Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Delhi-NCR માં મેઘરાજા મેહરબાન, આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધશે

Delhi-NCR Rain : વધતા પ્રભાવને કારણે Delhi-NCR માં Rain થયો
delhi ncr માં મેઘરાજા મેહરબાન  આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધશે
Advertisement
  • છેલ્લા એક સપ્તાહથી હવામાન સંપૂર્ણપણે સ્વચ્છ હતું
  • વધતા પ્રભાવને કારણે Delhi-NCR માં Rain થયો
  • હિમાલય વિસ્તારમાં હિમવર્ષા થવાની સંભાવના

Delhi-NCR Rain : આજરોજ Delhi-NCR માં હવામાનમાં પલટો જોવા મળ્યો હતો. નોઈડા અને Delhiના ઘણા વિસ્તારોમાં Rainી વાતાવરણ થયા ભાર ધીમી ધારે Rain પડ્યો હતો. આ પછી અચાનક ઠંડી વધી ગઈ હતી. અગાઉ હવામાન વિભાગે Rainની સંભાવના વ્યક્ત કરી હતી. તેમાં 9 ડિસેમ્બરે Delhi-NCRમાં 2 મીમી Rain નોંધ્યો હતો. જે બાદ શિયાળામાં વધારો થવાની ચેતવણી પણ જારી કરવામાં આવી હતી. જો કે છેલ્લા એક સપ્તાહથી હવામાન સંપૂર્ણપણે સ્વચ્છ હતું.

વધતા પ્રભાવને કારણે Delhi-NCR માં Rain થયો

Delhi-NCR માં લઘુત્તમ તાપમાન 7 ડિગ્રીથી નીચે નોંધાયું છે. દિલ્હમાં પવન ગત દિવસો કરતાં પણ વધુ જોરદાર ફૂંકાયો હતો. તો ગઈકાલની રાત્રે પણ પવનની ગતિ સામાન્ય રહી હતી, પરંતુ આજે દિવસ દરમિયાન જોરદાર ઠંડો પવન ફૂંકાયો હતો. ત્યારે Delhi-NCR માં લઘુત્તમ તાપમાન 6.9 ડિગ્રી નોંધાયું હતું. મધ્ય પાકિસ્તાન અને તેની આસપાસના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વધતા પ્રભાવને કારણે Delhi-NCR માં Rain થઈ રહ્યો છે.

Advertisement

Advertisement

આ પણ વાંચો: Tiger Reserves માં યુપીના ધારાસભ્યના કાફલાએ કાયદાના લીરા ઉડાડ્યા

હિમાલય વિસ્તારમાં હિમવર્ષા થવાની સંભાવના

આ સાથે હવામાન વિભાગે હિમાલય વિસ્તારમાં હિમવર્ષા થવાની સંભાવના પણ વ્યક્ત કરી છે. Delhi-NCR માં Rain બાદ લોકોને પ્રદૂષણથી પણ રાહત મળી શકે છે. તેની સાથે હવાની ગુણવત્તા પણ સુધરી શકે છે. આજે રવિવાર હોવાથી મોટી સંખ્યામાં લોકો ઘરની બહાર ફરવા માટે આવ્યા હતા. આવી સ્થિતિમાં Rainના કારણે ઠંડીમાં વધારો થતા લોકોની મુશ્કેલી વધી છે.

આ પણ વાંચો: Shambhu border પર અનેક કિસાનો ઘાયલ હોવાથી થયા પીછેહઠ, પરંતુ....

Tags :
Advertisement

.

×