ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gandhinagar : GPSC દ્વારા લેવાયો મોટો નિર્ણય, આ તારીખે લેવાશે હવે પરીક્ષાઓ

GPSC દ્વારા તા. 27 એપ્રિલનાં રોજ લેવામાં આવનાર પરીક્ષાની તારીખ બદલવામાં આવી છે.
11:11 PM Apr 04, 2025 IST | Vishal Khamar
GPSC દ્વારા તા. 27 એપ્રિલનાં રોજ લેવામાં આવનાર પરીક્ષાની તારીખ બદલવામાં આવી છે.
gpsc Exam date change gujarat first

GPSC દ્વારા તા. 27 એપ્રિલનાં રોજ લેવામાં આવનાર તમામ પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રવિવારે લેવામાં આવનાર તમામ પરીક્ષા તા. 29 એપ્રિલનાં રોજ રજાના દિવસે લેવામાં આવશે. તેમજ જીપીએસસી દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે.

થોડા સમય અગાઉ પણ જીપીએસસી દ્વારા અન્ય પરીક્ષામાં ફેરફાર કરાયો હતો. જેમાં તા. 19 મી એપ્રિલનાં રોજ યોજાનાર પરીક્ષાની તારીખ બદલીને તા. 25 એપ્રિલનાં રોજ કરવામાં આવી હતી. જેથી 20 એપ્રિલનાં રોજ ઉમેદવારો પરી7ા સ્થલે પહોંચી શકે. તે માટે 19 એપ્રિલની પરીક્ષાની તારીખ બદલવી પડી છે. તેમજ જીપીએસસીનાં હસમુખ પટેલે જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ Dwarka : અનંત અંબાણીનાં સ્વાગત માટે દ્વારકા શારદાપીઠમાં બેઠક યોજાઈ, સ્વાગત માટેની તૈયારીઓ પૂર્ણ

જાહેરાત 81/ 20254-25, 11/ 2024-25, 112/ 2024-25  નાં ઉમેદવારો તા. 20.4.2025  ની વર્ગ 1 અને 2 ની પરીક્ષા આપવા પરીક્ષા સ્થળે પહોંચી શકે તેને લઈ સબંધિત વિષયની પરીક્ષાની તારીખ બદલવી પડી છે.

આ પણ વાંચોઃ Vadodra: કાર ચાલક દ્વારા રાહદારીઓને અડફેટે લીધા, ભાગવા જતા પકડી પોલીસને સોંપ્યો

Tags :
Gandhinagar NewsGPSC ExamGPSC Exam Date ChangeGujarat FirstGUJARAT FIRST NEWSHasmukh Patel
Next Article