Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

45 વર્ષનો આ સાઉથ સુપરસ્ટાર દેશમાં સૌથી લોકપ્રિય અભિનેતા

Most popular male film stars in India 2024 : આ અભિનેતા તેની પૈન ઈન્ડિયા ફિલ્મ માટે સૌથી વધુ જાણીતો છે
45 વર્ષનો આ સાઉથ સુપરસ્ટાર દેશમાં સૌથી લોકપ્રિય અભિનેતા
Advertisement

Most popular male film stars in India 2024 : શું તમે જાણો ભારતીય સિનેમા સહિત દેશનો સૌથી લોકપ્રિય અભિનેતા કોણ છે? જો તમે વિચારી રહ્યા છે કે, તે શાહરુખ ખાન કે પથી સલમાન ખાન અથવા રણબીર કપૂર હશે, તો તમારી ધારણા તદ્દન ખોટી છે. કારણ કે... આ યાદીમાં સાઉથના સુપર સ્ટારે ખાન અને કપૂર ખાનદાનના સિતારોને માત આપી છે. સાઉથના 45 વર્ષના અભિનેતા દેશના સૌથી લોકપ્રિયા અભિનેતા તરીકે ઉભરી આવ્યા છે. જોકે આ અભિનેતા તેની પૈન ઈન્ડિયા ફિલ્મ માટે સૌથી વધુ જાણીતો છે. અને તેની દરકે ફિલ્મ 500 કરોડથી ઉપર હોય છે. તે ઉપરાંત પોતાના શાનદાર અને માસ લૂકને કારણે અભિનેતાએ સાઉથ સાથે હિન્દી સિનેમામાં પણ રાજ કરવાનું શરૂ કરી દીધું છે. ત્યારે આ વર્ષે તે સૌથી લોકપ્રિય અભિનેતા તરીકે આપણી સામે આવ્યો છે.

  • સાઉથ સુપર સ્ટાર અને બાહુબલી ફેમ અભિનેતા Prabhas દેશના સૌથી લોકપ્રિય અભિનેતા છે. કારણ કે... Prabhas એ ફિલ્મ ક્ષેત્રે તેની કારર્કીદિની મોટાભાગની ફિલ્મો સુપર હિટ આપી છે.

Advertisement

  • છત્રપતિ અને મીરચી જેવી ફિલ્મોને કારણે Prabhas ને સાઉથમાં ખુબ જ નામના મળી છે. તે ઉપરાંત હિન્દીમાં બાહુબલી અને કલ્કી જેવી ફિલ્મોને કારણે Prabhas સમગ્ર ભારતમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે.

Advertisement

  • તાજેતરમાં ઓરમૈક્સએ Ormax Stars India Loves: Most popular male film stars in India ની યાદી જાહેર થઈ હતી. આ યાદીમાં તમામ ખાન અને કપૂર સહિત અલ્લુ અર્જુન જેવા લોકપ્રિયા સાઉથ સુપરસ્ટારને પીછેહઠ કરીને બાહુબલી Prabhas દેશના સૌથી લોકપ્રિયા અભિનેતા બની ગયા છે. ત્યારે આ યાદીમાં બીજા નંબર પર થલાપતિ વિજય છે.

  • Most popular male film stars in India માં 3 નંબર ઉપર બોલીવૂડ કિંગ શાહરુખ ખાન છે. તો ચોથા નંબર ઉપર સુપરસ્ટાર જૂનિયર એનટીઆર છે.

  • Most popular male film stars in India માં પાંચમાં સ્થાને અજિત અને છઠ્ઠા સ્થાને પુષ્પારાજ ફેમ અલ્લુ અર્જુન છે. તો સાતમાં પાયદાન ઉપર મહેશ બાબૂ અને આઠમાં સ્થાને સૂર્યા સહિત નવામાં સ્થાને રામ ચરણ છે.

  • તો Most popular male film stars in India માં દસમાં સ્થાને દેશના ભાઈજાન સલમાન ખાન છે.

આ પણ વાંચો: Anurag Kashyap ની સૌથી વિવાદાસ્પદ ફિલ્મને CBFC તરફથી મળી મંજૂરી

Tags :
Advertisement

.

×