મેચની ટેસ્ટ શ્રેણીમાં ઈંગ્લેન્ડે 3-0થી જીત મેળવીને પાકિસ્તાનનો સફાયો કર્યો હતો. શ્રેણીની ત્રીજી અને છેલ્લી ટેસ્ટમાં ઈંગ્લેન્ડે 8 …
-
ગુજરાત
આ રહ્યા એ દિગ્ગજો જેમણે નોંધાવી પ્રચંડ જીત, 90 હજાર કરતા વધુ મતોની સરસાઇથી બન્યા વિજયી
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વર્ષ 2017ની તુલનાએ 6.45ટકા મતદાનમાં ઘટાડો થયો હોવા છતાં ભાજપના મોટાભાગના ઉમેદવારોએ ધરખમ લીડથી જીત હાંસલ કરી છે. ભાજપના 9 ઉમેદવારો એવા છે જેઓ 90 હજાર લીડ …
-
રાષ્ટ્રીય
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં AAPની જીત, 240માંથી 131 બેઠકો પર બાજી મારી
by Vipul Pandyaby Vipul Pandyaદિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે MCDના ચૂંટણી પરિણામોનું ચિત્ર સાફ થઈ ગયું છે. 15 વર્ષ બાદ MCD ભાજપના હાથમાંથી સરકી ગયું છે. આમ આદમી પાર્ટીને 250માંથી અડધાથી વધુ બેઠકો મળતી …
-
GujaratElectionResultગુજરાત
આ દિગ્ગજોની હાર થાય છે કે જીત તેના પર છે સૌ કોઇની નજર
by Vipul Pandyaby Vipul Pandyaથરાદ બેઠક થરાદ બેઠક પર ભાજપમાંથી શંકર ચૌધરી ચૂંટણી લડી રહ્યા છે. આ બેઠક પર ગત ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પરબત પટેલ જીત્યા હતા.આ બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ગુલાબસિંહ જીત્યા …
-
GujaratElectionResultગુજરાત
આ દિગ્ગજ નેતાઓ સળંગ છ થી સાત ટર્મથી ચૂંટણી જીતતા આવ્યા છે, તેમના નામનો વાગે છે ડંકો
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાત વિધાનસભા ચૂંટણીમાં સાત એવા ઉમેદવાર છે, જે 6 થી 7 ટર્મથી ચૂંટણી લડીને જીતતા આવ્યા છે. ભાજપના યોગેશ પટેલ, પબુભા માણેક, બીટીપીના છોટુ વસાવા સળંગ સાત વખત જીતવાનો રેકોર્ડ …
-
ગુજરાત
વન-ડે વર્લ્ડ કપ અને T20 વર્લ્ડ કપ બેક ટુ બેક જીતનારી ઇંગ્લેંડ વિશ્વની પહેલી ટીમ
by Vipul Pandyaby Vipul Pandyaઇંગ્લેન્ડે 2019માં વન ડે વર્લ્ડ કપ જીત્યો હતો ઇંગ્લેન્ડે T-20 વર્લ્ડકપની ફાઇનલમાં પાકિસ્તાનને હરાવી ઇતિહાસ રચી દીધો છે. ઇંગ્લેન્ડની ટીમ એકસાથે વન-ડે વર્લ્ડ કપ ચેમ્પિયન અને T20 વર્લ્ડ કપ ચેમ્પિયનનું સ્ટેટસ …