Home » બજાર મજબૂત, સેન્સેક્સ નિફ્ટી 295 પોઈન્ટ વધીને 18089 ના સ્તર પર ખુલ્યો
બજાર મજબૂત, સેન્સેક્સ નિફ્ટી 295 પોઈન્ટ વધીને 18089 ના સ્તર પર ખુલ્યો
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
99
મંગળવારે શેર બજારમાં (Stock Market)માં સેન્સેક્સ (Sensex) 295 પોઈન્ટના વધારા સાથે 60861ના સ્તરે ખુલ્યો હતો, જ્યારે નિફ્ટી (Nifty) 75 પોઈન્ટના વધારા સાથે 18089 પર ખુલ્યો હતો. બેંક નિફ્ટીમાં 197 પોઈન્ટના વધારા સાથે 42827 ના સ્તર પર કારોબારની શરૂઆત થઈ.
સેન્સેક્સ અને નિફ્ટી વધારા સાથે ખુલ્યા
સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે સ્થાનિક શેરબજારની શરૂઆત લીલા નિશાન પર થઈ હતી. આ દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટી બંને વધારા સાથે ખુલ્યા હતા. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 300 પોઈન્ટથી વધુનો ઉછાળો દર્શાવે છે. IOBના શેર 7% ડાઉન છે જ્યારે ટાટા મોટર્સના શેર 2% ડાઉન છે. મંગળવારે સેન્સેક્સ 295 પોઈન્ટના વધારા સાથે 60861ના સ્તરે ખુલ્યો હતો, જ્યારે નિફ્ટી 75 પોઈન્ટના વધારા સાથે 18089 પર ખુલ્યો હતો. બેંક નિફ્ટીમાં 197 પોઈન્ટના વધારા સાથે 42827 ના સ્તર પર કારોબારની શરૂઆત થઈ.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject