દાઉદ ઈબ્રાહિમને મદદ કરવા બદલ તિહાર જેલમાં ગયા, ઈન્ટરવ્યુમાં હત્યાની કબૂલાત કરી હતી, પરંતુ બ્રિજ ભૂષણનો રાજકીય દબદબો ક્યારેય ઓછો થયો નથી. તેમની રાજનીતિ એવી છે કે તેઓ સતત છ …
-
-
રાષ્ટ્રીય
પ્રિયંકા ગાંધી પહોંચ્યા જંતર-મંતર, કુસ્તીબાજોની હડતાળને સમર્થન
by Vipul Pandyaby Vipul Pandyaકોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી શનિવારે સવારે કુસ્તીબાજોની હડતાળને સમર્થન આપવા જંતર-મંતર પહોંચ્યા હતા. કોંગ્રેસ સાંસદ દીપેન્દ્ર હુડ્ડા પણ તેમની સાથે હતા. જંતર-મંતર પર કુસ્તીબાજોના ધરણાનો શનિવારે સાતમો દિવસ છે. શુક્રવારે …
-
રાષ્ટ્રીય
કોણ છે એ બ્રિજ ભૂષણ શરણ સિંહ જેના પર કુસ્તીની ખેલાડીઓના યૌન શોષણનો છે આરોપ
by Vishal Daveby Vishal Daveબ્રિજ ભૂષણ સિંહની ગણતરી દબંગ નેતાઓમાં થાય છે. તેઓ ઉત્તર પ્રદેશના ગોંડાના વતની છે અને કૈસરગંજ લોકસભા મતવિસ્તારમાંથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે.બ્રિજ ભૂષણ શરણ સિંહ, જેઓ તેમના વિદ્યાર્થી જીવનથી …
-
રાષ્ટ્રીય
કુસ્તીબાજો ફરીએકવાર ઉતરશે ધરણા પર,7 મહિલા પહેલવાનોએ યૌન ઉત્પીડનના આરોપોનું કર્યુ પુનરાવર્તન
by Vishal Daveby Vishal Daveકુસ્તી સંઘ અને કુસ્તીબાજો ફરી એકવાર સામસામે છે. અઢી મહિના પહેલા કુસ્તીબાજો બજરંગ પુનિયા, વિનેશ ફોગાટ અને સાક્ષી મલિકે રેસલિંગ WFIના પ્રમુખ બ્રજ ભૂષણ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. રવિવારે …
-
દિલ્હીના જંતર-મંતર પર કુસ્તીબાજો (Wrestlers)નું ચાલી રહેલું પ્રદર્શન સમાપ્ત થઈ ગયું છે. મોડી રાત સુધી રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર (Anurag Thakur) અને કુસ્તીબાજો વચ્ચે બેઠક ચાલી હતી. જે બાદ કુસ્તીબાજોએ …
-
રાષ્ટ્રીય
દિલ્હીમાં કુસ્તીબાજોના ધરણા યથાવત્, બ્રિજભૂષણને હટાવવાની માગ
by Vipul Pandyaby Vipul Pandyaદિલ્હીમાં કુસ્તી ખેલાડીઓના ધરણા યથાવત્મોડી રાત્રે ખેલ મંત્રી સાથે યોજાઈ હતી બેઠકઆજે ફરી મંત્રી અનુરાગ ઠાકુર સાથે બેઠક થશેWFIના અધ્યક્ષ સામે ખેલાડીઓનો મોરચોયૌન શોષણ સહિતના ગંભીર આરોપ મુદ્દે માગWFI અધ્યક્ષ …
-
રાષ્ટ્રીય
દેશના ટોચના રેસલર્સના દિલ્હીના જંતર-મંતર પર ધરણા, કહ્યું ગુલામો જેવો વ્યવહાર નહીં ચલાવી લઇએ
by Vipul Pandyaby Vipul Pandyaબજરંગ પૂનિયાના નેતૃત્વમાં વિનેશ ફોગાટ, સંગીતા ફોગાટ, સાક્ષી મલિક, સોનમ મલિક અને અંશુ મલિક સહિત ભારતના ટોપના પહેલવાનોએ રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા (WFI) સામે બાંયો ચઢાવી છે. દિલ્હીના જતંર મંતર …