Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gandhinagar: મહાત્મા મંદિર પાસે પતિ-પત્ની વચ્ચે સરાજાહેર તકરાર, Video થયો Viral

Gandhinagar: પતિ અને પત્નીના ઘણા વિવાદિત સમાચાર સામે આવતા હોય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે ગાંધીનગર (Gandhinagar)માં ‘પતિ, પત્ની અને વો’ જેવી એક ઘટના સામે આવી છે. મળતી વિગતો પ્રમાણે વાત કરવામાં આવે તો ગાંધીનગરમાં પતિ-પત્નીનો સરાજાહેર...
gandhinagar  મહાત્મા મંદિર પાસે પતિ પત્ની વચ્ચે સરાજાહેર તકરાર  video થયો viral
Advertisement

Gandhinagar: પતિ અને પત્નીના ઘણા વિવાદિત સમાચાર સામે આવતા હોય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે ગાંધીનગર (Gandhinagar)માં ‘પતિ, પત્ની અને વો’ જેવી એક ઘટના સામે આવી છે. મળતી વિગતો પ્રમાણે વાત કરવામાં આવે તો ગાંધીનગરમાં પતિ-પત્નીનો સરાજાહેર તકરાર ભર્યો વીડિયો વાયરલ થયો છે જે, અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો પતિ કોઈ અન્ય યુવતી સાથે કારમા રંગરેલીયા બનાવી રહ્યો હતો તો પત્નીએ પતિને રંગે હાથે ઝડપી લીધો છે.

પત્નીને જોઈ જતા પતિના ભારે ટેન્શનમાં આવી ગયો

વિગતે વાત કરવામાં આવે તો, મહાત્મા મંદિર પાસે અન્ય યુવતી સાથે રંગરેલીયા મનાવી રહેલો પતિ ઝડપાઈ ગયો છે. નોંધનીય છે કે, પત્નીને જોઈ જતા પતિના ભારે ટેન્શનમાં આવી ગયો હતો. પત્ની મહાત્મા મંદિર પાસે કારમાં અન્ય યુવતી સાથે રહેલા પતિને પાઠ ભણાવવા પહોંચી હતી. અહીં મહાત્મા મંદિર પાસે પત્ની આડી ઉભી હોવા છતાં પતિએ કાર હંકારી મૂકી હતી. મળતી જાણકારી પ્રમાણે કારને રોકવા બોનેટ ઉપર પત્ની ચડી ગઈ હતી. પતિ પત્નીની તકરારનો વીડિઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Advertisement

અજીબ પ્રકારની ટકારનો વીડિયો વાયરલ થયો

નોંધનીય છે કે, પતિ અને પત્ની વચ્ચે થયેલા વિવાદના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. પરંતુ ગાંધીનગર (Gandhinagar)માં આવેલા મહાત્મા મંદિર પાસે ‘પતિ, પત્ની અને વો’ વચ્ચે અજીબ પ્રકારની ટકારનો વીડિયો વાયરલ થયો છે. જેમાં એક પત્નીએ તેના પત્નીને કોઈ અન્ય યુવતી સાથે ઝડપી લેતા હોબાળો થયો છે. પત્નીએ તેના પત્ની કારમાંથી બહાર નીકાળવાનો પ્રયત્ન કર્યો પરંતુ પતિએ પત્ની કાર પર હોવા છતાં પણ કાર હંકારી દીધી હતી. નોંધનીય છે કે, અત્યારે આ વીડિયોને લઈને ભારે ચર્ચાઓ ચાલી રહીં છે. આ સાથે પત્નીનો ગુસ્સો પણ વ્યાજબી લાગી રહ્યો છે.

Advertisement

આ પણ વાંચો: Gir Gadhada: બાળકોના ભોજનમાં નીકળી ઇયળ, આંગણવાડી સંચાકલને ફરજ પરથી દૂર કરવા માગ

આ પણ વાંચો: ‘સંપ્રદાયના બંધારણ પ્રમાણે પગલા લીધા જ છે’ વાયરલ વીડિયો વિવાદમાં Kothari Swami નું નિવેદન

આ પણ વાંચો: NEET Exam Scam અત્યાર સુધીની સ્થિતિનો સમગ્ર ઘટનાક્રમ, જાણો શું હતી આખી ઘટના

Tags :
Advertisement

.

×