Mahesana: શ્રી સિદ્ધી ગ્રુપના ચેરમેન મુકેશભાઈ પટેલનું પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ કર્યુ સન્માન
મહેસાણા-અમદાવાદ હાઈવે પર છત્રાલ નજીક મોટાબાર કડવા પાટીદાર સમાજના કેમ્પસના નામકરણ તેમજ નેચરોથેરપી સેન્ટરના ઉદ્ધાટનનો કાર્યક્રમ યોજાયો હતો.
Advertisement
- શ્રી સિદ્ધી ગ્રુપના ચેરમેન મુકેશભાઈ પટેલનું પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ કર્યુ સન્માન
- નેચરોથેરાપી સેન્ટરના ઉદ્ધાટન પ્રસંગે નીતિનભાઈ પટેલે કર્યુ સન્માન
- મોટાબાર કડવા પાટીદાર સમાજના કેમ્પસના નામ કરણ પ્રસંગે સ્વાગત
- CM ભૂપેન્દ્રભાઈ પટેલની પણ આ કાર્યક્રમમાં હતી ખાસ હાજરી
- પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈએ કર્યુ ખાસ સન્માન
અમદાવાદ-મહેસાણા હાઈવે પર છત્રાલ નજીક મોટાબાર કડવા પાટીદાર સમાજ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટાબાર કડવા પાટીદાર સમાજના કેમ્પસનું નામકરણ અને નેચરોથેરાપી સેન્ટરનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું.
શ્રી સિદ્ધી ગ્રુપના ચેરમેનનું પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ કર્યુ સન્માન
છત્રાલ ખાતે યોજાયેલા મોટાબાર કડવા પાટીદાર સમાતનાં આ કાર્યક્રમમાં શ્રી સિદ્ધિ ગ્રુપના ચેરમેન મુકેશભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ શ્રી મુકેશભાઈ પટેલનું પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા ખાસ સન્માન પણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
Advertisement
આ પણ વાંચોઃ Gandhinagar: છત્તીસગઢના ગ્રામીણ ક્ષેત્રનું પ્રતિનિધિ મંડળ 7 દિવસના ગુજરાત પ્રવાસે
Advertisement


