Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Canada માં ભારતીયો નિરાધાર! વિદેશી મકાન માલિકે બળજબરીથી બહાર નીકળીને....

આ વીડિયોમાં Indian અર્ધનગ્ન અવસ્થામાં ઉભો છે પ્લેટફોર્મ X 'ઘર કા કલેશ' પર શેર કરવામાં આવ્યો છે Indian અને તેના મકાનમાલિક વચ્ચે ઝઘડો થયો હતો Canadian landlord evicting Indian : ભારતમાંથી અનેક લોકો આર્થિક સધ્ધરતા માટે વિદેશમાં જવાનું પસંદ...
canada માં ભારતીયો નિરાધાર  વિદેશી મકાન માલિકે બળજબરીથી બહાર નીકળીને
Advertisement
  • આ વીડિયોમાં Indian અર્ધનગ્ન અવસ્થામાં ઉભો છે
  • પ્લેટફોર્મ X 'ઘર કા કલેશ' પર શેર કરવામાં આવ્યો છે
  • Indian અને તેના મકાનમાલિક વચ્ચે ઝઘડો થયો હતો

Canadian landlord evicting Indian : ભારતમાંથી અનેક લોકો આર્થિક સધ્ધરતા માટે વિદેશમાં જવાનું પસંદ કરે છે. ત્યારે હાલના સમયમાં ભારતમાંથી યુવાનો મોટાભાગે વિદ્યાર્થી તરીકે વિદેશના શહેરમાં જવાનું પસંદ કરે છે. જોકે આ યુવાનો શિક્ષણ સાથે ત્યાં રોજગારી પણ મેળવતા હોય છે. જોકે તેમને વિદેશમાં રોજગારી મેળવવામાં પણ અનેક હાલાકીનો સામનો કરવો પડે છે. જોકે વિદેશમાં સૌથી વધુ મુશ્કેલી નિવાસસ્થાન શોધવામાં આવે છે. ત્યારે એક Indian નો તેના નિવાસસ્થાનથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે.

પ્લેટફોર્મ X 'ઘર કા કલેશ' પર શેર કરવામાં આવ્યો છે

કેનેટામાં રહેતા એક Indian દ્વારા આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં આ Indian ને મકાન માલિક દ્વારા બળજબરીપૂર્વક બહાર નીકાળવામાં આવે છે. આ વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ 15 સેકન્ડની ક્લિપ છે. આ વીડિયોમાં Indian અર્ધનગ્ન અવસ્થામાં ઉભો છે. ત્યારે મકાન માલિક તેની વસ્તુઓને મકાનીમાંથી બહાર ફેંકી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X 'ઘર કા કલેશ' પર શેર કરવામાં આવ્યો છે.

Advertisement

Advertisement

આ પણ વાંચો: Israel-Iran War : ઇઝરાયેલ પિશાચ અને અમેરિકા તો.....ખામેનેઇનો આક્રોષ

Indian અને તેના મકાનમાલિક વચ્ચે ઝઘડો થયો હતો

વીડિયોમાં કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, એક Indian અને તેના મકાનમાલિક વચ્ચે ઝઘડો થયો હતો. કારણ કે તે ઘર ખાલી કરી રહ્યો ન હતો. જેના કારણે મકાનમાલિકે જાતે જ તેની વસ્તુઓ કાઢવાનું શરૂ કર્યું હતું. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો કેનેડાના બ્રેમ્પટનનો છે. આ સ્થિતિ કયા સંજોગોમાં સર્જાઈ તેના પર ઘણા લોકોએ સવાલો ઉઠાવ્યા છે. કેટલાક લોકોએ એવું પણ અનુમાન કર્યું કે ભાડૂઆતે મકાન ખાલી કરવાની ના પાડી હશે, જેના કારણે મકાનમાલિકે મામલો પોતાના હાથમાં લીધો.

આ પણ વાંચો: Barsalogo માં થોડા કલાકોમાં જ 600 લોકોની ગોળી મારી હત્યા

Tags :
Advertisement

.

×