Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Pushpa 2 trailer માં અલ્લુ અર્જુન કરતા વધુ નામના મેળવી આ કિરદારે

Tarak Ponnappa Pushpa 2 trailer : Tarak Ponnappa નો લૂક તમને સ્તબ્ધ કરી નાખે છે
pushpa 2 trailer માં અલ્લુ અર્જુન કરતા વધુ નામના મેળવી આ કિરદારે
Advertisement
  • તારકે Pushpa 2 ના ટ્રેલરમાં સૌને ચોંકાવી નાખ્યા
  • Tarak Ponnappa નો લૂક તમને સ્તબ્ધ કરી નાખે છે
  • Tarak Ponnappa નો લૂક ઈન્ટરનેટ ઉપર થયો વાયરલ

Tarak Ponnappa Pushpa 2 trailer : Allu Arjun ની ફિલ્મ Pushpa 2 ને જોવા માટે દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જોકે Pushpa 2 નું તાજેતરમાં રિલીઝ કરવામાં આવ્યું છે. તો Pushpa 2 ના ટ્રેલરને લોન્ચ કરતા પહેલા પટનામાં એક ખાસ ઈવેન્ટ યોજવામાં આવી હતી. એટલે કે... આ ઈવેન્ટમાં પટના વાસીઓને સૌ પ્રથમ આ ફિલ્મનું ટ્રેલર બતાવવામાં આવ્યું હતું. તો પટનામાં આ ઈવેન્ટ દરમિયાના અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના સાથે ફિલ્મની સ્ટાર કાસ્ટ હાજર રહી હતી.

તારકે Pushpa 2 ના ટ્રેલરમાં સૌને ચોંકાવી નાખ્યા

જોકે Pushpa 2 ના ટ્રેલર બાદ એક વ્યક્તિને લઈ સૌ લોકો મુંઝવણમાં મુકાયા છે. Pushpa 2 ના ટ્રેલરમાં ક્ષણભર માટે એક ખુંખાર અને ભયાવહ કિરદારને બતાવવામાં આવ્યું હતું. તે ઉપરાંત આ વ્યક્તિનો જે લૂક સામે આવ્યો છે. તેને જોઈને સૌ લોકો તેના વિશે જાણવા માટે કુતૂહલ પેદા કરી રહ્યા છે. તો આ વ્યક્તિ બીજું કોઈ નહીં, પરંતુ કન્નડ અભિનેતા Tarak Ponnappa છે. જોકે તરક પોનપ્પાએ કેજીએફ ફ્રેંચાઈઝીમાં પણ પોતાના કિરદારથી લોકોના દિલ જીત્યા હતા. ત્યારે હવે, તેમણે તેલુગુ સિનેમામાં પોતાની કિસ્મત અપનાવી રહ્યા છે.

Advertisement

આ પણ વાંચો: કોણ છે તે જેના પ્રેમમાં 15 વર્ષથી પડેલી છે Keerthy Suresh અને શું બંને લગ્ન કરશે?

Advertisement

Tarak Ponnappa નો લૂક તમને સ્તબ્ધ કરી નાખે છે

તાજેતરમાં Tarak Ponnappa દેવરા 1 માં પણ જોવા મળ્યા હતા. બીજી તરફ તરક પોનપ્પા પાસે આ ઉપરાંત પણ અનેક દિગ્ગજ ફિલ્મોમાં કામ કર્યું છે. તો Tarak Ponnappaએ અત્યાર સુધીમાં કિચ્ચા સુદીપ અને પુનીશ રાજકુમાર જેવા દિગ્ગજ અભિનેતાઓ સાથે જ તેલુગુ સિનેમામાં કામ કર્યું છે. ત્યારે Pushpa 2 માં Tarak Ponnappaના લૂકને જોઈ સૌ લોકો તેના વિશે વાત કરી રહ્યા છે. Tarak Ponnappaનો આ લૂક ક્ષણભર માટે તમને સ્તબ્ધ કરી નાખે છે.

Tarak Ponnappa નો લૂક ઈન્ટરનેટ ઉપર થયો વાયરલ

Tarak Ponnappaનો આ લૂક ઈન્ટરનેટ ઉપર અત્યાર સૌથી વધારે વાયરલ થઈ રહ્યો છે. તમામ લોકો Pushpa 2 ના કિરદાર માટે પોતાના મનમાં કુતૂહલ પેદા થઈ રહ્યું છે. ત્યારે હવે, એ જોવાનું રહ્યું કે, Pushpa 2 એ 5 ડિસેમ્બરના રોજ જ્યારે સિનેમાઘરોમાં રિલીઝ થશે. ત્યારે Tarak Ponnappa પોતાના કિરદારથી લોકોના દિલ જીતી શકે છે નહીં.

આ પણ વાંચો: 50 Sexiest Asian Men ની યાદીમાં Vivian Dsena ટોપ પર

Tags :
Advertisement

.

×