Download Apps
Home » આ રાશિના જાતકોને આજે કરીયર અને બિઝનેસમાં વિશેષ લાભ મળશે

આ રાશિના જાતકોને આજે કરીયર અને બિઝનેસમાં વિશેષ લાભ મળશે

આજનું પંચાંગ
તારીખ  –  26 ફેબ્રુઆરી 2023, રવિવાર         
  તિથિ   –   ફાગણ સુદ સાતમ 
  રાશિ   –  મેષ અ,લ,ઈ ( 10:16 પછી વૃષભ )
 નક્ષત્ર  –  કૃતિકા 
  યોગ  –  એૈન્દ્ર 
  કરણ  –   ગર 
દિન વિશેષ 
અભિજીત મૂહુર્ત –  12:30 થી 13:16 સુધી 
રાહુકાળ –  17:11 થી 18:38 સુધી 
આજથી હોળાષ્ટક પ્રારંભ થાય છે 24:59 કલ્લાકે રાત્રે 
જ્વાળામુખી યોગ પ્રારંભ થાય છે 24:59 કલ્લાકે  રાત્રે 
મેષ (અ,લ,ઈ) 
આજે તમારે ભગવાનની ભક્તિ થાય
આજે તમારા અધુરા કાર્યો પૂર્ણ થાય
આજે મિત્રોની મદદથી સમસ્યાનો નિવારણ મળે
આજે તમે કોઈ શોપિંગ કરશો 
ઉપાય –  સૂર્યનારાયણને જળ ચઢાવવું
શુભરંગ – પીળો
વૃષભ (બ,વ,ઉ) 
આજે તમારે બેદરકારી ન રાખવી
આજે તમારે ખોટા ખર્ચ રહ્યા કરે
તમને ધન કામમાં ન આવે
તમારો લગ્ન યોગ પ્રબળ બનશે
ઉપાય –  સફેદ વસ્તુનું દાન કરવું
શુભરંગ – ક્રીમ
મિથુન (ક,છ,ઘ) 
આજે વેપારી વર્ગને ફાયદો જણાય
આજે તમને સંતોષ મુજબ પરિણામ ન મળે
આજે તમારા પરિવારમાં ખુશી આવે
આજે કિંમતી ચીજ વસ્તુને સાચવવી
ઉપાય –  ગાયને ઘાસ ખવડાવવું
શુભરંગ – જાબલી
કર્ક (ડ,હ)
આજે તમારે પ્રવાસના યોગ બને
આજે ખોટો લાંબો વિચાર ન કરવો
આજે તમારે પ્રવાસના યોગ બને છે
તમને ઘરમાં ફેરફાર કરવાનું મન થાય
ઉપાય –   કપૂરનું ધૂપ કરવો
શુભરંગ – કાળો
સિંહ (મ,ટ)
આજે તમે મહત્વની યોજના અમલમાં મૂકી શકો છો
તમને તમારા બાળક થી ફાયદો થાય
આજે તમારે તમારા ગુસ્સા પર કાબુ રાખવો
તમારી મહત્વની યોજના અમલમાં મુકાય
ઉપાય –  સાંજના સમયે ઉમરા પાસે એક ઘી નો દીવો કરવો
શુભરંગ – રાખોડી
કન્યા (પ,ઠ,ણ) 
આજે આજે તમને નવા રહસ્ય જાણવા મળે
આજે તમારે નવા કપડા ની ખરીદી થાય
આજે રોકાણથી લાભ થાય
તમારા મિત્રો તમારી લાગણી સમજે
ઉપાય –   મીઠાના પાણીથી ઘરમાં પોતા કરવા
શુભરંગ – રાતો
તુલા (ર,ત) 
આજે તમારા જીવનમાં નવા વળાંક આવે
આજે તમને તમારા બાળકથી ફરિયાદ રહે
આજે તમને માથાને લગતી સમસ્યા રહે
ઘરમાં મન દુઃખ થાય
ઉપાય –  ગુગળ નો ધૂપ કરવો
શુભરંગ – પોપટી
વૃશ્ચિક (ન,ય) 
આજે તમારા ઘરે કોઈ મહેમાનનું આગમન થાય
આજે તમે નિરાશા માંથી બહાર આવો
તમારે ધનનો સંગ્રહ કરવો
વેપારી વર્ગ માટે ઉત્તમ દિવસ છે
ઉપાય –   લવિંગ અને બે કપૂર એક સાથે પ્રગટાવવા
શુભરંગ –  સોનેરી
ધન (ભ,ધ,ફ,ઢ)
કોઈની ઈર્ષા કે નિંદા ન કરવી
બહુ વિચારવું નહીં સ્વાસ્થ્યને અસર થઈ શકે છે
આજનો દિવસ ભવિષ્ય માટે સારો રહેશે
આજે પ્રેમથી દૂર રહેવું
ઉપાય –  સફેદ પુષ્પો માતાજીને અર્પણ કરવું
શુભરંગ –  કાળો
મકર (ખ,જ)
આજે તમારે મજબૂત નિર્ણય લેવાય
આજે તમને નવી માહિતી મળશે
ધ્યાન અને યોગથી ફાયદો જણાય છે
આજે તમને અંગત માર્ગદર્શન મળે
ઉપાય  –   સફેદ વસ્ત્રનું દાન કરો
શુભરંગ – લાલ
કુંભ (ગ,શ,સ,ષ)
આજે તમારી અટકી ગયેલી વાત ઉકેલાય
આજે તમારો મૂડ બદલાયા કરે
તમારો જિદ્દી સ્વભાવ છોડવો
ઢીચણ ને લગતી તકલીફ થાય
ઉપાય –  પશુ પક્ષીઓને ચણ નાખો
શુભરંગ – ક્રીમ
મીન (દ,ચ,ઝ,થ)
કરિયર અને બિઝનેસમાં વિશેષ લાભ મળશે
પ્રવાસની શક્યતાઓ બની રહી છે
જીવનમાં આર્થિક ઉન્નતિ સાથે ધનલાભ પણ બનશે
શારીરિક સમસ્યા રહ્યા કરે
ઉપાય –  નાના બાળકોને ચોકલેટ ખવડાવો
શુભરંગ – સફેદ 
આજનો મહામંત્ર –  ૐ હ્રીં હ્રીં સૂર્યાય સહસ્ત્રકિરણરાય મનોવાંછિત ફલં દેહિ દેહિ સ્વાહા ||
ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી
ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી
By Harsh Bhatt
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
By Hardik Shah
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
By Hardik Shah
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
By Harsh Bhatt
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
By VIMAL PRAJAPATI
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
By VIMAL PRAJAPATI
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
By Harsh Bhatt
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
By Harsh Bhatt
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં? 22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા