Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

દિવાળીના સમયગાળોનો લાભ લઈને આતંકવાદીઓનો સરાજાહેર ગોળીબાર, 2 ઘાયલ

Budgam terrorists Attack : ઘટનાસ્થળ સહિત તેની આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન શરૂ
દિવાળીના સમયગાળોનો લાભ લઈને આતંકવાદીઓનો સરાજાહેર ગોળીબાર  2 ઘાયલ
Advertisement
  • Budgam જિલ્લામાં Terrorist નો ગોળીબાર
  • ઘટનાસ્થળે પહોંચીને વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો
  • પરપ્રાંતિયોને નિશાન બનાવવાની આ ત્રીજી ઘટના

દિવાળીના સમયગાળાનો લાભ લઈને Terrorist દ્વારા ફરી એકવાર Jammu and Kashmir ના એક વિસ્તારમાં આતંકી હુમલો કરવામાં આવ્યો છે. ત્યારે આ આતંકી હુમલો કયા કારણોસર કરવામાં આવ્યો છે, અને આ હુમલા પાછળ કોણ-કોણ જબાબદાર છે, તેને લઈને કોઈ સચોટ માહિતી સામે આવી નથી. ત્યારે બીજી તરફ ભારતીય સૈનિકો દ્વારા ઘટનાસ્થળ સહિત તેની આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

ઘટનાસ્થળે પહોંચીને વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો

Jammu and Kashmirના Budgam જિલ્લામાં આતંકીઓએ ફરી એકવાર બહારના લોકોને નિશાન બનાવ્યા છે. મળતી માહિતી મુજબ Budgam માં આતંકીઓએ ગોળીબાર કર્યો છે. ત્યારે ભયાવહ આતંકી ગોળીબારમાં બે બહારના લોકોને ગોળી વાગી છે. તેઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. ત્યારે તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. તે ઉપરાંત સુરક્ષા દળોએ ઘટનાસ્થળે પહોંચીને વિસ્તારને કોર્ડન કરી લીધો હતો.

Advertisement

Advertisement

આ પણ વાંચો: CM આતિશીએ એવી શું જાહેરાત કરી કે ખુશ થઇ ગયા દિલ્હીવાસી?

પરપ્રાંતિયોને નિશાન બનાવવાની આ ત્રીજી ઘટના

Jammu and Kashmir માં છેલ્લા 12 દિવસમાં પરપ્રાંતિયોને નિશાન બનાવવાની આ ત્રીજી ઘટના છે. Terrorist એ ગાંદરબલમાં એક પ્રોજેક્ટમાં કામ કરીને પરત ફરી રહેલી ટીમ ઉપર ગોળીબાર કરીને ડોક્ટર અને પ્રવાસી મજૂરોની હત્યા કરી નાખી હતી. આ પછી અન્ય પરપ્રાંતિય મજૂર પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જે બાદ હવે આ ઘટના પ્રકાશમાં આવી છે.

આ પણ વાંચો: Maharashtra assembly elections : 'મહિલા છું, માલ નથી' ઉદ્ધવ જૂથના નેતાની ટિપ્પણી પર ભડક્યા શાઇના એનસી

Tags :
Advertisement

.

×