ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ઓગસ્ટમાં પડશે ભારેથી અતિભારે વરસાદ : અંબાલાલ પટેલ

રાજ્યના ઘણા જિલ્લાઓમાં વરસાદ ખૂબ પડી રહ્યો છે. જોકે, આ અંગે હવે અંબાલાલ પટેલે કહ્યું છે કે, આવતા મહિને એટલે કે ઓગસ્ટમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં 5 દિવસમાં 24 કલાકમાં ભારે વરસાદ રહેશે...
05:28 PM Jul 29, 2023 IST | Hardik Shah
રાજ્યના ઘણા જિલ્લાઓમાં વરસાદ ખૂબ પડી રહ્યો છે. જોકે, આ અંગે હવે અંબાલાલ પટેલે કહ્યું છે કે, આવતા મહિને એટલે કે ઓગસ્ટમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં 5 દિવસમાં 24 કલાકમાં ભારે વરસાદ રહેશે...

રાજ્યના ઘણા જિલ્લાઓમાં વરસાદ ખૂબ પડી રહ્યો છે. જોકે, આ અંગે હવે અંબાલાલ પટેલે કહ્યું છે કે, આવતા મહિને એટલે કે ઓગસ્ટમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં 5 દિવસમાં 24 કલાકમાં ભારે વરસાદ રહેશે અને આજથી ગુજરાતમાં છુટોછવાયો વરસાદ રહેશે. બીજી તરફ હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના લગભગ તમામ ભાગોમાં હળવા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો - સાબરમતી ગુરુકુલમ ઋષિમુનીઓ દ્વારા પ્રતિપાદિત પ્રાચીન વિદ્યાઓ અને જીવન ઉપયોગી કલાઓ થકી વિદ્યાર્થીઓનું સર્વાંગી ઘડતર કરે છે

આ પણ વાંચો - Panchmahal : વાવડી બુઝર્ગ વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ ન થતા સ્થાનિકોમાં રોષ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Ambalal Patelgujarat raingujarat rainsgujarat weatherheavy rainHeavy rainsRain in August
Next Article