Summer : આગામી દિવસોમાં ગરમીનો પારો 43 ડિગ્રી અને તેની ઉપર જવાની સંભાવના છે ત્યારે હવામાન વિભાગે પણ ગુજરાતમાં 5 દિવસ યલો એલર્ટ જાહેર કર્યું છે. ઉનાળા (Summer ) ની …
-
-
ગુજરાત
Weather Report : રાજ્યમાં 5 દિવસ યલો એલર્ટ ! ગરમીનો પારો 43 ડિગ્રીએ પહોંચાવની વકી, જાણો ક્યાં કેટલું તાપમાન ?
by Vipul Senby Vipul SenWeather Report : રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે ગઈકાલે વાદળછાયું વાતાવરણ રહેતા કેટલાક વિસ્તારમાં ગરમીનો પારો ઘટતા લોકોએ રાહત અનુભવી હતી. પરંતુ, આવનારા દિવસોમાં ગરમી કહેર વર્તાવશે એવી આગાહી છે. ગુજરાતમાં …
-
ગુજરાત
HEAT WAVE : રાજ્યમાં ગરમીના પ્રમાણમાં વધારો,બે દિવસ યલો એલર્ટની આગાહી
by Harsh Bhattby Harsh Bhattરાજ્યમાં ગરમીના પ્રમાણમાં વધારો બે દિવસ યલો એલર્ટની આગાહી 9 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઓછી છતાં વધી ગરમી અમદાવાદમાં 41.5 ડિગ્રી તાપમાન નોંધાયું પોરબંદર,જૂનાગઢ, ગીરસોમનાથમાં …
-
ગુજરાત
રાજ્યભરમાં અગનવર્ષાનો પ્રારંભ, 41.6 ડિગ્રી સાથે ભુજ સૌથી ગરમ શહેર નોંધાયું
by Hardik Shahby Hardik ShahGujarat News : ઉનાળાની શરૂઆત થઇ ગઇ છે અને આ શરૂઆતમાં જ આકાશમાંથી જાણે અગનવર્ષા (Heat Wave) થઇ રહી હોય તેવું લાગી રહ્યું છે. જે ગરમી એપ્રિલ અને મે મહિનામાં …
-
Gujarat News : ઉનાળીની શરૂઆત થતા જ ગરમીનું પ્રમાણ વધ્યું છે. લોકો બપોરના સમયે નિકળતા પહેલા વિચારી કરી રહ્યા છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમી વધી છે. ત્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં 4 દિવસ …
-
ગુજરાત
અમદાવાદ સહિત રાજ્યભરમાં વધી ગરમી, 2 દિવસમાં ગરમીનો પારો થશે 40 ને પાર
by Harsh Bhattby Harsh Bhattરાજ્યમાં હવે હોળીનો તહેવાર નજીક છે તે પહેલા જ વાતાવરણમાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યભરમાં ગરમીનું પ્રમાણ સતત વધતું જોવા મળ્યું છે. હવામાન વિભાગ દ્વારા …
-
ગુજરાત
ગુજરાતમાં હોળી પહેલા ગરમી વધી, આગામી 5 દિવસ આ જિલ્લાઓમાં Yellow Alert
by Hardik Shahby Hardik Shahહોળી (Holi) નો તહેવાર નજીક છે તે પહેલા જ વાતાવરણમાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ગુજરાતના અલગ અલગ શહેરમાં ગરમી જોવા મળી રહી છે. ત્યારે હવામાન વિભાગ (Meteorological Department) …
-
ચોમાસાની થોડી હલચલને કારણે હજુ પણ પૂર્વ અને દક્ષિણના ઘણા રાજ્યોમાં વરસાદની સંભાવના જોવા મળી રહી છે. સોમવારે ઝારખંડ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળના ઘણા વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો. …
-
ગુજરાત
ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી પડવાની આગાહી, અમદાવાદમાં આવતીકાલથી યલો એલર્ટ
by Dhruv Parmarby Dhruv Parmarરાજ્યમાં ફરીથી કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા હજી આજે રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ વરસી શકે છે. ત્યારે આવતીકાલથી અમદાવાદમાં યલો એલર્ટ આપવામાં …