Richest woman: વિશ્વની સૌથી ધનિક મહિલાઓની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદી Slingo research ના માધ્યમથી બહાર પાડવામાં આવી છે. આ સંશોધનના આધારે વિશ્વસ્તરે મહિલા સશક્તિકરણ વધું પ્રભાવશાળી છે. …
-
-
ગુજરાત
Sexual harassment case: બાળકને રૂ. 10 ની લાલચ આપી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું
by Aviraj Bagdaby Aviraj BagdaSexual harassment case: સરકાર દ્વારા દેશમાં દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યના બનાવને નાબૂદ કરવા માટે અનેક નિયમ-કાનૂન ઘડવામાં આવ્યા છે. પરંતુ તેમ છતાં દેશના દરેક ખૂણે-ખૂણે અવાર-નવાર માસૂમ બાળકો આવા …
-
Gandhinagar: ગુજરાત વિધાનસભાગૃહ ખાતે ‘તેજસ્વિની વિધાનસભા’નું આયોજન કરવામાં આવ્યું હતું. આજે ગુજરાતની આ દીકરીઓએ જે આત્મવિશ્વાસ સાથે વિધાનસભા ગૃહનું સંચાલન કર્યું છે, તે જોઈને ચોક્કસ પણે કહી શકાય કે ગુજરાતનું …
-
ગુજરાત
Surat: સુરતમાં મહિલાઓએ ચાલાકાઈથી જ્વેલર્સમાં ચોરીને આપ્યો અંજાબ
by Aviraj Bagdaby Aviraj Bagdaઅહેવાલ આનંદ પટની ત્રણ મહિલાઓ દ્વારા ખુબ ચાલાકાઈથી જ્વેસર્સમાં ચોરી કરાઈ સુરતના રાંદેર પોલીસ મથકની હદમાં આવેલા મોરાભાગળ વિસ્તારમાં નવકાર જ્વેલર્સ આવેલ છે. સુરતના અડાજણમાં આવેલ વાત્સલ્ય હાઈટ્સમાં રહેતા અને …
-
ગુજરાત
Surat: સુરતમાં મહિલા મંડળ દ્વારા અનોખી રીતે લોક કલ્યાણ કાર્યો
by Aviraj Bagdaby Aviraj Bagdaઅહેવાલ રાબિયા સાલેહ સુરતને દાતા ઓની નગરી તરીકે ઓળખવમાં આવે છે, કોઈપણ ધાર્મિક કે સામાજિક કાર્ય હોય તેમાં સુરતીઓ કાયમ અગ્રેસર રહે છે, એમાં પણ મહિલાઓનું એક મંડળની વિદેશ સુધી …
-
રાષ્ટ્રીય
Maharashtra : જમીન પર પડેલી લાશ, ગરદન પર ઈજાના નિશાન અને…, સાસરે ગયેલી નવપરિણીત મહિલાનું મોત
by Dhruv Parmarby Dhruv Parmarમહારાષ્ટ્રના લાતુર જિલ્લામાં એક નવપરિણીત મહિલાનો મૃતદેહ તેના સાસરિયાના ઘરમાંથી મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે મૃતક મહિલાના લગ્ન 5 મહિના પહેલા લોડગા ગામમાં થયા …
-
Read
‘આ દીકરી કોઈ બીજાની છે, મારી નથી’ તેમ કહી ત્રાસ આપતા પતિ સામે પરિણીતાની મહિલા પોલીસમાં ફરિયાદ
by Vipul Pandyaby Vipul Pandyaઅહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ ભરૂચ મહિલા પોલીસ પથકમાં પરિણીતાએ શંકાના આધારે પતિ દ્વારા ત્રાસ આપવામાં આવતો હોવાની અને જેઠાણી તેમજ સાસુ દ્વારા કીડીવાળું જમવાનું આપવામાં આવતું હોવાનો આક્ષેપ કર્યો છે. …
-
એક્સક્લુઝીવ
શા માટે સવારના સમયમાં પુરૂષોની સરખામણીએ સ્ત્રીઓનો મૂડ ખરાબ હોય છે ?
by Kanu Janiby Kanu Janiશા માટે સવારના સમયમાં પુરૂષોની સરખામણીએ સ્ત્રીઓનો મૂડ ખરાબ હોય છે ?! સાવ સીધો જવાબ છે… સ્ત્રીઓને સવારના પહોરમાં ઉઠાવવી પડતી જવાબદારીઓ. પુરૂષો સવારના પહોરમાં ઉઠીને તૈયાર ચાની ચૂસકીઓ સાથે …
-
Read
બાળકો ઉઠાવીને ભીખ મંગાવનાર મહિલા અને પુરુષને ત્રણ બાળકો સાથે ઝડપી પાડવામાં આવ્યા
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ શબીર ભાભોર, દાહોદ બાળ તસ્કરીના અનેક કિસ્સાઑ સામે આવી રહયા છે ત્યારે દાહોદ પોલીસને પણ દાહોદ જિલ્લામાં બાળકો ઉઠાવતી ગેંગ ફરતી હોવાની માહિતી મળતા પોલીસે વોચ રાખી હતી તે …
-
રાષ્ટ્રીય
Uttar Pradesh : નોઇડામાં હાઈરાઈઝ સોસાયટીમાં લિફ્ટ તૂટી પડી, અંદર ફસાયેલી મહિલાનું મોત
by Dhruv Parmarby Dhruv Parmarનોઈડાની હાઈરાઈઝ હાઉસિંગ સોસાયટીની લિફ્ટ તૂટી પડતાં એક વૃદ્ધ મહિલાનું મોત થયું હતું. આ ઘટના બાદ સોસાયટીમાં હોબાળો મચી ગયો હતો. માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. …