રાજ્યમાં GAS cadre ના 37 અધિકારીઓની એક સાથે બદલી, જુઓ લિસ્ટ
- GAS cadre ના અધિકારીઓની બદલીનાં આદેશ
- રાજ્યભરના ગેસ કેડરનાં 37 અધિકારીઓની બદલી
- સામાન્ય વહીવટ વિભાગે બદલીનાં આદેશ આપ્યા
રાજ્યમાં GAS cadre ના અધિકારીઓની બદલીને લઈ મોટા સમાચાર આવ્યા છે. રાજ્યભરમાંથી એક સાથે કુલ 37 ગેસ કેડરનાં અધિકારીઓની બદલીનાં આદેશ કરાયા છે. સામાન્ય વહીવટ વિભાગે આ અંગે પરિપત્ર જાહેર કરી આદેશ આપ્યો છે. આ અધિકારીઓની વિવિધ જગ્યાઓ પર બદલી કરાઈ છે.
આ પણ વાંચો - BZ GROUP Scam : CID ક્રાઇમે કહ્યું- માત્ર 2 બેંક ખાતામાં જ રૂ.175 કરોડની રકમ..!
આ પણ વાંચો - સાહેબો અને ગુનેગારોની સેવામાં રહેતા Ahmedabad ના 13 પોલીસવાળાની બદલીનો મામલો હાઇકોર્ટ પહોંચ્યો
ગુજરાત રાજ્ય સામાન્ય વહીવટી વિભાગ દ્વારા આજે મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વિભાગે રાજ્યમાં GAS cadre નાં કુલ 37 અધિકારીઓની બદલીનો આદેશ કર્યો છે. રાજ્ય સામાન્ય વહીવટી વિભાગે એક પરિપત્ર જાહેર કરીને આ માહિતી આપી છે. GAS cadre નાં 37 અધિકારીઓની રાજ્યમાં વિવિધ જગ્યાઓ અને પદ પર બદલી કરાઈ છે.
આ પણ વાંચો - Surat : ભારતનું દુર્ભાગ્ય છે, પાકિસ્તાનમાં હિન્દુઓ બચ્યા જ નથી : ગિરિરાજસિંહ


