Home » શેરબજાર લાલ નિશાન પર ખુલ્યું, સેન્સેક્સ 115 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 18100 ની નીચે
શેરબજાર લાલ નિશાન પર ખુલ્યું, સેન્સેક્સ 115 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 18100 ની નીચે
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
137
બુધવારે સ્થાનિક શેરબજાર (Stock Market)માં ઘટાડો જોવા મળ્યો હતો. આ દરમિયાન સેન્સેક્સ (Sensex) 115 પોઈન્ટના ઘટાડા સાથે 60811 અને નિફ્ટી (Nifty ) 18084ના સ્તર પર ખુલ્યો હતો.
17 શેરો હાલમાં લાલ નિશાન પર ટ્રેડ
સેન્સેક્સના 30 શેરોમાંથી 17 શેરો હાલમાં લાલ નિશાન પર ટ્રેડ થઈ રહ્યા છે. હોલી ડે સપ્તાહની શરૂઆતના કારણે યુએસ માર્કેટમાં દબાણ જોવા મળ્યું છે. ડાઉ જોન્સમાં માત્ર 37 પોઈન્ટનો વધારો નોંધાયો હતો. નાસ્ડેકમાં 1.38 ટકા અને S&P 500માં 0.41 ટકાનો ઘટાડો થયો હતો.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject