Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ચાલતી ટ્રેનમાંથી મહિલાએ પતિની સાથે ઝઘડો થતા મારી છલાંગ, જુઓ Video

Train Suicide Viral Video : Train ના દરવાજા પાસે બાળકો રડવા જોવા મળ્યા હતા
ચાલતી ટ્રેનમાંથી મહિલાએ પતિની સાથે ઝઘડો થતા મારી છલાંગ  જુઓ video
Advertisement
  • મહિલાએ ચાલતી Train ના દરવાજામાંથી છલાંગ મારી
  • Train ના દરવાજા પાસે બાળકો રડવા જોવા મળ્યા હતા
  • પતિએ જાણીજોઈને તેની પત્નીને Train માંથી કૂદવા દીધી

Train Suicide Viral Video : દેશમાંથી વધુ એક ચોંકાવનારો Video સામે આવ્યો છે. ત્યારે આ Video જોઈને સૌ લોકો સ્તબ્ધ થઈ ગયા છે. કારણે કે... આ વીડિયોમાં જે ઘટના જોવા મળી રહી છે, તે આપણને આશ્ચર્યચક્તિ કરી મૂક છે. આ Video સોશિયલ મીડિયા ઉપર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. તે ઉપરાંત આ Video દરેક લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરી રહ્યો છે. જોકે આ વીડિયોને લઈ પોલીસે તજવીજ હાથ ધરી છે.

મહિલાએ ચાલતી Train ના દરવાજામાંથી છલાંગ મારી

આ ઘટના મધ્યપ્રદેશના ઓરાઈ અને અટ્ટા વચ્ચે દોડતી બરૌની એક્સપ્રેસની છે. આ Train માં અનેક મુસાફરો મુસાફરી કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે એક દંપતી Train ના દરવાજા પાસે ઉભેલું જોવા મળે છે. જોકે આ દંપતિ એકબીજા સાથે ઝઘડો કરી રહ્યા હોય છે. એટલા માટે Train ના કોચમાં હાજર અન્ય તમામ મુસાફરોનું પણ ધ્યાન તેમની ઉપર આકર્ષિત થાય છે. તો Train માં મુસાફરો પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલા ઝઘડાને જોઈ રહ્યા હતા.

Advertisement

આ પણ વાંચો: લોરેન્સ બિશ્નોઈના નામે ધમકી આપનારાની પોલીસે કરી ધરપકડ

Advertisement

Train ના દરવાજા પાસે બાળકો રડવા જોવા મળ્યા હતા

પરંતુ અચાનક મહિલા Train માંથી છલાંગ લગાવી દે છે. ત્યારે Train ના કોચમાં હાજર દરેક લોકો ચોંકી જાય છે. જોકે આ મહિલાએ ચાલતી Train માંથી છલાંગ લગાવીને આત્મહત્યા કરી છે, તો ત્યારે Train ના દરવાજા પાસે અમુક બાળકો પણ ઉભા હતા. તે ખુબ જ રડી રહ્યા હતા. તો Video જોઈને એવો અનુમાન લાગવવામાં આવે છે, આ બાળકો તેના હોઈ શકે છે. તે ઉપરાંત જ્યારે Train માંથી મહિલાએ છલાંગ લગાવી ત્યારેબાદ તુરંત Train ને થોભવામાં આવી હતી. તો Train ના કોચમાં હાજર અમુક લોકોએ જણાવ્યું છે કે, મહિલાએ દારૂ પીધો હતો.

પતિએ જાણીજોઈને તેની પત્નીને Train માંથી કૂદવા દીધી

આ ઘટનાનો Video વાયરલ થઈ રહ્યો છે. કેટલાક લોકોનું કહેવું છે કે પતિએ જાણીજોઈને તેની પત્નીને Trainમાંથી કૂદવા દીધી, જ્યારે અન્ય લોકોનું કહેવું છે કે તેણે પોતે જ દારૂ પીને અને ઝઘડા કર્યા બાદ કૂદી પડી હતી. વિડિયોમાં આઘાત પામેલા મુસાફરો અને પીડિત બાળકો સ્પષ્ટપણે જોઈ શકાય છે.

આ પણ વાંચો: ખીચડીના કારણે 10 મહિલાઓ Hospitalised! જાણો શું છે ઘટના

Tags :
Advertisement

.

×